ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» External affairs minister Sushma Swaraj retweeted a Congress poll about her failure on Iraq death

    કોંગ્રેસે પૂછ્યું- સુષ્મા ઈરાક મુદ્દે નિષ્ફળ રહ્યા? 76% લોકોએ કહ્યું- ના

    Divyabhaskar.com | Last Modified - Mar 27, 2018, 06:34 PM IST

    કોંગ્રેસના ટ્વિટર પર શેર કરવામાં આવેલાં પોલ પર લગભગ 34,000 લોકોએ ભાગ લીધો હતો
    • કોંગ્રેસના આ પોલ પર જ્યારે પરિણામ સુષ્માના સમર્થનમાં આવ્યા તો તેઓએ રિ-ટ્વિટ કરી દીધું (ફાઈલ)
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      કોંગ્રેસના આ પોલ પર જ્યારે પરિણામ સુષ્માના સમર્થનમાં આવ્યા તો તેઓએ રિ-ટ્વિટ કરી દીધું (ફાઈલ)

      નવી દિલ્હીઃ કોંગ્રેસે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર રવિવારે સવાલ પૂછ્યો હતો કે શું મોસુલમાં 39 ભારતીયોના મોત વિદેશ મંત્રીની નિષ્ફળતા છે. તેની પર 76% લોકોએ 'ના'માં જવાબ આપ્યો. સુષ્માએ તેને રિ-ટ્વિટ કર્યું તો લોકોએ કોંગ્રેસની મજાક ઉડાવી.

      1) સવાલ શું હતો?


      - કોંગ્રેસે ટ્વિટર પર સવાલ પૂછ્યો હતો કે, શું તમે વિચારો છો કે ઈરાકમાં માર્યા ગયેલા 39 ભારતીય વિદેશ મંત્રી સુષ્માની મોટી નિષ્ફળતા છે?

      2) 34 હજાર લોકોએ આપ્યો જવાબ


      76% લોકોએ કહ્યું, નહીં, 24% લોકોએ કહ્યું- હા

      3) ભાજપને ઘેરવા માંગતું હતું કોંગ્રેસ


      - મૂળે, કોંગ્રેસનો ઈરાદો ભાજપને ઘેરવાનો હતો. પરંતુ તેની પર લોકોના જવાબ અપેક્ષાથી ઉલટા મળ્યા. 76% લોકો સુષ્મા સ્વરાજના પક્ષમાં રહ્યા.
      - ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ આ મામલે સરકાર પર હકિકત છુપાવવા અને માર્યા ગયેલા લોકોના પરિવારને દુઃખ પહોંચાડવાનો આરોપ લગાવી રહ્યા છે.

      સુષ્માએ કર્યું રિ-ટ્વિટ


      - કોંગ્રેસના આ પોલ પર જ્યારે પરિણામ સુષ્માના સમર્થનમાં આવ્યા તો તેઓએ રિ-ટ્વિટ કરી દીધું.
      - કોંગ્રેસના પોલને અત્યાર સુધી 3,616 લોકોએ રિ-ટ્વિટ કર્યો છે.

      કોંગ્રેસે આપ્યો જવાબ


      - કોંગ્રેસની સોશિયલ મીડિયા હેડ દિવ્યા સ્પંદનાએ લખ્યું૪ વોટ ભાજપે ભલે પોતાના પક્ષમાં કરી લીધો હોય. પરંતુ માર્યા ગયેલા ભારતીયોના પરિવારોને જે ખોટું બોલવામાં આવ્યું, તેનું દર્દ ઓછું નહીં થાય.

      યુઝર્સે ઉડાવી મજાક


      - @Kkjh74એ લખ્યું, કેમ પોતાની મજાક બનાવતા રહો છો? આજ સુધી એક પણ વોટિંગ પર બહુમત નથી મળી?
      -@akshaysawkarએ કહ્યું, આ જુઓ તેમને નૈતિક જીત મળી રહી છે.
      - @BhanuparakshLએ લખ્યું, દરેક તરફ ભગવા નમો-નમો.

      સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લીક કરો

    • સુષ્માએ કોંગ્રેસના સવાલ અંગે લોકોના પ્રતિભાવ અંગે રિ-ટ્વિટ કર્યું  હતું
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      સુષ્માએ કોંગ્રેસના સવાલ અંગે લોકોના પ્રતિભાવ અંગે રિ-ટ્વિટ કર્યું હતું

      નવી દિલ્હીઃ કોંગ્રેસે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર રવિવારે સવાલ પૂછ્યો હતો કે શું મોસુલમાં 39 ભારતીયોના મોત વિદેશ મંત્રીની નિષ્ફળતા છે. તેની પર 76% લોકોએ 'ના'માં જવાબ આપ્યો. સુષ્માએ તેને રિ-ટ્વિટ કર્યું તો લોકોએ કોંગ્રેસની મજાક ઉડાવી.

      1) સવાલ શું હતો?


      - કોંગ્રેસે ટ્વિટર પર સવાલ પૂછ્યો હતો કે, શું તમે વિચારો છો કે ઈરાકમાં માર્યા ગયેલા 39 ભારતીય વિદેશ મંત્રી સુષ્માની મોટી નિષ્ફળતા છે?

      2) 34 હજાર લોકોએ આપ્યો જવાબ


      76% લોકોએ કહ્યું, નહીં, 24% લોકોએ કહ્યું- હા

      3) ભાજપને ઘેરવા માંગતું હતું કોંગ્રેસ


      - મૂળે, કોંગ્રેસનો ઈરાદો ભાજપને ઘેરવાનો હતો. પરંતુ તેની પર લોકોના જવાબ અપેક્ષાથી ઉલટા મળ્યા. 76% લોકો સુષ્મા સ્વરાજના પક્ષમાં રહ્યા.
      - ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ આ મામલે સરકાર પર હકિકત છુપાવવા અને માર્યા ગયેલા લોકોના પરિવારને દુઃખ પહોંચાડવાનો આરોપ લગાવી રહ્યા છે.

      સુષ્માએ કર્યું રિ-ટ્વિટ


      - કોંગ્રેસના આ પોલ પર જ્યારે પરિણામ સુષ્માના સમર્થનમાં આવ્યા તો તેઓએ રિ-ટ્વિટ કરી દીધું.
      - કોંગ્રેસના પોલને અત્યાર સુધી 3,616 લોકોએ રિ-ટ્વિટ કર્યો છે.

      કોંગ્રેસે આપ્યો જવાબ


      - કોંગ્રેસની સોશિયલ મીડિયા હેડ દિવ્યા સ્પંદનાએ લખ્યું૪ વોટ ભાજપે ભલે પોતાના પક્ષમાં કરી લીધો હોય. પરંતુ માર્યા ગયેલા ભારતીયોના પરિવારોને જે ખોટું બોલવામાં આવ્યું, તેનું દર્દ ઓછું નહીં થાય.

      યુઝર્સે ઉડાવી મજાક


      - @Kkjh74એ લખ્યું, કેમ પોતાની મજાક બનાવતા રહો છો? આજ સુધી એક પણ વોટિંગ પર બહુમત નથી મળી?
      -@akshaysawkarએ કહ્યું, આ જુઓ તેમને નૈતિક જીત મળી રહી છે.
      - @BhanuparakshLએ લખ્યું, દરેક તરફ ભગવા નમો-નમો.

      સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લીક કરો

    • કોંગ્રેસે ટ્વિટર પર સવાલ પૂછ્યો હતો કે, શું તમે વિચારો છો કે ઈરાકમાં માર્યા ગયેલા 39 ભારતીય વિદેશ મંત્રી સુષ્માની મોટી નિષ્ફળતા છે?
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      કોંગ્રેસે ટ્વિટર પર સવાલ પૂછ્યો હતો કે, શું તમે વિચારો છો કે ઈરાકમાં માર્યા ગયેલા 39 ભારતીય વિદેશ મંત્રી સુષ્માની મોટી નિષ્ફળતા છે?

      નવી દિલ્હીઃ કોંગ્રેસે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર રવિવારે સવાલ પૂછ્યો હતો કે શું મોસુલમાં 39 ભારતીયોના મોત વિદેશ મંત્રીની નિષ્ફળતા છે. તેની પર 76% લોકોએ 'ના'માં જવાબ આપ્યો. સુષ્માએ તેને રિ-ટ્વિટ કર્યું તો લોકોએ કોંગ્રેસની મજાક ઉડાવી.

      1) સવાલ શું હતો?


      - કોંગ્રેસે ટ્વિટર પર સવાલ પૂછ્યો હતો કે, શું તમે વિચારો છો કે ઈરાકમાં માર્યા ગયેલા 39 ભારતીય વિદેશ મંત્રી સુષ્માની મોટી નિષ્ફળતા છે?

      2) 34 હજાર લોકોએ આપ્યો જવાબ


      76% લોકોએ કહ્યું, નહીં, 24% લોકોએ કહ્યું- હા

      3) ભાજપને ઘેરવા માંગતું હતું કોંગ્રેસ


      - મૂળે, કોંગ્રેસનો ઈરાદો ભાજપને ઘેરવાનો હતો. પરંતુ તેની પર લોકોના જવાબ અપેક્ષાથી ઉલટા મળ્યા. 76% લોકો સુષ્મા સ્વરાજના પક્ષમાં રહ્યા.
      - ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ આ મામલે સરકાર પર હકિકત છુપાવવા અને માર્યા ગયેલા લોકોના પરિવારને દુઃખ પહોંચાડવાનો આરોપ લગાવી રહ્યા છે.

      સુષ્માએ કર્યું રિ-ટ્વિટ


      - કોંગ્રેસના આ પોલ પર જ્યારે પરિણામ સુષ્માના સમર્થનમાં આવ્યા તો તેઓએ રિ-ટ્વિટ કરી દીધું.
      - કોંગ્રેસના પોલને અત્યાર સુધી 3,616 લોકોએ રિ-ટ્વિટ કર્યો છે.

      કોંગ્રેસે આપ્યો જવાબ


      - કોંગ્રેસની સોશિયલ મીડિયા હેડ દિવ્યા સ્પંદનાએ લખ્યું૪ વોટ ભાજપે ભલે પોતાના પક્ષમાં કરી લીધો હોય. પરંતુ માર્યા ગયેલા ભારતીયોના પરિવારોને જે ખોટું બોલવામાં આવ્યું, તેનું દર્દ ઓછું નહીં થાય.

      યુઝર્સે ઉડાવી મજાક


      - @Kkjh74એ લખ્યું, કેમ પોતાની મજાક બનાવતા રહો છો? આજ સુધી એક પણ વોટિંગ પર બહુમત નથી મળી?
      -@akshaysawkarએ કહ્યું, આ જુઓ તેમને નૈતિક જીત મળી રહી છે.
      - @BhanuparakshLએ લખ્યું, દરેક તરફ ભગવા નમો-નમો.

      સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લીક કરો

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: External affairs minister Sushma Swaraj retweeted a Congress poll about her failure on Iraq death
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top