અમિત શાહના કાર્યક્રમમાં હોબાળો: અનંત હેગડે પર નારેબાજી

કેન્દ્રીયમંત્રી અનંત હેગડેને મંચ પર બેસાડવા અંગે નારેબાજી શરૂ થઇ ગઇ હતી.

Agency

Agency

Divyabhaskar.com | Updated - Mar 31, 2018, 01:58 AM
Swooped in the Amit Shah program In Mysore

મૈસૂર: કર્ણાટકમાં ચૂંટણી અભિયાન હેઠળ મૈસૂર પહોંચેલા ભાજપ અધ્યક્ષ અમિત શાહના કાર્યક્રમમાં શુક્રવારે હોબાળો સર્જાયો હતો. રાજેન્દ્ર કલામંદિરમાં ભાજપ અધ્યક્ષ દલિત નેતાઓને સંબોધિત કરવા પહોંચ્યા હતા જ્યાં કેન્દ્રીયમંત્રી અનંત હેગડેને મંચ પર બેસાડવા અંગે નારેબાજી શરૂ થઇ ગઇ હતી. આ નારેબાજી હેગડેના એ નિવેદન બદલ કરવામાં અાવી જેમાં તેમણે કહ્યું હતું કે ભાજપ બંધારણમાં પરિવર્તન કરવા સત્તામાં આવ્યો છે. આ નિવેદનને લોકો આંબેડકરનું અપમાન માની રહ્યાં છે.

વધુ તસવીર જોવા આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...

Swooped in the Amit Shah program In Mysore
X
Swooped in the Amit Shah program In Mysore
Swooped in the Amit Shah program In Mysore
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App