તેલંગાણાઃ શ્રદ્ધાળુઓની બસ ખીણમાં પડી, મહિલાઓ અને બાળકો સહિત 52નાં મોત

સ્થાનિક મીડિયા મુજબ બસમાં સવાર મોટાભાગનાં યાત્રિકો મંગળવાર હોવાની સ્થાનિક આંજનેય સ્વામીના દર્શને જઈ રહ્યાં હતા.

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 05:43 PM

તેલંગાના જિલ્લાના કોંડાગટ્ટુની પાસે ઘાટરોડ પર એક RTC બસ પલટી જતાં ઓછામાં ઓછા 10 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે લગભગ 20 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. દુર્ઘટનાને કારણે મૃત્યુઆંક વધી શકે છે. તમામ ઈજાગ્રસ્તોને નજીકની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

હૈદરાબાદઃ તેલંગાણા જિલ્લાના કોંડાગટ્ટુની પાસે ઘાટરોડ પર એક RTC બસ પલટી જતાં ઓછામાં ઓછા 52 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે લગભગ 18 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મૃતકોમાં 20 મહિલાઓ અને 7 બાળકો સામેલ છે. દુર્ઘટનાને કારણે મૃત્યુઆંક હજુ વધી શકે છે. તમામ ઈજાગ્રસ્તોને નજીકની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. જગત્યિાલના એસપી સિંધુ શર્માએ કહ્યું હતું કે, "ઘાયલને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. બચાવ કામગીરી હાલ ચાલી રહી છે."

વડાપ્રધાને ટ્વિટ કરી દુઃખ વ્યક્ત કર્યુ

- તેલંગાણાની ઘટનાને લઈને વડાપ્રધાન મોદી દુઃખ વ્યક્ત કર્યુ છે. મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદન વ્યક્ત કરતાં ટ્વિટ કરી અને ઈજાગ્રસ્તો તાત્કાલિક સ્વાસ્થ્ય થઈ જાય તેવી પ્રાર્થના કરી હતી.

- જગત્યિાલ ડેપોથી આ બસમાં કુલ 70 યાત્રિકો સવાર હતા. દુર્ઘટનાની ગંભીરતાને જોતાં મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
- ઘાયલોમાં 15થી વધુ લોકોની સ્થિતિ ગંભીર ગણાવવામાં આવી રહી છે.

- રાજ્યના કાર્યવાહક મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. સાથે જ મૃતકોના પરિવારને 5 લાખ રૂપિયા આર્થિક સહાય આપવાની પણ જાહેરાત કરી છે.

જગત્યિાલ ડેપોથી આ બસમાં કુલ 60 યાત્રિકો સવાર હતા. દુર્ઘટનાની ગંભીરતાને જોતાં મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે
જગત્યિાલ ડેપોથી આ બસમાં કુલ 60 યાત્રિકો સવાર હતા. દુર્ઘટનાની ગંભીરતાને જોતાં મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે
45 લોકોનાં મોત નિપજ્યાં છે. ઘાયલને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. બચાવ કામગીરી હાલ ચાલી રહી છે- જગત્યિાલ એસપી સિંધુ શર્મા
45 લોકોનાં મોત નિપજ્યાં છે. ઘાયલને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. બચાવ કામગીરી હાલ ચાલી રહી છે- જગત્યિાલ એસપી સિંધુ શર્મા
X
જગત્યિાલ ડેપોથી આ બસમાં કુલ 60 યાત્રિકો સવાર હતા. દુર્ઘટનાની ગંભીરતાને જોતાં મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છેજગત્યિાલ ડેપોથી આ બસમાં કુલ 60 યાત્રિકો સવાર હતા. દુર્ઘટનાની ગંભીરતાને જોતાં મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે
45 લોકોનાં મોત નિપજ્યાં છે. ઘાયલને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. બચાવ કામગીરી હાલ ચાલી રહી છે- જગત્યિાલ એસપી સિંધુ શર્મા45 લોકોનાં મોત નિપજ્યાં છે. ઘાયલને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. બચાવ કામગીરી હાલ ચાલી રહી છે- જગત્યિાલ એસપી સિંધુ શર્મા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App