ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» મજૂરોને લઈ જતી ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં ખાબકી| Telangana Nine Dead, Several Injured

    તેલંગાણા: મજૂરોને લઈ જતી ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં ખાબકી, 9 મહિલાના મોત

    divyabhaskar.com | Last Modified - Apr 06, 2018, 12:08 PM IST

    12 દિવસ પહેલાં એક રિક્શા કુવામાં પડી ગઈ હતી, જેમાં 10 લોકોના મોત થયા હતા
    • ઘટનામાં 9 મહિલાના મોત
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      ઘટનામાં 9 મહિલાના મોત

      હૈદરાબાદઃ નલગોન્ડા જિલ્લાના મંડલામાં શુક્રવાર સવારે મજૂરોને લઈ જઈ રહેલી ટ્રેક્ટર-ટ્રોલી નહેરમાં પડી ગઈ, જેના કારણે 9 મહિલાઓના મોત થયા છે. આ તમામ ખેત મજૂરી કરવા જઈ રહી હતી. અનેક લોકો ઘાયલ હોવાના અહેવાલ છે. પોલીસનું કહેવું છે કે મૃતકોનો આંકડો વધુ શકે છે.

      30 લોકો હતા સવાર


      - નલગોન્ડા પોલીસ મુજબ, ટ્રેક્ટર પર 30 લોકો સવાર હતા. જેમાં મોટાભાગની મહિલાઓ હતી.
      - મૃતક મહિલાઓની ઉંમર 30થી 70 વર્ષ સુધીની હતી. આ તમામ પદામતિથી પુલિચેર્મા મરચાના ખેતરોમાં કામ કરવા જઈ રહી હતી.
      - વડ્ડીપતલાની પાસે ડ્રાઇવરે અચાનક કાબૂ ગુમાવ્યો અને ટ્રેક્ટર નહેરમાં ખાબક્યું.

      બાળકો સહિત અનેક લોકો બચ્યા, શોધખોળ ચાલુ


      - પોલીસ મુજબ, તમામ મૃતકોના શબ નહેરમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.
      - મૃતકોનો આંકડો વધી શકે છે કારણ કે બાળકો સહિત અનેક લોકો ગુમ છે. તેમની શોધખોળ કરવામાં આવી રહી છે.

      12 દિવસ પહેલા જ થઈ હતી આવી દુર્ઘટના


      - 25 માર્ચના રોજ નિજામાબાદ જિલ્લામાં એક ઓવરલોડેડ ઓટો કૂવામાં પડ્યો હતો.
      - દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા હતા. ઓટોમાં 30 લોકો સવાર હતા.
      - આટો જે કૂવામાં પડ્યો તે રસ્તાથી માત્ર 5 ફુટના અંતરે હતો.

      આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીર

    • નલગોન્ડા પોલીસ મુજબ, ટ્રેક્ટર પર 30 લોકો સવાર હતા. જેમાં મોટાભાગની મહિલાઓ હતી.
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      નલગોન્ડા પોલીસ મુજબ, ટ્રેક્ટર પર 30 લોકો સવાર હતા. જેમાં મોટાભાગની મહિલાઓ હતી.

      હૈદરાબાદઃ નલગોન્ડા જિલ્લાના મંડલામાં શુક્રવાર સવારે મજૂરોને લઈ જઈ રહેલી ટ્રેક્ટર-ટ્રોલી નહેરમાં પડી ગઈ, જેના કારણે 9 મહિલાઓના મોત થયા છે. આ તમામ ખેત મજૂરી કરવા જઈ રહી હતી. અનેક લોકો ઘાયલ હોવાના અહેવાલ છે. પોલીસનું કહેવું છે કે મૃતકોનો આંકડો વધુ શકે છે.

      30 લોકો હતા સવાર


      - નલગોન્ડા પોલીસ મુજબ, ટ્રેક્ટર પર 30 લોકો સવાર હતા. જેમાં મોટાભાગની મહિલાઓ હતી.
      - મૃતક મહિલાઓની ઉંમર 30થી 70 વર્ષ સુધીની હતી. આ તમામ પદામતિથી પુલિચેર્મા મરચાના ખેતરોમાં કામ કરવા જઈ રહી હતી.
      - વડ્ડીપતલાની પાસે ડ્રાઇવરે અચાનક કાબૂ ગુમાવ્યો અને ટ્રેક્ટર નહેરમાં ખાબક્યું.

      બાળકો સહિત અનેક લોકો બચ્યા, શોધખોળ ચાલુ


      - પોલીસ મુજબ, તમામ મૃતકોના શબ નહેરમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.
      - મૃતકોનો આંકડો વધી શકે છે કારણ કે બાળકો સહિત અનેક લોકો ગુમ છે. તેમની શોધખોળ કરવામાં આવી રહી છે.

      12 દિવસ પહેલા જ થઈ હતી આવી દુર્ઘટના


      - 25 માર્ચના રોજ નિજામાબાદ જિલ્લામાં એક ઓવરલોડેડ ઓટો કૂવામાં પડ્યો હતો.
      - દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા હતા. ઓટોમાં 30 લોકો સવાર હતા.
      - આટો જે કૂવામાં પડ્યો તે રસ્તાથી માત્ર 5 ફુટના અંતરે હતો.

      આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીર

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: મજૂરોને લઈ જતી ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં ખાબકી| Telangana Nine Dead, Several Injured
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top