ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Tanker collided with bike crushed brother sister in road accident in Sihore MP

  ટેંકર નીચે કચડાયા ભાઈ-બહેન, પૈડામાં ફસાઈ બહેન, 2 ટુકડામાં નીકળ્યું ભાઈનું શબ

  divyabhaskar.com | Last Modified - Apr 11, 2018, 11:14 AM IST

  18 એપ્રિલના રોજ પ્રિયંકાના લગ્ન છે અને ત્રણેય લોકો લગ્નની ખરીદી માટે જ નીકળ્યા હતા
  • ભાઈ-બહેન ટેંકરના પૈડા નીચે દબાઇ ગયા.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભાઈ-બહેન ટેંકરના પૈડા નીચે દબાઇ ગયા.

   કાલાપીપલ/સિહોર (મધ્યપ્રદેશ): શહેરથી એક કિલોમીટર દૂર ભોપાલ રોડ પર વેરહાઉસની સામે સોમવારે બપોરે 1.15 વાગે ટેંકર ડ્રાઇવરે લગ્નની ખરીદી કરવા નીકળેલા 19 વર્ષીય દીપક અને તેની બહેન 30 વર્ષીય પ્રિયંકા સહિત સાયકલસવારને છૂંદી નાખ્યો.

   કેવી રીતે થઇ ઘટના

   - એલમસિંહે પોતાના ભત્રીજા દીપક તેમજ પ્રિયંકાની સાથે કાલાપીપલથી પોતાના ગામ આલનિયા જઇ રહ્યા હતા. 18 એપ્રિલના રોજ પ્રિયંકાના લગ્ન છે અને ત્રણેય લોકો લગ્નની ખરીદી માટે જ નીકળ્યા હતા.

   - દીપક અને પ્રિયંકાને મોટરસાયકલ પાસે છોડીને એલમ કોઇક કામે ચાલ્યા ગયા. તે દરમિયાન ટેંકરે તેમને તથા એક સાયકલ સવાર રમેશચંદ્ર (60)ને કચડી નાખ્યા.
   - ભાઈ-બહેન ટેંકરના પૈડા નીચે દબાઇ ગયા. લોકોએ પ્રિયંકાને 10-15 મિનિટની મહેનત પછી પૈડા નીચેથી કાઢી લીધી. દીપકની લાશ 1 કલાક પછી જેસીબી ટેંકરને પલટ્યા બાદ કાઢી શકાઇ.

   શરીરના થઇ ગયા બે ટુકડા

   - પૈડામાં દબાયેલી પ્રિયંકા ચીસો પાડતી રહી, બચાવવાની વિનંતી કરતી રહી, પરંતુ થોડી જ ક્ષણોમાં દીપકે દમ તોડી નાખ્યો. તેનું શબ ક્ષત-વિક્ષત થઇ ચૂક્યું હતું.

   - પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, જ્યારે ક્રેનની મદદથી જ્યારે ટેંકરને પલટવામાં આવ્યું તો બે ટુકડાઓમાં વહેંચાઇ ગયેલા શરીરનો વચ્ચેનો હિસ્સો ગાયબ હતો.
   - ઘાયલ પ્રિયંકા અને રમેશચંદ્રની સ્થિતિ ગંભીર હોવા પર ભોપાલ રિફર કરવામાં આવ્યા.

   પરિવારમાં એકમાત્ર ભાઈ હતો દીપક

   - દીપક 3 બહેનોમાં એકમાત્ર ભાઈ હતો અને દસમા ધોરણમાં ભણી રહ્યો હતો. તેના પિતાને લકવો થઇ ચૂક્યો હતો. તે કાકા અને બહેનની સાથે ખરીદી કરવા માટે નીકળ્યો હતો. અકસ્માત બાદ સ્થળ પર બેગમાં ભરેલો પ્રિયંકાનો સુહાગનો સામાન પણ મળ્યો. પ્રિયંકાના આ બીજા લગ્ન છે.

  • પૈડામાં દબાયેલી પ્રિયંકા ચીસો પાડતી રહી, બચાવવાની વિનંતી કરતી રહી, પરંતુ થોડી જ ક્ષણોમાં દીપકે દમ તોડી નાખ્યો.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પૈડામાં દબાયેલી પ્રિયંકા ચીસો પાડતી રહી, બચાવવાની વિનંતી કરતી રહી, પરંતુ થોડી જ ક્ષણોમાં દીપકે દમ તોડી નાખ્યો.

   કાલાપીપલ/સિહોર (મધ્યપ્રદેશ): શહેરથી એક કિલોમીટર દૂર ભોપાલ રોડ પર વેરહાઉસની સામે સોમવારે બપોરે 1.15 વાગે ટેંકર ડ્રાઇવરે લગ્નની ખરીદી કરવા નીકળેલા 19 વર્ષીય દીપક અને તેની બહેન 30 વર્ષીય પ્રિયંકા સહિત સાયકલસવારને છૂંદી નાખ્યો.

   કેવી રીતે થઇ ઘટના

   - એલમસિંહે પોતાના ભત્રીજા દીપક તેમજ પ્રિયંકાની સાથે કાલાપીપલથી પોતાના ગામ આલનિયા જઇ રહ્યા હતા. 18 એપ્રિલના રોજ પ્રિયંકાના લગ્ન છે અને ત્રણેય લોકો લગ્નની ખરીદી માટે જ નીકળ્યા હતા.

   - દીપક અને પ્રિયંકાને મોટરસાયકલ પાસે છોડીને એલમ કોઇક કામે ચાલ્યા ગયા. તે દરમિયાન ટેંકરે તેમને તથા એક સાયકલ સવાર રમેશચંદ્ર (60)ને કચડી નાખ્યા.
   - ભાઈ-બહેન ટેંકરના પૈડા નીચે દબાઇ ગયા. લોકોએ પ્રિયંકાને 10-15 મિનિટની મહેનત પછી પૈડા નીચેથી કાઢી લીધી. દીપકની લાશ 1 કલાક પછી જેસીબી ટેંકરને પલટ્યા બાદ કાઢી શકાઇ.

   શરીરના થઇ ગયા બે ટુકડા

   - પૈડામાં દબાયેલી પ્રિયંકા ચીસો પાડતી રહી, બચાવવાની વિનંતી કરતી રહી, પરંતુ થોડી જ ક્ષણોમાં દીપકે દમ તોડી નાખ્યો. તેનું શબ ક્ષત-વિક્ષત થઇ ચૂક્યું હતું.

   - પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, જ્યારે ક્રેનની મદદથી જ્યારે ટેંકરને પલટવામાં આવ્યું તો બે ટુકડાઓમાં વહેંચાઇ ગયેલા શરીરનો વચ્ચેનો હિસ્સો ગાયબ હતો.
   - ઘાયલ પ્રિયંકા અને રમેશચંદ્રની સ્થિતિ ગંભીર હોવા પર ભોપાલ રિફર કરવામાં આવ્યા.

   પરિવારમાં એકમાત્ર ભાઈ હતો દીપક

   - દીપક 3 બહેનોમાં એકમાત્ર ભાઈ હતો અને દસમા ધોરણમાં ભણી રહ્યો હતો. તેના પિતાને લકવો થઇ ચૂક્યો હતો. તે કાકા અને બહેનની સાથે ખરીદી કરવા માટે નીકળ્યો હતો. અકસ્માત બાદ સ્થળ પર બેગમાં ભરેલો પ્રિયંકાનો સુહાગનો સામાન પણ મળ્યો. પ્રિયંકાના આ બીજા લગ્ન છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Tanker collided with bike crushed brother sister in road accident in Sihore MP
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top