Divya Bhaskar

Home » National News » Latest News » National » 9 વર્ષની બાળકી આપણને બધાને આ પૂછી રહી છે | Thats a shameful thing for the entire society to 9-year-old girl asks us all

9 વર્ષની બાળકી આપણને બધાને આ પૂછી રહી છે...

Divyabhaskar.com | Updated - Apr 17, 2018, 03:58 AM

આપણા માટે આ એકદમ શરમજનક બાબત છે. અમે આ તસવીર પત્રકારત્વના કારણે પ્રસિદ્ધ નથી કરતા

  • 9 વર્ષની બાળકી આપણને બધાને આ પૂછી રહી છે | Thats a shameful thing for the entire society to 9-year-old girl asks us all
    આ બાળકી જણાવી રહી છે કે આપણે કેટલા લાચાર અને નબળા છીએ. તેની આંખોમાં ડર નથી, આપણા મૌન અને નિષ્ફળતા પર ગુસ્સો છે. કઠુઆમાં 8 વર્ષની બાળકી, સુરતમાં 11 વર્ષની બાળકી અને હવે રાજકોટમાં 9 વર્ષની બાળકી સાથે થયેલા દુષ્કર્મની ઘટનાએ આ બાળકીને લાચાર બનાવી છે અને તે આપણને સવાલ પૂછી રહી છે. આપણા માટે આ એકદમ શરમજનક બાબત છે. અમે આ તસવીર પત્રકારત્વના કારણે પ્રસિદ્ધ નથી કરતા. અમે એટલા માટે પ્રસિદ્ધ કરીએ છીએ કે જેથી આપણે આપણી આસપાસની દરેક વ્યક્તિને જાગૃત કરીએ. આથી આવી દરેક બાળકીને વિશ્વાસ અપાવી શકીએ કે ડરો નહીં, તમે દરેક જગ્યાએ સુરક્ષિત છો.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending