ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» TamilNadu 9 people killed during protest

  TN: વેદાંતાના પ્લાન્ટના વિરોધ પ્રદર્શન પર પોલીસ ગોળીબારથી 9 મોત

  Divyabhaskar.com | Last Modified - May 22, 2018, 08:43 PM IST

  તામિલનાડુમાં છેલ્લાં કેટલાંક માસથી વેદાંતાના સ્ટરલાઈટ કોપર યુનિટને બંધ કરવાની માગ સાથે સ્થાનિકોનો વિરોધ જોવા મળી રહ્યો છ
  • +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઓફિસના કાચ પણ તોડી નાંખ્યા હતા

   ચેન્નાઈઃ તામિલનાડુમાં છેલ્લાં કેટલાંક માસથી વેદાંતાના સ્ટરલાઈટ કોપર યુનિટને બંધ કરવાની માગ સાથે સ્થાનિકોનો વિરોધ જોવા મળી રહ્યો છે. મંગળવારે આ વિરોધ પ્રદર્શને હિંસક સ્વરૂપ લેતાં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે થયેલી અથડામણ થઈ હતી. ભીડને કાબૂમાં લેવા પોલીસને ગોળી છોડવી પડી તેમાં 9 લોકોના મોત થયા હતા અને 30 વધુ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. તામિલનાડુના મુખ્યમંત્રીએ દેખાવો દરમિયાન માર્યા ગયેલાં લોકોના પરિવારને 10 લાખ જ્યારે ઈજાગ્રસ્તોને 3 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત મૃતકોના પરિવારમાંથી એકને સરકારી નોકરી આપવાનું એલાન કર્યું છે. તેમજ રાજ્ય સરકારે ઘટનાની તપાસ કરવા ઈન્કવાયરી કમિશન બનાવવાની પણ જાહેરાત કરી છે.

   પ્રદર્શન હિંસામાં ફેરવાયો

   - પ્રદર્શનકારીઓએ જ્યારે સ્ટરલાઈટ પ્લાન્ટ તરફ જતાં રોક્યા તો પોલીસની ગાડીઓ પર પથ્થર ફેંકવા લાગ્યા હતા.
   - પ્રદર્શનકારીઓએ કલેકટર ઓફિસનો ઘેરાવ કરવાના પણ પ્રયાસો કર્યા હતા.
   - ભીડને વેરવિખેર કરવા માટે પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો હતો.
   - કલેકટર ઓફિસમાં રહેલી ગાડીઓને બેકાબૂ બનેલી ભીડે આગ લગાવી દીધી હતી.
   - ભીડ પર કાબૂ મેળવવા પોલીસને વધુ ટીમ બોલાવવાની ફરજ પડી હતી. આસપાસના જિલ્લાઓમાંથી લગભગ 2000થી વધુ પોલીસ દળ તુતીકોરીન પહોંચી સ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

   - તામિલનાડુના DGP ટી. કે. રાજેન્દ્રએ કહ્યું કે, "તૂતીકોરીનના લોકોને ચિંતા કરવાની જરૂર નથી. અમે પ્રયાસ કરી રહ્યાં છીએ કે સ્થિતિ પર કાબૂ મેળવવામાં આવે. ફાયરિંગના કારણે જો કોઈનું મોત થયું હશે તો આ અંગે અમે તપાસ કરીશું."

   શું છે વિરોધનું કારણ?

   - સ્થાનિક લોકો છેલ્લાં ઘણાં સમયથી સ્ટરલાઈટ પ્લાન્ટના વિસ્તારનો વિરોધ કરી રહ્યાં હતા.
   - પ્રદર્શનકારીઓનો આરોપ છે કે પ્લાન્ટના કારણે વિસ્તારનું પાણી દૂષિત થઈ ગયું છે.
   - પોલીસનું કહેવું છે કે મદ્રાસ હાઈકોર્ટના નિર્દેશ પર પ્લાન્ટની આજુબાજુના વિસ્તારોમાં CRPCની કલમ 144 લાગુ કરી દીધી છે.
   - DMKએ આ હિંસા અંગે રાજ્ય સરકારને જવાબદાર ગણાવી છે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • કલેકટર ઓફિસમાં રહેલી ગાડીઓને બેકાબૂ બનેલી ભીડે આગ લગાવી દીધી હતી
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   કલેકટર ઓફિસમાં રહેલી ગાડીઓને બેકાબૂ બનેલી ભીડે આગ લગાવી દીધી હતી

  • આ વિરોધ પ્રદર્શનમાં 9નાં મોત તેમજ અનેક ઘાયલ થયા છે
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ વિરોધ પ્રદર્શનમાં 9નાં મોત તેમજ અનેક ઘાયલ થયા છે

  • ગુસ્સામાં ભેગી થયેલી ભીડ
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગુસ્સામાં ભેગી થયેલી ભીડ

  • ભીડને વેરવિખેર કરવા માટે પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો હતો
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભીડને વેરવિખેર કરવા માટે પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો હતો

  • પ્રદર્શનકારીઓનો આરોપ છે કે પ્લાન્ટના કારણે વિસ્તારનું પાણી દૂષિત થઈ ગયું છે
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રદર્શનકારીઓનો આરોપ છે કે પ્લાન્ટના કારણે વિસ્તારનું પાણી દૂષિત થઈ ગયું છે

  • રોષે ભરાયેલાં ટોળાએ રસ્તામાં પડેલી ગાડીઓની તોડફોડ કરી હતી
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   રોષે ભરાયેલાં ટોળાએ રસ્તામાં પડેલી ગાડીઓની તોડફોડ કરી હતી

  • સળગેલી ગાડીઓના અવશેષો
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   સળગેલી ગાડીઓના અવશેષો

  • અનેક વાહનોને સળગાવવામાં આવ્યા હતા
   +8 બીજી સ્લાઈડ્સ જુઓ
   અનેક વાહનોને સળગાવવામાં આવ્યા હતા

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: TamilNadu 9 people killed during protest
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `