ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» The Tantrikas kept the woman locked in the room for one and a half months

  દીકરીને ગાદી પર બેસાડી તાંત્રિક કરતાં હતાં લોકોનો ઈલાજ, માતા-પિતાને કહ્યું- ભૂત છે

  divyabhaskar.com | Last Modified - Mar 01, 2018, 03:51 PM IST

  તાંત્રિકોએ દોઢ મહિના સુધી મહિલાને રૂમમાં બંધ કરીને રાખી હતી. વાસ ન આવે તેના માટે દરરોજ અગરબત્તી સળગાવતા
  • +7 બીજી સ્લાઈડ્સ જુઓ

   ગંગાપુર સિટી (જયપુર). તાંત્રિકોએ 35 વર્ષની એક યુવતીને તેના ઘરમાં જ જીવતી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરેશાન થઈને મૃત યુવતીની બહેને કોઈક કરીતે ભાગીને અલગ રહેતા ભાઈને આ વાતની જાણકારી આપી અને બંનેએ પોલીસને વાતની જાણ કરી. પોલીસના પહોંચ્યા બાદ સૌની સામે આ કરતૂત આવી. ઉલ્લેખનીય છે કે તાંત્રિકોએ દોઢ મહિના સુધી મહિલાને રૂમમાં બંધ કરીને રાખી હતી. વાસ ન આવે તેના માટે દરરોજ અગરબત્તી સળગાવતા અને સેન્ટ છાંટતા હતા.

   ભાઈએ જણાવી તાંત્રિકોની કરતૂત

   - ભાઈએ જણાવ્યું કે મારું નામ શ્યામ સિંહ છે અને અમે ત્રણ ભાઈ છીએ. મારો એક ભાઈ ગોવિંદ પરિવારની સાથે નહેર રોડ પર ભાડાના મકાનમાં રહે છે. ત્રીજો ભાઈ હરિયાણા વલ્લભગઢમાં રહે છે.
   - મારી માતા ઉર્મિલા, પિતા તારાચંદ તથા બે બહેનો અનિતા અને મોહિની ગંગાપુર સિટીમાં પૂર્વજોના મકાનમાં રહે છે.
   - તાંત્રિક મળીને મારી બહેન અનીતાનો એવું કહીને ઈલાજ કરી રહ્યા હતા કે અનીતા પર ભૂતનો છાયો છે.
   - ઈલાજ કરાવવાના થોડા સમય બાદ તાંત્રિકોએ કહ્યું- અનીતા હવે ઠીક થઈ ગઈ છે. એમાં હવે દેવીનો પ્રવેશ થઈ ગયો છે.

   ઘરમાં બનાવ્યું હતું મંદિર

   - તાંત્રિકે અમારા ઘરમાં એક મંદિર બનાવ્યું અને પછી અનીતા (મૃતક)ને ગાદી પર બેસાડીને લોકોના ઈલાજ કરતા હતા.
   - તાંત્રિક ગજેન્દ્ર, ગોપાલ, મંજૂર, બંટી તથા નીટૂ તંત્ર-મંત્રનું કામ કરે છે.
   - આગળ જણાવ્યું કે અમારા ઘરે અનેક લોકો ઈલાજ કરાવવા આવતા હતા. આવું 10-12 વર્ષથી ચાલી રહ્યું છે.

   આવું કહેતા હતા તાંત્રિક

   - ભાઈએ જણાવ્યું કે 14 જાન્યુઆરીએ મારી બહેન અનીતા બીમાર થઈ ગઈ હતી. તાંત્રિકો તેને ડોક્ટરની પાસે ન લઈ જવા દીધી.
   - માતાને એટલી ડરાવી દીધી હતી કે જો અનીતાને હોસ્પિટલ કે ડોક્ટરની પાસે લઈ ગયા તો તે મરી જશે.
   - આગળ જણાવ્યું કે 15 જાન્યુઆરીએ મારી બહેન અનીતા બેહોશ થઈ ગઈ. તાંત્રિકોએ અનીતાને મકાના પહેલા માળે એક રૂમમાં બંધ કરી દીધી અને તાંત્રિક ક્રિયા કરતા રહ્યા.
   - પરિવારના કોઈ સભ્યને બહાર જવા દેતા નહોતા. માત્ર મારી માતાને રૂમમાં લઈ જતા અને કહેતા- અનીતા દોઢ મહિનામાં પરત આવી જશે. બસ મારી બહેનને ઘરથી બહાર નહોતી જવા દેતા.
   - 27 ફેબ્રુઆરીના રોજ મારી બહેન મોહિની તક શોધીને ઘરથી નીકળી અને ભાડાના મકાનમાં રહેનારા ભાઈ શ્યામસિંહને આ વાતની જાણકારી આપી.
   - તેણે જણાવ્યું કે મોટી બહેન (અનીતા)નું મોત થઈ ચૂક્યું છે. ઘરમાંથી ખૂબ જ વાસ આવી રહી છે.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

  • મૃતક અનિતાનો ફાઈલ ફોટો
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   મૃતક અનિતાનો ફાઈલ ફોટો

  • પરિવારે પોલીસને કરી ફરિયાદ
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   પરિવારે પોલીસને કરી ફરિયાદ

  • ઘટનાની જાણ થતાં ભીડ ભેગી થઈ
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઘટનાની જાણ થતાં ભીડ ભેગી થઈ

  • ઘટના સ્થળે તપાસ કરતી પોલીસ
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઘટના સ્થળે તપાસ કરતી પોલીસ

  • મૃતક અનીતાના માતા-પિતા
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   મૃતક અનીતાના માતા-પિતા

  • તપાસ કરતી પોલીસ
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   તપાસ કરતી પોલીસ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: The Tantrikas kept the woman locked in the room for one and a half months
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `