ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Terrific road accident betweem 2 bikes in Kishangarh of Ajmer many died

  મરેલી પત્નીની લાશ ખોળામાં લઇને બેસી રહ્યો પતિ, બાજુમાં હતી લોહીથી લથબથ દીકરાની લાશ

  divyabhaskar.com | Last Modified - Apr 14, 2018, 11:37 AM IST

  બે બાઇક પરસ્પર અથડાવાથી ત્રણ લોકોના મોત થઇ ગયા, જ્યારે બે જણા ગંભીર રીતે ઘાયલ થઇ ગયા
  • બાઇકની ટક્કરમાં દીકરો અને પત્નીની મોત પર વિલાપ કરતા પિતા.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   બાઇકની ટક્કરમાં દીકરો અને પત્નીની મોત પર વિલાપ કરતા પિતા.

   કિશનગઢ (અજમેર): બે બાઇક પરસ્પર અથડાવાથી ત્રણ લોકોના મોત થઇ ગયા, જ્યારે બે જણા ગંભીર રીતે ઘાયલ થઇ ગયા. મૃતકોમાં મા-દીકરો સામેલ છે. અથડામણ એટલી ભયંકર હતી કે બાઇક સવાર લોકો 10 ફૂટ ઉછળીને દૂર જઇને પડ્યા અને બંને બાઇકના ફુરચા ઉડી ગયા. સવારે લગભગ 10.15 વાગે જયપુર રોડ પર રામજીપુરાના પેટ્રોલ પંપની નજીક સામસામે બે બાઇકો અથડાઇ ગઇ. તેનાથી તેના પર સવાર પાંચ લોકો ઘાયલ થઇ ગયા. 108 એમ્બ્યુલન્સ દ્વારા તમામને રેનવાલના રાજકીય સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર લાવવામાં આવ્યા. મૃતકોના પોસ્ટમોર્ટમ કરીને પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા. સૂચના પર પોલીસ અધિકારી હીરાલાલ સૈની, પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ મનીષ શર્મા ણ સ્થળ પર પહોંચ્યા અને ઘટનાનો તાગ મેળવ્યો.

   માને દવા અપાવવા માટે લઇ જઇ રહ્યો હતો જયપુર

   મૃતક સન્ની સાંસી પોતાની માતા પ્રેમદેવીને પિતા સલ્લારામ સાથે જયપુર દવા અપાવવા માટે ડોક્ટર પાસે જઇ રહ્યો હતો, પરંતુ નિયતિને કંઇક બીજું જ મંજૂર હતું. ઘટનામાં મા-દીકરાનું મોત થઇ ગયું. મૃતક સન્નીને ચાર બહેનો અને એક ભાઈ છે. ઘટનાની સૂચના પર હોસ્પિટલ પહોંચેલી એક બહેનનો રડી-રડીને ખરાબ હાલ હતો. મહિલાઓ તેને આશ્વાસન આપી રહી હતી. મૃતક અવિવાહિત હતો અને મજૂરી કરતો હતો. બીજી બાઇક પર સવાર સત્યનારાયણ તેમજ જીતુ વર્મા હિંગોનિયા બીએ ફાઇનલની હિંદી સાહિત્યની પરીક્ષા આપીને ઘરે પાછો ફરી રહ્યો હતો. ઘટનામાં સત્યનારાયણનું મોત થઇ ગયું, જ્યારે જીતુ ગંભીર રીતે ઘાયલ થઇ ગયો.

   હેલમેટે બચાવ્યો જીવ

   મૃતક સન્ની સાંસી મા-બાપની સાથે બાઇકથી જયપુર જઇ રહ્યો હતો. જયપુરમાં હેલમેટ જરૂરી હોવાને કારણે તેણે હેલમેટ તો લઇ લીધી, પરંતુ લગાવી નહીં. તે હેલમેટ તેની પાછળ બેઠેલા પિતા સલ્લારામે લગાવી લીધી. જબરદસ્ત ટક્કર થયા છતાંપણ હેલમેટ લગાવેલી હોવાને કારણે સલ્લારામનો જીવ બચી ગયો. જીતુ વર્મા રસ્તાથી દૂર માટીમાં પડવાને કારણે બચી ગયો. તેમને ફક્ત સામાન્ય ઇજા થઇ છે.

  • ઘાયલોનો ઇલાજ કરતી ડોક્ટરોની ટીમ.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઘાયલોનો ઇલાજ કરતી ડોક્ટરોની ટીમ.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Terrific road accident betweem 2 bikes in Kishangarh of Ajmer many died
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top