ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» તેજપ્રતાપના ટ્વીટને લઈને ભાઈ તેજસ્વીની સ્પષ્ટતા | Tej Pratap rules out difference with Tejshwi

  તેજપ્રતાપના નિવેદન પર તેજસ્વીની ચોખવટ- ભાઈ સાથે કોઈ ઝઘડો નથી

  Divyabhaskar.com | Last Modified - Jun 10, 2018, 06:27 PM IST

  તેજપ્રતાપે ટ્વીટ કર્યું હતું કે,હું અર્જુનને હસ્તિનાપુર સોંપીને દ્વારકા જતો રહેવા માગુ છું.
  • તેજપ્રતાપ અને તેજસ્વીએ પરિવારમાં કોઈ કલેશ ન હોવાનું જણાવ્યું
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   તેજપ્રતાપ અને તેજસ્વીએ પરિવારમાં કોઈ કલેશ ન હોવાનું જણાવ્યું

   પટનાઃ લાલુપ્રસાદ યાદવના મોટા પુત્ર તેજપ્રતાપ યાદવે હવે પોતાના નિવેદનથી ફેરવી તોળ્યું છે. એક દિવસ બાદ જ તેઓએ મીડિયાની સામે કહ્યું છે કે તેમના પરિવારમાં કોઈ કલેશ નથી. તો તેજસ્વીએ કહ્યું કે ભાઈ તેજપ્રતાપે પાર્ટીને મજબૂત બનાવવાની વાત કરી હતી. સંબંધમાં ખટાસની કોઈ વાત જ નથી. તેઓએ સ્પષ્ટ રીતે મને કાળજાનો ટૂકડો કહ્યો છે.

   તેજપ્રતાપે કહ્યું- હું તેજસ્વી અને લાલુજીની વિરૂદ્ધમાં નથી

   - તેજપ્રતાપે કહ્યું કે, "પરિવારમાં કલેશની વાત ખોટી છે. આવું કંઈજ નથી. હું તેજસ્વી અને લાલુજીની વિરૂદ્ધમાં નથી, પણ પાર્ટીના કેટલાંક વરિષ્ઠ યુવા કાર્યકર્તાઓને સાઈડલાઈન કરીએ છીએ. RJDના પ્રદેશ અધ્યક્ષ પૂર્વ કાર્યકર્તાઓને અવગણી રહ્યાં છે."

   તેજપ્રતાપને RJDની મજબૂતીની ચિંતા છે

   - તેજપ્રતાપના નિવેદન પર સ્પષ્ટતા કરતાં તેજસ્વીએ કહ્યું કે, "તેજપ્રતાપજીએ પાર્ટીની મજબૂતીની વાત કરી હતી. તેઓએ 2019 અને 2020ને જોતા પાર્ટીને એકજુટ અને તાકાતવર બનાવવાની વાત કરી હતી. તેઓએ સ્પષ્ટ કહ્યું હતું તેજસ્વી મારા દિલનો ટુકડો છે. તે મારા ભાઈ અને માર્ગદર્શક છે."

   વાંચોઃ પ્રણવ દા NDAના PM ઉમેદવાર? RSSના આમંત્રણ પર શિવસેનાનો દાવો

   રાઈનો પહાડ ન બનાવો

   - તેજસ્વીએ કહ્યું કે, "પાર્ટીને મજબૂતી આપવા માટે બધાં કામ કરી રહ્યાં છે. અમારે રાઈનો પહાડ નથી બનાવો. અમારે શિક્ષામાં વિસંગતાઓ પર ધ્યાન આપવું જોઈએ. વિદ્યાર્થીઓને 35માંથી 38 નંબર કેવી રીતે આપવામાં આવ્યાં? 44 બાળકીઓ સાથે દુષ્કર્મ કઈ રીતે થયાં? જો તમે આ વાતને અવગણશો તો તેનાથી બિહારને ફાયદો નથી થવાનો."

   ટ્વીટ કરીને પીડા જાહેર કરી હતી

   - લાલુયાદવના ઘરની લડાઈ ત્યારે લોકોની સામે આવી જ્યારે તેજપ્રતાપે ટ્વીટ કર્યું હતું કે, "હું અર્જુનને હસ્તિનાપુર સોંપીને દ્વારકા જતો રહેવા માગુ છું. પરંતુ બાદમાં ચાડી ખાનારાઓને પરેશાની થશે કે ક્યાંક હું કિંગમેકર ન બની જઉં."
   - આ ટ્વીટ પછી શનિવારે જ્યારે મીડિયાએ તેજપ્રતાપ સાથે વાત કરી તો તેઓએ કહ્યું કે, "મેં મારા મનની પીડા મારી પત્ની એશ્વર્યા રાય સાથે પણ શેર કરી. આ સાંભળીને તે પણ હેરાન થઈ ગઈ."

   વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • તેજપ્રતાપે ટ્વીટ કરી પાર્ટીમાં ગડબડ હોવાનું જણાવ્યું હતું
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   તેજપ્રતાપે ટ્વીટ કરી પાર્ટીમાં ગડબડ હોવાનું જણાવ્યું હતું

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: તેજપ્રતાપના ટ્વીટને લઈને ભાઈ તેજસ્વીની સ્પષ્ટતા | Tej Pratap rules out difference with Tejshwi
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `