ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Tantrik physically molested girl and her mother under threat of dark magic in Jaipur

  મિત્રોના દુષ્કર્મથી છુટકારો મેળવવા તાંત્રિક પાસે ગઇ, કાળા જાદૂનો ડર બતાવી 7 વર્ષ કર્યો રેપ

  divyabhaskar.com | Last Modified - May 14, 2018, 11:33 AM IST

  રાજસ્થાનના જયપુરમાં કાળા જાદુની તાકાતનો ડર બતાવીને એક તાંત્રિક મા-દીકરી સાથે સાત વર્ષો સુધી રેપ કરતો રહ્યો
  • તાંત્રિક પીડિતા અને તેની માને બ્લેકમેલ કરવા લાગ્યો. (પ્રતીકાત્મક તસવીર)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   તાંત્રિક પીડિતા અને તેની માને બ્લેકમેલ કરવા લાગ્યો. (પ્રતીકાત્મક તસવીર)

   જયપુર: રાજસ્થાનના જયપુરમાં કાળા જાદુની તાકાતનો ડર બતાવીને એક તાંત્રિક મા-દીકરી સાથે સાત વર્ષો સુધી રેપ કરતો રહ્યો. એટલું જ નહીં, તેણે મા-દીકરી પાસેથી આશરે બે કરોડ રૂપિયાની જ્વેલરી અને રોકડ રકમ પણ પડાવી લીધી. આ મામલે ફરિયાદ મળ્યા પછી પોલીસે આરોપી તાંત્રિકની ધરપકડ કરી લીધી છે. મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

   શું છે મામલો

   - મળતી માહિતી પ્રમાણે, પીડિતા દિલ્હીની એક મોટી કંપનીમાં કાર્યરત છે. તેમની દીકરી એન્જિનિયરિંગની વિદ્યાર્થિની છે.

   - આ વિદ્યાર્થિનીનો લગભગ 6 વર્ષ પહેલા ફેસબુક પર દિલ્હીના દીપક અને મિંટુ સાથે પરિચય થયો હતો. બંને આરોપીઓએ વિદ્યાર્થિનીને મોડેલિંગની લાલચ આપી. ત્યારબાદ તે દિલ્હી ચાલી ગઇ.
   - અહીંયા આવ્યા પછી તે બંનેએ પીડિતાને પોતાની જાળમાં ફસાવી લીધી. બંને આરોપીઓએ તેની સાથે રેપ કર્યો. આ દરમિયાન અશ્લીલ ફોટાઓ અને વીડિયો બનાવી લીધા.
   - ત્યારબાદ આ અશ્લીલ ફોટાઓ અને વીડિયો દ્વારા તેઓ વિદ્યાર્થિનીને બ્લેકમેલ કરીને બે વર્ષ સુધી તેનું શારીરિક શોષણ કરતા રહ્યા.

   આરોપીઓમાંથી છૂટી તો તાંત્રિકના ચક્કરમાં ફસાઇ

   - વિદ્યાર્થિનીએ આ આરોપીઓથી પીછો છોડાવવા માટે અને તેમનાથી કંટાળીને આખી આપવીતી પોતાની બહેનપણીને જણાવી. બહેનપણીએ પીડિતાની મુલાકાત તેના પતિ સાથે કરાવી.
   - પતિએ પ્રકાશ બાલાનીએ પોતાને તાંત્રિક જણાવ્યો. તેણે પીડિતાને તેની સમસ્યાઓમાંથી છુટકારો આપવાની લાલચ આપી. પીડિતા તેની વાતોમાં આવી ગઇ.
   - તેણે લાખો રૂપિયા આપીને આરોપીઓથી પીછો છોડાવ્યો. ત્યારબાદ તાંત્રિક પીડિતા અને તેની માને બ્લેકમેલ કરવા લાગ્યો. તેણે તે બંનેની સાથે લગભગ 7 વર્ષો સુધી રેપ કર્યો. આ સાથે મા-દીકરી પાસેથી તેણે બે કરોડ રૂપિયાની જ્વેલરી અને રોકડ રકમ પણ પડાવી લીધી.
   - પોલીસે જણાવ્યું કે જયપુરના માનસરોવરમાં રહેતા એક પરિવારે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપી પ્રકાશ બાલાની પ્રતાપનગરમાં રહે છે.
   - તેના વિરુદ્ધ તપાસ કરીને તેની ધરપકડ કરી લેવામાં આવી છે. કોર્ટે તેને પાંચ દિવસની કસ્ટડીમાં મોકલ્યો છે. તેની પૂછપરછ થઇ રહી છે અને આ આખા મામલાની તપાસ ચાલુ છે.

  • પ્રતીકાત્મક તસવીર
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રતીકાત્મક તસવીર

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Tantrik physically molested girl and her mother under threat of dark magic in Jaipur
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top