ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» લાલુના પુત્રોમાં તકરાર: મોટાએ કહ્યું,તેજસ્વી મારુ અપમાન કરે છે, આપી સન્યાસની ધમકી | Tej Pratap Yadav accused that his younger brother trying to sideline him in the party

  લાલુના મોટા પુત્રે કહ્યું, તેજસ્વી અપમાન કરે છે, આપી સંન્યાસની ધમકી

  Bhaskar News | Last Modified - Jun 09, 2018, 09:08 PM IST

  તેજપ્રતાપે કહ્યું કે, `પાર્ટીમાં મારી કોઇ વાત નથી સાંભળતું. પાર્ટીના લોકો મારો ફોન નથી ઉપાડતા.
  • તેજપ્રતાપે ટવીટ કર્યું, `હું અર્જુનને હસ્તિનાપુર સોંપીને દ્વારકા જતો રહેવા માંગુ છું. ફાઇલ ફોટો
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   તેજપ્રતાપે ટવીટ કર્યું, `હું અર્જુનને હસ્તિનાપુર સોંપીને દ્વારકા જતો રહેવા માંગુ છું. ફાઇલ ફોટો

   પટનાઃ તેજ પ્રતાપ (29)ના લગ્ન પછી લાલુના બે પુત્રો વચ્ચે વિવાદ બહાર આવ્યો છે. જોકે, લગ્ન પહેલા તેજપ્રતાપને રાજકારણમાં રુચિ ન હતી, પરંતુ હવે તેને લાગે છે કે આખી પાર્ટી તેજસ્વી (28)ને કબજે કરી લીધી છે અને તેનું કોઇ સાંભળતું નથી. શનિવારે તેજપ્રતાપે કહ્યું કે તેમણે પોતાના જિગરના ટુકડા તેજસ્વીને રાજદના યુવરાજ જાહેર કર્યા હતા પરંતુ બદલામાં તેને માત્ર અપમાન જ મળે છે. તેણે કહ્યું કે પાર્ટીમાં એવો કોઇ નેતા છે કે જે અમને અલગ કરતા માગે છે. તેને જલદી બહાર કાઢવાની જરૂર છે.

   ટવીટ કરીને પીડા જાહેર કરી

   લાલુ યાદવના ઘરની લડાઇ હવે બધા વચ્ચે જાહેર થઇ છે જ્યારે તેજપ્રતાપે ટવીટ કર્યું, `હું અર્જુનને હસ્તિનાપુર સોંપીને દ્વારકા જતો રહેવા માંગુ છું. પરંતુ ચાડી કરનારાઓને પરેશાની થશે કે ક્યાંક હું કિંગમેકર ન કહેવાઉં.'
   - આ ટવીટ પછી શનિવારે જ્યારે મીડિયાએ તેજપ્રતાપ સાથે વાત કરી તો તેમણે કહ્યું કે, `મેં મારા મનની પીડા મારી પત્ની ઐશ્વર્યા રાયને પણ જણાવી. આ સાંભળીને તેને પણ ચિંતા થઇ.'
   - ગયા મહિનાની 12મી તારીખે જ તેજપ્રતાપના લગ્ન રાજદ નેતા ચંદ્રિકા પ્રસાદ રાયની પુત્રી ઐશ્વર્યા રાય સાથે થયા હતા.

   પાર્ટીના નેતા મારો ફોન પણ ઊઠાવતા નથી

   - તેજપ્રતાપે કહ્યું કે, `પાર્ટીમાં મારી કોઇ વાત નથી સાંભળતું. પાર્ટીના લોકો મારો ફોન નથી ઉપાડતા. તેઓ કહે છે કે વરિષ્ઠ નેતાઓએ તેમને આવું કરવા કહ્યું છે. વિદ્યાર્થી રાજદના લોકો પાર્ટી માટે પાયા સ્તરે કામ કરે છે. પોતાના પૈસા ખર્ચીને પાર્ટી માટે કામ કરે છે પરંતુ તેમને કોઇ મહત્ત્વ નથી મળતું.'

   પિતાને વાત કરી ત્યારે મારું સાંભળ્યું

   - તેણે કહ્યું કે, `રાજેન્દ્ર પ્રસાદ નામના એક નેતાને પાર્ટીમાં સન્માન આપવા માટે મેં રાજદના પ્રદેશ અધ્યક્ષ ડો. રામચંદ્ર પૂર્વેને કહ્યું, પરંતુ તેમણે મારી વાત કાને ધરી નહિ. તેજસ્વીને વાત કરી તો પણ ફાયદો ન થયો. આખરે મેં મારા પિતા લાલુપ્રસાદ અને મા રાબડી દેવી સાથે વાત કરી ત્યારે મારી વાત સાંભળવામાં આવી.'

   રાજદમાં એવું કોઇ છે જે પાર્ટીનું નામ ડૂબાડે છે

   - તેજપ્રતાપે કહ્યું કે, `રાજદમાં અસામાજિક લોકો ભરવામાં આવી રહ્યા છે. પાર્ટીમાં એવા નેતાઓનું મહત્વ વધી રહ્યું છે જે લાલુ પ્રસાદ અને રાબડી દેવીની સાથે મારુ, તેજસ્વી યાદવ અને મીસા ભારતીના નામ વેચી રહ્યા છે. આવા નેતા રાજદને ડૂબાડી રહ્યા છે.'
   - જોકે, વિવાદ વધતા તેજપ્રતાપે કહ્યું કે તેની અને તેજસ્વી વચ્ચે કોઇ પણ પ્રકારનો ખટરાગ નથી પરંતુ પાર્ટીમાં એવા પ્રકારના લોકો છે જે અમને લડાવવા માગે છે.

  • જોકે, વિવાદ વધતા તેજપ્રતાપે કહ્યું કે તેની અને તેજસ્વી વચ્ચે કોઇ પણ પ્રકારનો ખટરાગ નથી.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   જોકે, વિવાદ વધતા તેજપ્રતાપે કહ્યું કે તેની અને તેજસ્વી વચ્ચે કોઇ પણ પ્રકારનો ખટરાગ નથી.

  • તેજપ્રતાપે કહ્યું કે, પાર્ટીમાં એવા પ્રકારના લોકો છે જે અમને લડાવવા માગે છે.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   તેજપ્રતાપે કહ્યું કે, પાર્ટીમાં એવા પ્રકારના લોકો છે જે અમને લડાવવા માગે છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: લાલુના પુત્રોમાં તકરાર: મોટાએ કહ્યું,તેજસ્વી મારુ અપમાન કરે છે, આપી સન્યાસની ધમકી | Tej Pratap Yadav accused that his younger brother trying to sideline him in the party
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `