ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Tej Pratap said if in Bihar RJD become rulling party they create Ram Temple in Ayodhya

  લાલુના પુત્રનું એલાનઃ બિહારની ઈંટોથી અયોધ્યામાં બનાવીશું રામ મંદિર

  Divyabhaskar.com | Last Modified - Mar 10, 2018, 04:14 PM IST

  રાષ્ટ્રીય જનતાદળના પ્રમુખ લાલુપ્રસાદ યાદવના પુત્ર અને પૂર્વ મંત્રી તેજપ્રતાપે ચોંકવનારૂ નિવેદન કર્યું છે.
  • તેજપ્રતાપ યાદવે રામ મંદિરના નિર્માણનો અને તેના માટે ઈંટ બિહારથી લઈ જવાની વાત કરી હતી
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   તેજપ્રતાપ યાદવે રામ મંદિરના નિર્માણનો અને તેના માટે ઈંટ બિહારથી લઈ જવાની વાત કરી હતી

   નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ મંદિર બનાવવાનો વિરોધ કરતાં રાષ્ટ્રીય જનતાદળના પ્રમુખ લાલુપ્રસાદ યાદવના પુત્ર અને પૂર્વ મંત્રી તેજપ્રતાપે ચોંકવનારૂ નિવેદન કર્યું છે. તેજપ્રતાપ યાદવે CM નીતિશ કુમારના ગૃહ નાલંદામાં એક જનસભા સંબોધતા અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ અંગે કહ્યું કે, "જો આગામી સમયમાં બિહારમાં RJDની સરકાર બનશે તો દેશના તમામ ધર્મોના લોકોની સાથે મળીને, બિહારથી એક-એક ઈંટ યુપી લઈ જશું અને ત્યાં રામ મંદિરનું નિર્માણ કરીશું."

   મત મેળવ્યાં પછી આ લોકો મંદિર મુદ્દો ભૂલી જાય છે- તેજપ્રતાપ

   - શુક્રવારે નાલંદા જિલ્લાના મઘડા ગામમાં આયોજિત શીતલાષ્ટમી મેળામાં તેજપ્રતાપ યાદવે રામ મંદિરના નિર્માણનો અને તેના માટે ઈંટ બિહારથી લઈ જવાની વાત કરી હતી.
   - આ પહેલાં તેજપ્રતાપ યાદવે શીતલાષ્ટમી મેળામાં દંગલ હરિફાઈનો શુભારંભ કરાવ્યો હતો.
   - બિહારના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી તેજપ્રતાપે શંખનાદ અને વાંસળી વગાડીને ભાષણની શરૂઆત કરી હતી.
   - તેઓએ RSS અને ભાજપ પર નિશાન સાધતાં કહ્યું કે, "આ લોકો વોટ મેળવી લીધા બાદ મંદિરનો મુદ્દો ભૂલી જાય છે. આ વખતે RJD જો બિહારમાં સત્તા પર આવી તો અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરવામાં આવશે."

   2019માં RJD કિંગમેકર બનશે

   - તેજપ્રતાપે તમામ ધર્મોના લોકોને સાથે રાખીને બિહારથી એક એક ઈંટ યુપી લઈ જઈશું અને રામ મંદિર બનાવવાની વાત કરી ત્યારે જ બિહાર અને દેશમાંથી ભાજપ અને RSSનો ખાત્મો થશે તેમ જણાવ્યું.
   - આ ઉપરાંત તેજપ્રતાપે કહ્યું કે, "2019ની ચૂંટણીમાં RJD કિંગમેકરના રૂપમાં સામે આવશે."

   વધુ તસવીરો જોવા આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો

  • બિહારના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી તેજપ્રતાપે શંખનાદ અને વાંસળી વગાડીને ભાષણની શરૂઆત કરી હતી
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   બિહારના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી તેજપ્રતાપે શંખનાદ અને વાંસળી વગાડીને ભાષણની શરૂઆત કરી હતી

   નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ મંદિર બનાવવાનો વિરોધ કરતાં રાષ્ટ્રીય જનતાદળના પ્રમુખ લાલુપ્રસાદ યાદવના પુત્ર અને પૂર્વ મંત્રી તેજપ્રતાપે ચોંકવનારૂ નિવેદન કર્યું છે. તેજપ્રતાપ યાદવે CM નીતિશ કુમારના ગૃહ નાલંદામાં એક જનસભા સંબોધતા અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ અંગે કહ્યું કે, "જો આગામી સમયમાં બિહારમાં RJDની સરકાર બનશે તો દેશના તમામ ધર્મોના લોકોની સાથે મળીને, બિહારથી એક-એક ઈંટ યુપી લઈ જશું અને ત્યાં રામ મંદિરનું નિર્માણ કરીશું."

   મત મેળવ્યાં પછી આ લોકો મંદિર મુદ્દો ભૂલી જાય છે- તેજપ્રતાપ

   - શુક્રવારે નાલંદા જિલ્લાના મઘડા ગામમાં આયોજિત શીતલાષ્ટમી મેળામાં તેજપ્રતાપ યાદવે રામ મંદિરના નિર્માણનો અને તેના માટે ઈંટ બિહારથી લઈ જવાની વાત કરી હતી.
   - આ પહેલાં તેજપ્રતાપ યાદવે શીતલાષ્ટમી મેળામાં દંગલ હરિફાઈનો શુભારંભ કરાવ્યો હતો.
   - બિહારના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી તેજપ્રતાપે શંખનાદ અને વાંસળી વગાડીને ભાષણની શરૂઆત કરી હતી.
   - તેઓએ RSS અને ભાજપ પર નિશાન સાધતાં કહ્યું કે, "આ લોકો વોટ મેળવી લીધા બાદ મંદિરનો મુદ્દો ભૂલી જાય છે. આ વખતે RJD જો બિહારમાં સત્તા પર આવી તો અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરવામાં આવશે."

   2019માં RJD કિંગમેકર બનશે

   - તેજપ્રતાપે તમામ ધર્મોના લોકોને સાથે રાખીને બિહારથી એક એક ઈંટ યુપી લઈ જઈશું અને રામ મંદિર બનાવવાની વાત કરી ત્યારે જ બિહાર અને દેશમાંથી ભાજપ અને RSSનો ખાત્મો થશે તેમ જણાવ્યું.
   - આ ઉપરાંત તેજપ્રતાપે કહ્યું કે, "2019ની ચૂંટણીમાં RJD કિંગમેકરના રૂપમાં સામે આવશે."

   વધુ તસવીરો જોવા આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો

  • RSS અને ભાજપ પર નિશાન સાધતાં તેજપ્રતાપે કહ્યું હતું કે, આ લોકો વોટ મેળવી લીધા બાદ મંદિરનો મુદ્દો ભૂલી જાય છે
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   RSS અને ભાજપ પર નિશાન સાધતાં તેજપ્રતાપે કહ્યું હતું કે, આ લોકો વોટ મેળવી લીધા બાદ મંદિરનો મુદ્દો ભૂલી જાય છે

   નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ મંદિર બનાવવાનો વિરોધ કરતાં રાષ્ટ્રીય જનતાદળના પ્રમુખ લાલુપ્રસાદ યાદવના પુત્ર અને પૂર્વ મંત્રી તેજપ્રતાપે ચોંકવનારૂ નિવેદન કર્યું છે. તેજપ્રતાપ યાદવે CM નીતિશ કુમારના ગૃહ નાલંદામાં એક જનસભા સંબોધતા અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ અંગે કહ્યું કે, "જો આગામી સમયમાં બિહારમાં RJDની સરકાર બનશે તો દેશના તમામ ધર્મોના લોકોની સાથે મળીને, બિહારથી એક-એક ઈંટ યુપી લઈ જશું અને ત્યાં રામ મંદિરનું નિર્માણ કરીશું."

   મત મેળવ્યાં પછી આ લોકો મંદિર મુદ્દો ભૂલી જાય છે- તેજપ્રતાપ

   - શુક્રવારે નાલંદા જિલ્લાના મઘડા ગામમાં આયોજિત શીતલાષ્ટમી મેળામાં તેજપ્રતાપ યાદવે રામ મંદિરના નિર્માણનો અને તેના માટે ઈંટ બિહારથી લઈ જવાની વાત કરી હતી.
   - આ પહેલાં તેજપ્રતાપ યાદવે શીતલાષ્ટમી મેળામાં દંગલ હરિફાઈનો શુભારંભ કરાવ્યો હતો.
   - બિહારના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી તેજપ્રતાપે શંખનાદ અને વાંસળી વગાડીને ભાષણની શરૂઆત કરી હતી.
   - તેઓએ RSS અને ભાજપ પર નિશાન સાધતાં કહ્યું કે, "આ લોકો વોટ મેળવી લીધા બાદ મંદિરનો મુદ્દો ભૂલી જાય છે. આ વખતે RJD જો બિહારમાં સત્તા પર આવી તો અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરવામાં આવશે."

   2019માં RJD કિંગમેકર બનશે

   - તેજપ્રતાપે તમામ ધર્મોના લોકોને સાથે રાખીને બિહારથી એક એક ઈંટ યુપી લઈ જઈશું અને રામ મંદિર બનાવવાની વાત કરી ત્યારે જ બિહાર અને દેશમાંથી ભાજપ અને RSSનો ખાત્મો થશે તેમ જણાવ્યું.
   - આ ઉપરાંત તેજપ્રતાપે કહ્યું કે, "2019ની ચૂંટણીમાં RJD કિંગમેકરના રૂપમાં સામે આવશે."

   વધુ તસવીરો જોવા આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Tej Pratap said if in Bihar RJD become rulling party they create Ram Temple in Ayodhya
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `