ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Tableau taken out in Jodhpur on RamNavami to honour murderer Shambhu Raigar

  લવ જિહાદના નામે હત્યા કરનારને એક સંગઠને બનાવ્યો હીરો, રામનવમી પર કાઢ્યો ટેબ્લો

  divyabhaskar.com | Last Modified - Mar 27, 2018, 12:13 PM IST

  ટેબ્લોની આગળ લગાવેલા બેનર પર લખ્યું છે, હિંદુ ભાઈઓ જાગો, તમારી બહેન-દીકરીને બચાવો
  • રાજસ્થાનના જોધપુરમાં એક એવો ટેબ્લો કાઢવામાં આવ્યો, જેને જોઇને દરેક જણ હેરાન રહી ગયું.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   રાજસ્થાનના જોધપુરમાં એક એવો ટેબ્લો કાઢવામાં આવ્યો, જેને જોઇને દરેક જણ હેરાન રહી ગયું.

   જોધપુર: રામનવમીના પર્વ નિમિત્તે દેશભરમાં ભગવાન રામના ટેબ્લો (ઝાંખી) કાઢવામાં આવ્યા. પરંતુ રાજસ્થાનના જોધપુરમાં એક એવો ટેબ્લો કાઢવામાં આવ્યો, જેને જોઇને દરેક જણ હેરાન રહી ગયું. આ ટેબ્લો ભગવાન રામનો ન હતો, પરંતુ શંભુ રૈગરનો હતો. ઉલ્લેખનીય છે કે શંભુ રૈગર એ વ્યક્તિ છે જેણે ગયા વર્ષે રાજ્યના રાજસમંદ જિલ્લામાં લવ જિહાદના નામે એક મુસ્લિમ મજૂરની હત્યા કરી નાખી હતી.

   ટેબ્લોના બેનર પર લખ્યું, 'હિંદુ ભાઈઓ જાગો, તમારી બહેન-દીકરીને બચાવો'

   - આરોપ છે કે શંભુએ 7 ડિસેમ્બર, 2017ના રોજ રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં એક બંગાળી મુસ્લિમ મજૂરની હત્યા કરી હતી. સાથે જ તેણે પોતે જ આ હત્યાનો વીડિયો વાયરલ કર્યો હતો, જેમાં તે પેલા મજૂરને મારી નાખતો અને પછી આગ લગાવતો જોવા મળે છે.

   - આ જ શંભુ રૈગરનો ટેબ્લો શહેરમાં ફરતો હોય તેવા ફોટાઓ સામે આવ્યા છે. આ ટેબ્લોમાં શંભુ જેવો દેખાતો એક વ્યક્તિ રાજાની જેમ ખુરશી પર બેઠેલો દર્શાવવામાં આવ્યો છે અને તેના હાથમાં કોદાળી પણ છે.
   - ટેબ્લોની આગળ લગાવેલા બેનર પર લખ્યું છે, 'હિંદુ ભાઈઓ જાગો, તમારી બહેન-દીકરીને બચાવો. લવ જેહાદથી દેશને આઝાદ કરવો જોઇએ.' આ બેનરના જમણા ખૂણે શંભુ રૈગરનો ફોટો લગાવ્યો છે. તેની નીચે લખ્યું છે, "શંભુ રૈગર, લવ જિહાદ ખતમ કરનારા."

   'મુસ્લિમ છોકરાઓ હિંદુ છોકરી સાથે લગ્ન કર્યા બાદ તેમનું ધર્મ પરિવર્તન કરે છે'

   - બીજા ખૂણે હરિસિંહ રાઠોડનો ફોટો હતો, જેમણે આ બેનર છપાવ્યું હતું. હરિસિંહ રાઠોડ જોધપુરમાં શિવસેનાના કો-ટ્રેઝરર છે. તે આરએસએસ સાથે પણ જોડાયેલો છે.

   - ફેસબુક પર તેનું આઇડી 'હરિ સિંહ હિંદુ'ના નામથી છે. તેમનું કહેવું છે કે "હું આખા દેશની વાત નથી કરતો પરંતુ જોધપુરમાં મોટાભાગના મુસ્લિમ છોકરાઓ બે નંબરના કામમાં લાગેલા છે. તેનાથી તેમની પાસે ઘણા પૈસા આવે છે. આ પૈસા તે છોકરીઓ પર ઉડાડે છે. આજ-કાલની છોકરીઓ પણ લાંબું વિચારતી નથી. બસ પૈસા જોવે છે અને આ મુસ્લિમ છોકરાઓના ચક્કરમાં ફસાય છે."
   - 'આ છોકરાઓ એક પછી એક હિંદુ છોકરી સાથે લગ્ન કરે છે અને ધર્મ પરિવર્તન કરાવડાવીને તેમનું શોષણ કરે છે. અમે આ મામલે જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.'
   - શંભુ રૈગર પર લાગેલા આરોપોને લઇને તેમણે કહ્યું કે, "આજ-કાલ દરેક જગ્યાએ આવા મામલાઓ જોવા મળી રહ્યા છે. આપણા આસપાસમાં જ કેટલા એવા કેસ છે, જેમાં હિંદુ છોકરીઓને ગેરમાર્ગે દોરીને ઘરેથી ભગાડવામાં આવી રહી છે. આ પરિસ્થિતિમાં જે શંભુએ કર્યું એ એકદમ યોગ્ય હતું. જોજો એને ચોક્કસ ન્યાય મળશે. "
   - આ પહેલા આરોપી શંભુનાથ રૈગરે પોલીસ કસ્ટડીમાં મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે મૃતક મોહમ્મદ ભુટ્ટા શેખ અમારા મહોલ્લાની છોકરીને લઇને ભાગ્યો હતો, જેના કારણે તેની હત્યા કરી છે. જોકે પોલીસે આવી કોઇ ઘટના હોવાનો ઇન્કાર કર્યો છે.

   આગળની સ્લાઇડ્સમાં જુઓ ટેબ્લોની તસવીરો

  • ટેબ્લોના બેનર પર લખ્યું, 'હિંદુ ભાઈઓ જાગો, તમારી બહેન-દીકરીને બચાવો'

  • ટેબ્લોમાં શંભુ જેવો દેખાતો એક વ્યક્તિ રાજાની જેમ ખુરશી પર બેઠેલો દર્શાવવામાં આવ્યો છે અને તેના હાથમાં કોદાળી પણ છે.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ટેબ્લોમાં શંભુ જેવો દેખાતો એક વ્યક્તિ રાજાની જેમ ખુરશી પર બેઠેલો દર્શાવવામાં આવ્યો છે અને તેના હાથમાં કોદાળી પણ છે.

   જોધપુર: રામનવમીના પર્વ નિમિત્તે દેશભરમાં ભગવાન રામના ટેબ્લો (ઝાંખી) કાઢવામાં આવ્યા. પરંતુ રાજસ્થાનના જોધપુરમાં એક એવો ટેબ્લો કાઢવામાં આવ્યો, જેને જોઇને દરેક જણ હેરાન રહી ગયું. આ ટેબ્લો ભગવાન રામનો ન હતો, પરંતુ શંભુ રૈગરનો હતો. ઉલ્લેખનીય છે કે શંભુ રૈગર એ વ્યક્તિ છે જેણે ગયા વર્ષે રાજ્યના રાજસમંદ જિલ્લામાં લવ જિહાદના નામે એક મુસ્લિમ મજૂરની હત્યા કરી નાખી હતી.

   ટેબ્લોના બેનર પર લખ્યું, 'હિંદુ ભાઈઓ જાગો, તમારી બહેન-દીકરીને બચાવો'

   - આરોપ છે કે શંભુએ 7 ડિસેમ્બર, 2017ના રોજ રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં એક બંગાળી મુસ્લિમ મજૂરની હત્યા કરી હતી. સાથે જ તેણે પોતે જ આ હત્યાનો વીડિયો વાયરલ કર્યો હતો, જેમાં તે પેલા મજૂરને મારી નાખતો અને પછી આગ લગાવતો જોવા મળે છે.

   - આ જ શંભુ રૈગરનો ટેબ્લો શહેરમાં ફરતો હોય તેવા ફોટાઓ સામે આવ્યા છે. આ ટેબ્લોમાં શંભુ જેવો દેખાતો એક વ્યક્તિ રાજાની જેમ ખુરશી પર બેઠેલો દર્શાવવામાં આવ્યો છે અને તેના હાથમાં કોદાળી પણ છે.
   - ટેબ્લોની આગળ લગાવેલા બેનર પર લખ્યું છે, 'હિંદુ ભાઈઓ જાગો, તમારી બહેન-દીકરીને બચાવો. લવ જેહાદથી દેશને આઝાદ કરવો જોઇએ.' આ બેનરના જમણા ખૂણે શંભુ રૈગરનો ફોટો લગાવ્યો છે. તેની નીચે લખ્યું છે, "શંભુ રૈગર, લવ જિહાદ ખતમ કરનારા."

   'મુસ્લિમ છોકરાઓ હિંદુ છોકરી સાથે લગ્ન કર્યા બાદ તેમનું ધર્મ પરિવર્તન કરે છે'

   - બીજા ખૂણે હરિસિંહ રાઠોડનો ફોટો હતો, જેમણે આ બેનર છપાવ્યું હતું. હરિસિંહ રાઠોડ જોધપુરમાં શિવસેનાના કો-ટ્રેઝરર છે. તે આરએસએસ સાથે પણ જોડાયેલો છે.

   - ફેસબુક પર તેનું આઇડી 'હરિ સિંહ હિંદુ'ના નામથી છે. તેમનું કહેવું છે કે "હું આખા દેશની વાત નથી કરતો પરંતુ જોધપુરમાં મોટાભાગના મુસ્લિમ છોકરાઓ બે નંબરના કામમાં લાગેલા છે. તેનાથી તેમની પાસે ઘણા પૈસા આવે છે. આ પૈસા તે છોકરીઓ પર ઉડાડે છે. આજ-કાલની છોકરીઓ પણ લાંબું વિચારતી નથી. બસ પૈસા જોવે છે અને આ મુસ્લિમ છોકરાઓના ચક્કરમાં ફસાય છે."
   - 'આ છોકરાઓ એક પછી એક હિંદુ છોકરી સાથે લગ્ન કરે છે અને ધર્મ પરિવર્તન કરાવડાવીને તેમનું શોષણ કરે છે. અમે આ મામલે જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.'
   - શંભુ રૈગર પર લાગેલા આરોપોને લઇને તેમણે કહ્યું કે, "આજ-કાલ દરેક જગ્યાએ આવા મામલાઓ જોવા મળી રહ્યા છે. આપણા આસપાસમાં જ કેટલા એવા કેસ છે, જેમાં હિંદુ છોકરીઓને ગેરમાર્ગે દોરીને ઘરેથી ભગાડવામાં આવી રહી છે. આ પરિસ્થિતિમાં જે શંભુએ કર્યું એ એકદમ યોગ્ય હતું. જોજો એને ચોક્કસ ન્યાય મળશે. "
   - આ પહેલા આરોપી શંભુનાથ રૈગરે પોલીસ કસ્ટડીમાં મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે મૃતક મોહમ્મદ ભુટ્ટા શેખ અમારા મહોલ્લાની છોકરીને લઇને ભાગ્યો હતો, જેના કારણે તેની હત્યા કરી છે. જોકે પોલીસે આવી કોઇ ઘટના હોવાનો ઇન્કાર કર્યો છે.

   આગળની સ્લાઇડ્સમાં જુઓ ટેબ્લોની તસવીરો

  • બેનરના જમણા ખૂણે શંભુ રૈગરનો ફોટો લગાવ્યો છે.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   બેનરના જમણા ખૂણે શંભુ રૈગરનો ફોટો લગાવ્યો છે.

  • શંભુનાથ રૈગરે પોલીસ કસ્ટડીમાં મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે મૃતક મોહમ્મદ ભુટ્ટા શેખ અમારા મહોલ્લાની છોકરીને લઇને ભાગ્યો હતો, જેના કારણે તેની હત્યા કરી છે.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   શંભુનાથ રૈગરે પોલીસ કસ્ટડીમાં મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે મૃતક મોહમ્મદ ભુટ્ટા શેખ અમારા મહોલ્લાની છોકરીને લઇને ભાગ્યો હતો, જેના કારણે તેની હત્યા કરી છે.

   જોધપુર: રામનવમીના પર્વ નિમિત્તે દેશભરમાં ભગવાન રામના ટેબ્લો (ઝાંખી) કાઢવામાં આવ્યા. પરંતુ રાજસ્થાનના જોધપુરમાં એક એવો ટેબ્લો કાઢવામાં આવ્યો, જેને જોઇને દરેક જણ હેરાન રહી ગયું. આ ટેબ્લો ભગવાન રામનો ન હતો, પરંતુ શંભુ રૈગરનો હતો. ઉલ્લેખનીય છે કે શંભુ રૈગર એ વ્યક્તિ છે જેણે ગયા વર્ષે રાજ્યના રાજસમંદ જિલ્લામાં લવ જિહાદના નામે એક મુસ્લિમ મજૂરની હત્યા કરી નાખી હતી.

   ટેબ્લોના બેનર પર લખ્યું, 'હિંદુ ભાઈઓ જાગો, તમારી બહેન-દીકરીને બચાવો'

   - આરોપ છે કે શંભુએ 7 ડિસેમ્બર, 2017ના રોજ રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં એક બંગાળી મુસ્લિમ મજૂરની હત્યા કરી હતી. સાથે જ તેણે પોતે જ આ હત્યાનો વીડિયો વાયરલ કર્યો હતો, જેમાં તે પેલા મજૂરને મારી નાખતો અને પછી આગ લગાવતો જોવા મળે છે.

   - આ જ શંભુ રૈગરનો ટેબ્લો શહેરમાં ફરતો હોય તેવા ફોટાઓ સામે આવ્યા છે. આ ટેબ્લોમાં શંભુ જેવો દેખાતો એક વ્યક્તિ રાજાની જેમ ખુરશી પર બેઠેલો દર્શાવવામાં આવ્યો છે અને તેના હાથમાં કોદાળી પણ છે.
   - ટેબ્લોની આગળ લગાવેલા બેનર પર લખ્યું છે, 'હિંદુ ભાઈઓ જાગો, તમારી બહેન-દીકરીને બચાવો. લવ જેહાદથી દેશને આઝાદ કરવો જોઇએ.' આ બેનરના જમણા ખૂણે શંભુ રૈગરનો ફોટો લગાવ્યો છે. તેની નીચે લખ્યું છે, "શંભુ રૈગર, લવ જિહાદ ખતમ કરનારા."

   'મુસ્લિમ છોકરાઓ હિંદુ છોકરી સાથે લગ્ન કર્યા બાદ તેમનું ધર્મ પરિવર્તન કરે છે'

   - બીજા ખૂણે હરિસિંહ રાઠોડનો ફોટો હતો, જેમણે આ બેનર છપાવ્યું હતું. હરિસિંહ રાઠોડ જોધપુરમાં શિવસેનાના કો-ટ્રેઝરર છે. તે આરએસએસ સાથે પણ જોડાયેલો છે.

   - ફેસબુક પર તેનું આઇડી 'હરિ સિંહ હિંદુ'ના નામથી છે. તેમનું કહેવું છે કે "હું આખા દેશની વાત નથી કરતો પરંતુ જોધપુરમાં મોટાભાગના મુસ્લિમ છોકરાઓ બે નંબરના કામમાં લાગેલા છે. તેનાથી તેમની પાસે ઘણા પૈસા આવે છે. આ પૈસા તે છોકરીઓ પર ઉડાડે છે. આજ-કાલની છોકરીઓ પણ લાંબું વિચારતી નથી. બસ પૈસા જોવે છે અને આ મુસ્લિમ છોકરાઓના ચક્કરમાં ફસાય છે."
   - 'આ છોકરાઓ એક પછી એક હિંદુ છોકરી સાથે લગ્ન કરે છે અને ધર્મ પરિવર્તન કરાવડાવીને તેમનું શોષણ કરે છે. અમે આ મામલે જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.'
   - શંભુ રૈગર પર લાગેલા આરોપોને લઇને તેમણે કહ્યું કે, "આજ-કાલ દરેક જગ્યાએ આવા મામલાઓ જોવા મળી રહ્યા છે. આપણા આસપાસમાં જ કેટલા એવા કેસ છે, જેમાં હિંદુ છોકરીઓને ગેરમાર્ગે દોરીને ઘરેથી ભગાડવામાં આવી રહી છે. આ પરિસ્થિતિમાં જે શંભુએ કર્યું એ એકદમ યોગ્ય હતું. જોજો એને ચોક્કસ ન્યાય મળશે. "
   - આ પહેલા આરોપી શંભુનાથ રૈગરે પોલીસ કસ્ટડીમાં મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે મૃતક મોહમ્મદ ભુટ્ટા શેખ અમારા મહોલ્લાની છોકરીને લઇને ભાગ્યો હતો, જેના કારણે તેની હત્યા કરી છે. જોકે પોલીસે આવી કોઇ ઘટના હોવાનો ઇન્કાર કર્યો છે.

   આગળની સ્લાઇડ્સમાં જુઓ ટેબ્લોની તસવીરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Tableau taken out in Jodhpur on RamNavami to honour murderer Shambhu Raigar
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top