ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» વેદાંતા સ્ટરલાઈટ કોપર યુનિટનો કેમ થઈ રહ્યો છે વિરોધ | Why people protest on Vedanta Sterlite copper unit in TamilNadu Thoothukudi

  TN: વેદાંતા કોપર પ્લાન્ટનો કેમ થઈ રહ્યો છે વિરોધ? જાણો શું છે મામલો

  Divyabhaskar.com | Last Modified - May 23, 2018, 02:16 PM IST

  વેદાંતા સ્ટરલાઈટના કોપર પ્લાન્ટમાં દર વર્ષે લગભગ 4 લાખ ટન કોપર કેથોડનું ઉત્પાદન થાય છે.
  • થૂથૂકુડીમાં વેદાંતા સ્ટરલાઈટ કોપર યુનિટ વિરૂદ્ધ લગભગ 100 દિવસોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   થૂથૂકુડીમાં વેદાંતા સ્ટરલાઈટ કોપર યુનિટ વિરૂદ્ધ લગભગ 100 દિવસોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે

   નેશનલ ડેસ્કઃ તામિલનાડુમાં તુતીકોરિન એક તટીય ઔધોગિક શહેર છે. થૂથૂકુડીમાં વેદાંતા સ્ટરલાઈટ કોપર યુનિટ વિરૂદ્ધ લગભગ 100 દિવસોથી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે. ત્યારે મંગળવારે આ વિરોધ હિંસાત્મક બની ગયો હતો. મંગળવારે સાંજે પ્રદર્શનકારીઓની પોલીસ સાથે અથડામણ થઈ હતી જેમાં 12 લોકોનાં મોત નિપજ્યાં તો અનેક ઘાયલ થયા છે. રોષે ભરાયેલાં લોકોએ અનેક ગાડીઓ આગને હવાલે કરી હતી. કેમ છેલ્લાં 100 દિવસથી તુતીકોરિમાં વિરોધ જોવા મળી રહ્યો છે? અંતે પ્રદર્શન કેમ આટલું હિંસાત્મક થઈ ગયું કે પોલીસને ગોળીઓ છોડવાની ફરજ પડી હતી?

   કોપર પ્લાન્ટમાં દર વર્ષે 4 લાખ ટન કોપર કેથોડનું ઉત્પાદન

   - વેદાંતા સ્ટરલાઈટના કોપર પ્લાન્ટમાં દર વર્ષે લગભગ 4 લાખ ટન કોપર કેથોડનું ઉત્પાદન થાય છે.
   - આ પ્લાન્ટનું સંચાલન લંડનમાં લિસ્ટેડ વેદાંતા લિમિટેડના યુનિટ દ્વારા કરવામાં આવે છે.
   - આ કોપર પ્લાન્ટ 27 માર્ચે 15 દિવસ માટે મેન્ટેનન્સને લઈને બંધ કરાયો હતો.
   - જો કે હકિકત એ છે કે વેદાંતા આ પ્લાન્ટની ક્ષમતામાં વધારો કરી આ યુનિટને લગભગ 8 લાખ ટન કોપર કેથોડનું ઉત્પાદન થાય તેટલું વિસ્તારવા માંગે છે.

   કેમ થઈ રહ્યો છે પ્લાન્ટનો વિરોધ?

   - તુતીકોરિનમાં સ્થાનિક લોકો છેલ્લાં 100 દિવસથી કોપર પ્લાન્ટને બંધ કરાવવા માટે પ્રદર્શનો કરી રહ્યાં છે.
   - આ પ્રદર્શન અંતર્ગત મંગળવારે તુતીકોરિનની કલેકટર ઓફિસમાં ધરણાંનું એલાન કર્યું હતું.
   - આ પ્લાન્ટની ક્ષમતા વધારવાના વિરોધમાં આ વિરોધ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત પ્રદર્શનકારીઓનો દાવો છે કે આ પ્લાન્ટના કારણે સમગ્ર ક્ષેત્રમાં ગ્રાઉન્ટ વોટરમાં પ્રદૂષણનું સ્તર ઘણું વધી ગયું છે.
   - કેટલાંક પ્રદર્શનકારીઓનો દાવો છે કે પોલ્યૂશન કંટ્રોલ બોર્ડ વેદાંતાને નાની ચીમનીની સાથે પ્લાન્ટ ચલાવવાની મંજૂરી આપી છે જેના કારણે પ્રદૂષણનું સ્તર વધી ગયું છે.
   - નાની ચીમનીને કારણે કંપનીને ખર્ચ ઓછો થાય છે.

   આગળ વાંચો પોલ્યૂશન કંટ્રોલ બોર્ડનો શું છે આરોપ?

  • મંગળવારે આ વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસા જોવા મળી હતી
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   મંગળવારે આ વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસા જોવા મળી હતી

  • પ્રદર્શનકારીઓએ અનેક વાહનોને સળગાવી નાંખ્યા હતા
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રદર્શનકારીઓએ અનેક વાહનોને સળગાવી નાંખ્યા હતા

  • વેદાંતા આ પ્લાન્ટની ક્ષમતામાં વધારો કરતાં આ યુનિટથી લગભગ 8 લાખ ટન કોપર કેથોડનું ઉત્પાદન કરવા માગે છે
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   વેદાંતા આ પ્લાન્ટની ક્ષમતામાં વધારો કરતાં આ યુનિટથી લગભગ 8 લાખ ટન કોપર કેથોડનું ઉત્પાદન કરવા માગે છે

   નેશનલ ડેસ્કઃ તામિલનાડુમાં તુતીકોરિન એક તટીય ઔધોગિક શહેર છે. થૂથૂકુડીમાં વેદાંતા સ્ટરલાઈટ કોપર યુનિટ વિરૂદ્ધ લગભગ 100 દિવસોથી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે. ત્યારે મંગળવારે આ વિરોધ હિંસાત્મક બની ગયો હતો. મંગળવારે સાંજે પ્રદર્શનકારીઓની પોલીસ સાથે અથડામણ થઈ હતી જેમાં 12 લોકોનાં મોત નિપજ્યાં તો અનેક ઘાયલ થયા છે. રોષે ભરાયેલાં લોકોએ અનેક ગાડીઓ આગને હવાલે કરી હતી. કેમ છેલ્લાં 100 દિવસથી તુતીકોરિમાં વિરોધ જોવા મળી રહ્યો છે? અંતે પ્રદર્શન કેમ આટલું હિંસાત્મક થઈ ગયું કે પોલીસને ગોળીઓ છોડવાની ફરજ પડી હતી?

   કોપર પ્લાન્ટમાં દર વર્ષે 4 લાખ ટન કોપર કેથોડનું ઉત્પાદન

   - વેદાંતા સ્ટરલાઈટના કોપર પ્લાન્ટમાં દર વર્ષે લગભગ 4 લાખ ટન કોપર કેથોડનું ઉત્પાદન થાય છે.
   - આ પ્લાન્ટનું સંચાલન લંડનમાં લિસ્ટેડ વેદાંતા લિમિટેડના યુનિટ દ્વારા કરવામાં આવે છે.
   - આ કોપર પ્લાન્ટ 27 માર્ચે 15 દિવસ માટે મેન્ટેનન્સને લઈને બંધ કરાયો હતો.
   - જો કે હકિકત એ છે કે વેદાંતા આ પ્લાન્ટની ક્ષમતામાં વધારો કરી આ યુનિટને લગભગ 8 લાખ ટન કોપર કેથોડનું ઉત્પાદન થાય તેટલું વિસ્તારવા માંગે છે.

   કેમ થઈ રહ્યો છે પ્લાન્ટનો વિરોધ?

   - તુતીકોરિનમાં સ્થાનિક લોકો છેલ્લાં 100 દિવસથી કોપર પ્લાન્ટને બંધ કરાવવા માટે પ્રદર્શનો કરી રહ્યાં છે.
   - આ પ્રદર્શન અંતર્ગત મંગળવારે તુતીકોરિનની કલેકટર ઓફિસમાં ધરણાંનું એલાન કર્યું હતું.
   - આ પ્લાન્ટની ક્ષમતા વધારવાના વિરોધમાં આ વિરોધ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત પ્રદર્શનકારીઓનો દાવો છે કે આ પ્લાન્ટના કારણે સમગ્ર ક્ષેત્રમાં ગ્રાઉન્ટ વોટરમાં પ્રદૂષણનું સ્તર ઘણું વધી ગયું છે.
   - કેટલાંક પ્રદર્શનકારીઓનો દાવો છે કે પોલ્યૂશન કંટ્રોલ બોર્ડ વેદાંતાને નાની ચીમનીની સાથે પ્લાન્ટ ચલાવવાની મંજૂરી આપી છે જેના કારણે પ્રદૂષણનું સ્તર વધી ગયું છે.
   - નાની ચીમનીને કારણે કંપનીને ખર્ચ ઓછો થાય છે.

   આગળ વાંચો પોલ્યૂશન કંટ્રોલ બોર્ડનો શું છે આરોપ?

  • આ પહેલાં 2013માં પણ પ્લાન્ટ અનેક સપ્તાહ સુધી બંધ કરાયો હતો
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ પહેલાં 2013માં પણ પ્લાન્ટ અનેક સપ્તાહ સુધી બંધ કરાયો હતો

  • સ્ટરલાઈટ કોપરના CEO પી. રામનાથે દાવો કર્યો છે કે પ્લાન્ટ દ્વારા પર્યાવરણ સંસ્થાન નીરી અને સુપ્રીમ કોર્ટ દ્વારા લગાવવામાં આવેલી તમામ શરતોનું પાલન કરે છે
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   સ્ટરલાઈટ કોપરના CEO પી. રામનાથે દાવો કર્યો છે કે પ્લાન્ટ દ્વારા પર્યાવરણ સંસ્થાન નીરી અને સુપ્રીમ કોર્ટ દ્વારા લગાવવામાં આવેલી તમામ શરતોનું પાલન કરે છે

   નેશનલ ડેસ્કઃ તામિલનાડુમાં તુતીકોરિન એક તટીય ઔધોગિક શહેર છે. થૂથૂકુડીમાં વેદાંતા સ્ટરલાઈટ કોપર યુનિટ વિરૂદ્ધ લગભગ 100 દિવસોથી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે. ત્યારે મંગળવારે આ વિરોધ હિંસાત્મક બની ગયો હતો. મંગળવારે સાંજે પ્રદર્શનકારીઓની પોલીસ સાથે અથડામણ થઈ હતી જેમાં 12 લોકોનાં મોત નિપજ્યાં તો અનેક ઘાયલ થયા છે. રોષે ભરાયેલાં લોકોએ અનેક ગાડીઓ આગને હવાલે કરી હતી. કેમ છેલ્લાં 100 દિવસથી તુતીકોરિમાં વિરોધ જોવા મળી રહ્યો છે? અંતે પ્રદર્શન કેમ આટલું હિંસાત્મક થઈ ગયું કે પોલીસને ગોળીઓ છોડવાની ફરજ પડી હતી?

   કોપર પ્લાન્ટમાં દર વર્ષે 4 લાખ ટન કોપર કેથોડનું ઉત્પાદન

   - વેદાંતા સ્ટરલાઈટના કોપર પ્લાન્ટમાં દર વર્ષે લગભગ 4 લાખ ટન કોપર કેથોડનું ઉત્પાદન થાય છે.
   - આ પ્લાન્ટનું સંચાલન લંડનમાં લિસ્ટેડ વેદાંતા લિમિટેડના યુનિટ દ્વારા કરવામાં આવે છે.
   - આ કોપર પ્લાન્ટ 27 માર્ચે 15 દિવસ માટે મેન્ટેનન્સને લઈને બંધ કરાયો હતો.
   - જો કે હકિકત એ છે કે વેદાંતા આ પ્લાન્ટની ક્ષમતામાં વધારો કરી આ યુનિટને લગભગ 8 લાખ ટન કોપર કેથોડનું ઉત્પાદન થાય તેટલું વિસ્તારવા માંગે છે.

   કેમ થઈ રહ્યો છે પ્લાન્ટનો વિરોધ?

   - તુતીકોરિનમાં સ્થાનિક લોકો છેલ્લાં 100 દિવસથી કોપર પ્લાન્ટને બંધ કરાવવા માટે પ્રદર્શનો કરી રહ્યાં છે.
   - આ પ્રદર્શન અંતર્ગત મંગળવારે તુતીકોરિનની કલેકટર ઓફિસમાં ધરણાંનું એલાન કર્યું હતું.
   - આ પ્લાન્ટની ક્ષમતા વધારવાના વિરોધમાં આ વિરોધ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત પ્રદર્શનકારીઓનો દાવો છે કે આ પ્લાન્ટના કારણે સમગ્ર ક્ષેત્રમાં ગ્રાઉન્ટ વોટરમાં પ્રદૂષણનું સ્તર ઘણું વધી ગયું છે.
   - કેટલાંક પ્રદર્શનકારીઓનો દાવો છે કે પોલ્યૂશન કંટ્રોલ બોર્ડ વેદાંતાને નાની ચીમનીની સાથે પ્લાન્ટ ચલાવવાની મંજૂરી આપી છે જેના કારણે પ્રદૂષણનું સ્તર વધી ગયું છે.
   - નાની ચીમનીને કારણે કંપનીને ખર્ચ ઓછો થાય છે.

   આગળ વાંચો પોલ્યૂશન કંટ્રોલ બોર્ડનો શું છે આરોપ?

  • +6 બીજી સ્લાઈડ્સ જુઓ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: વેદાંતા સ્ટરલાઈટ કોપર યુનિટનો કેમ થઈ રહ્યો છે વિરોધ | Why people protest on Vedanta Sterlite copper unit in TamilNadu Thoothukudi
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `