ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Terrific fire incident in a building at Delhi 4 people of family burnt and died

    દિલ્હી: ઘરની અંદર લાગી ભયાનક આગ, 4 લોકોનો પરિવાર થયો ભડથું

    divyabhaskar.com | Last Modified - Apr 13, 2018, 11:14 AM IST

    રાજધાની દિલ્હીમાં પ્રીતમપુરા વિસ્તારની પાસે કોહાટ એન્ક્લેવમાં ગુરુવારે મોડી રાતે એક ફ્લેટમાં આગ લાગી ગઇ
    • એક બિલ્ડીંગમાં લાગેલી આગમાં ચાર લોકોનો પરિવાર સળગી ગયો.
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      એક બિલ્ડીંગમાં લાગેલી આગમાં ચાર લોકોનો પરિવાર સળગી ગયો.

      નવી દિલ્હી (જેએનએન): રાજધાની દિલ્હીમાં પ્રીતમપુરા વિસ્તારની પાસે કોહાટ એન્ક્લેવમાં ગુરુવારે મોડી રાતે એક ફ્લેટમાં આગ લાગી ગઇ. આગ એટલી ભયાનક હતી કે જોતજોતામાં તેણે આખી બિલ્ડીંગને પોતાની ઝપટમાં લઇ લીધું. આ આગમાં બિલ્ડીંગના પહેલા માળ પર રહેતા પતિ-પત્ની અને 2 બાળકોનો પરિવાર ભડથું થઇ ગયો.

      પહેલા માળ પર રહેતો પરિવાર આવ્યો આગની ઝપટમાં

      - મળતી માહિતી પ્રમાણે, આગ લાગતા જ પહેલા માળ પર રહતો નાગપાલ પરિવાર તેની ઝપટમાં આવી ગયો. પરિવારના મુખિયા રાકેશ, તેમની પત્ની ટીના, દીકરો હિમાંશુ (7) અને દીકરી શ્રેયા (3)ના આ આગમાં મોત થઇ ગયા.

      - આગ બુઝાવવા માટે પહોંચેલા ફાયર બ્રિગેડના કર્મચારીઓએ 3 લોકોને આગમાંથી બચાવ્યા અને દાઝી ગયેલા લોકોને રોહિણીની આંબેડકર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
      - જે ત્રણ લોકોને ફાયર બ્રિગેડના કર્મચારીઓએ બચાવ્યા તેમના નામ સરબજીત (91), ઐશ્વર્યા રાય (26) અને નીતૂ (54) છે. જણાવવામાં આવી રહ્યું થે કે ઘટના સમયે ત્રણેય બિલ્ડીંગમાં જ ફસાયેલા રહી ગયા હતા.

      બિલ્ડીંગમાં પડેલી ગાડીઓને પણ આગથી થયું નુકસાન

      - ફાયર બ્રિગેડની 8 ગાડીઓએ આગ પર કાબૂ મેળવ્યો, પરંતુ ત્યાં સુધી આગ ઘણું વિકરાળ રૂપ લઇ ચૂકી હતી અને ખાસી ખાનાખરાબી મચાવી ચૂકી હતી.

      - અકસ્માતમાં બિલ્ડીંગમાં પડેલી ગાડીઓ પણ સંપૂર્ણપણે નુકસાન પામી છે.
      - જણાવવામાં આવી રહ્યું છે કે આગ બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર પર લાગેલા ઇલેક્ટ્રિક મીટરથી લાગવી શરૂ થઇ છે. બિલ્ડીંગના ગાર્ડે આગ જોઇને આખી બિલ્ડીંગની ઘંટડીઓ વગાડી દીધી. જેને સાંભળીને આખી બિલ્ડંગના લોકો નીચે આવી ગયા, પરંતુ નાગપાલ પરિવાર નીચે પહોંચી શક્યો નહીં.
      - આ દુર્ઘટનાની પોલીસ તપાસ કરી રહી છે, જોકે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પ્રાથમિક માહિતી પ્રમાણે, ઘરની અંદર શોર્ટસર્કિટના કારણે આગ લાગી , જેના કારણે ચાર લોકો જીવતા સળગી ગયા.

      આગળની સ્લાઇડ્સમાં જુઓ ઘટનાની અન્ય તસવીરો

    • જણાવવામાં આવી રહ્યું છે કે આગ બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર પર લાગેલા ઇલેક્ટ્રિક મીટરથી લાગવી શરૂ થઇ છે.
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      જણાવવામાં આવી રહ્યું છે કે આગ બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર પર લાગેલા ઇલેક્ટ્રિક મીટરથી લાગવી શરૂ થઇ છે.

      નવી દિલ્હી (જેએનએન): રાજધાની દિલ્હીમાં પ્રીતમપુરા વિસ્તારની પાસે કોહાટ એન્ક્લેવમાં ગુરુવારે મોડી રાતે એક ફ્લેટમાં આગ લાગી ગઇ. આગ એટલી ભયાનક હતી કે જોતજોતામાં તેણે આખી બિલ્ડીંગને પોતાની ઝપટમાં લઇ લીધું. આ આગમાં બિલ્ડીંગના પહેલા માળ પર રહેતા પતિ-પત્ની અને 2 બાળકોનો પરિવાર ભડથું થઇ ગયો.

      પહેલા માળ પર રહેતો પરિવાર આવ્યો આગની ઝપટમાં

      - મળતી માહિતી પ્રમાણે, આગ લાગતા જ પહેલા માળ પર રહતો નાગપાલ પરિવાર તેની ઝપટમાં આવી ગયો. પરિવારના મુખિયા રાકેશ, તેમની પત્ની ટીના, દીકરો હિમાંશુ (7) અને દીકરી શ્રેયા (3)ના આ આગમાં મોત થઇ ગયા.

      - આગ બુઝાવવા માટે પહોંચેલા ફાયર બ્રિગેડના કર્મચારીઓએ 3 લોકોને આગમાંથી બચાવ્યા અને દાઝી ગયેલા લોકોને રોહિણીની આંબેડકર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
      - જે ત્રણ લોકોને ફાયર બ્રિગેડના કર્મચારીઓએ બચાવ્યા તેમના નામ સરબજીત (91), ઐશ્વર્યા રાય (26) અને નીતૂ (54) છે. જણાવવામાં આવી રહ્યું થે કે ઘટના સમયે ત્રણેય બિલ્ડીંગમાં જ ફસાયેલા રહી ગયા હતા.

      બિલ્ડીંગમાં પડેલી ગાડીઓને પણ આગથી થયું નુકસાન

      - ફાયર બ્રિગેડની 8 ગાડીઓએ આગ પર કાબૂ મેળવ્યો, પરંતુ ત્યાં સુધી આગ ઘણું વિકરાળ રૂપ લઇ ચૂકી હતી અને ખાસી ખાનાખરાબી મચાવી ચૂકી હતી.

      - અકસ્માતમાં બિલ્ડીંગમાં પડેલી ગાડીઓ પણ સંપૂર્ણપણે નુકસાન પામી છે.
      - જણાવવામાં આવી રહ્યું છે કે આગ બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર પર લાગેલા ઇલેક્ટ્રિક મીટરથી લાગવી શરૂ થઇ છે. બિલ્ડીંગના ગાર્ડે આગ જોઇને આખી બિલ્ડીંગની ઘંટડીઓ વગાડી દીધી. જેને સાંભળીને આખી બિલ્ડંગના લોકો નીચે આવી ગયા, પરંતુ નાગપાલ પરિવાર નીચે પહોંચી શક્યો નહીં.
      - આ દુર્ઘટનાની પોલીસ તપાસ કરી રહી છે, જોકે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પ્રાથમિક માહિતી પ્રમાણે, ઘરની અંદર શોર્ટસર્કિટના કારણે આગ લાગી , જેના કારણે ચાર લોકો જીવતા સળગી ગયા.

      આગળની સ્લાઇડ્સમાં જુઓ ઘટનાની અન્ય તસવીરો

    • અકસ્માતમાં બિલ્ડીંગમાં પડેલી ગાડીઓ પણ સંપૂર્ણપણે નુકસાન પામી છે.
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      અકસ્માતમાં બિલ્ડીંગમાં પડેલી ગાડીઓ પણ સંપૂર્ણપણે નુકસાન પામી છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Terrific fire incident in a building at Delhi 4 people of family burnt and died
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top