ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» An NGO had filed a petition against the demand for the grant of Living Will

  SCનો ઐતિહાસિક નિર્ણય: ભારતમાં શરતો સાથે ઈચ્છામૃત્યુને આપી મંજૂરી

  divyabhaskar.com | Last Modified - Mar 09, 2018, 01:00 PM IST

  અંતિમ સુનાવણીમાં કેન્દ્રએ ઈચ્છા મૃત્યુનો હક આપવાનો વિરોધ કરતા કહ્યું હતું કે, તેનો દૂરઉપયોગ થવાની શંકા છે
  • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

   નવી દિલ્હી: ભારતમાં ઈચ્છામૃત્યુ વિશે સુપ્રીમ કોર્ટે આજે મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે શરતો સાથે ભારતમાં ઈચ્છા મૃત્યુને મંજૂરી આપી છે. કોર્ટે તેમના ચુકાદામાં જણાવ્યું છે કે, દર્દીને તબીબોની સલાહના આધારે ગંભીર બીમારી હોય અને જેનો ઈલાજ શક્ય ન હોય તેવા કિસ્સામાં ઈચ્છામૃત્યુ આપી શકાય છે. પરંતુ આ પ્રમાણેની મંજૂરી આપતા પહેલાં મેડિકલ બોર્ડનું સૂચન લેવું ખૂબ જરૂરી છે.

   પરિવાર અને ડોક્ટરોની ટીમની મંજૂરી જરૂરી

   - સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહી દીધું છે કે, લિવિંગ વિલ વિશે પણ પરિવારની મંજૂરી હોવી જરૂરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ગંભીર બીમારીથી પીડાતા લોકોને લિવિંગ વિલ બનાવવાનો હક હોવો જોઈએ.
   અરજી કરનારનું કહેવું છે કે, વ્યક્તિને સન્માનથી જીવવાનો હક છે તો વ્યક્તિને સન્માનથી મરવાનો પણ હક હોવો જોઈએ.

   લિવિંગ વિલ શું છે?

   આ એક એવો લેખિત દસ્તાવેજ છે જેમાં સંબંધિત વ્યક્તિ કહી શકે છે કે, જ્યારે તે એવી સ્થિતિમાં પહોંચી જ્યાં તેની સાજા થવાની શક્યતા ખૂબ ઓછી હોય ત્યારે તેને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર ન રાખવો.

   ઈચ્છામૃત્યુ શું છે?

   - કોઈ ગંભીર અથવા ઈલાજ ન થઈ શકે તેવી બીમારીથી પીડિત વ્યક્તિને પીડામાંથી મુક્તિ આપવા માટે ડોક્ટરની મદદથી તેના જીવનનો અંત લાવવામાં આવે છે. તેના બે પ્રકાર હોય છે. નિષ્કિય ઈચ્છામૃત્યુ (Passive Euthanasia) અને સક્રિય ઈચ્છામૃત્યુ (Active Euthanasia)

   નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ શું છે?

   - જો કોઈ દર્દી લાંબા સમયથી કોમમાં છે અને તેના પરિવારની મંજૂરીથી તેને લાઈફ સપોર્ટ સિસ્ટમમાંથી હટાવવા તે નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ છે. સુપ્રીમ કોર્ટે તેમને મંજૂરી આપી છે.

   સક્રિય ઈચ્છામૃત્યુ શું છે?

   - તેમાં દર્દીને ઝેર અથવા પેઈન કિલર ઈન્જેક્શનનો ઓવરડોઝ આપીને મોત આપવામાં આવે છે. તેને ભારત સહિત અન્ય દેશોમાં ગુનો ગણવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે તેને મંજૂરી આપી નથી.

   એનજીઓએ કરી હતી અરજી

   - એક એનજીઓએ લિવિંગ વિલનો હક આપવાની માગણી કરીને અરજી કરી હતી. તેમણે સન્માનથી મૃત્યુને વ્યક્તિનો હક ગણાવ્યો હતો
   - લિવિંગ વિલમાં વ્યક્તિ વસિયતમાં લખી શકે છે કે, જેનો ઈલાજ શક્ય ન હોય તેવી બીમારીના કારણે તે પથારીવશ થઈ ગયેલા મામલે તેના શરીરને લાઈફ સપોર્ટિંગ સિસ્ટમ પર ના રાખવામાં આવે.

   કેન્દ્રએ કહ્યું- મેડિકલ બોર્ડ કરી શકે છે નિર્ણય

   - વિવાદ દરમિયાન કેન્દ્રસરકારે કહ્યું કે, અરુમા શાનબાદ કેસમાં કોર્ટ મેડિકલ બોર્ડને આવા અપવાદ કેસમાં લાઈફ સપોર્ટિંગ સિસ્ટમ હટાવી દેવાનો હક આપી ચૂક્યા છે. આ પ્રમાણેના કેસમાં છેલ્લો નિર્ણય મેડિકલ બોર્ડ પર જ આધારિત હોય છે. કોઈ લિવિંગ વિલ કરે તો પણ મેડિકલ બોર્ડના સૂચનના આધારે જ લાઈફ સપોર્ટિંગ સિસ્ટમ હટાવી શકાય છે.

   પહેલીવાર 2011માં શરૂ થયો હતો ઈચ્છામૃત્યુનો વિવાદ

   - ઈચ્છા મૃત્યુ વિશે સૌથી પહેલા વિવાદ 2011માં શરૂ થયો હતો. જ્યારે 3 વર્ષથી કોમાની હાલતમાં કેઈએમ હોસ્પિટલમાં નર્સ અરુણા શાનબાગને ઈચ્છા મૃત્યુ આપવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.
   - અરુણા શાનબાગ સાથે 27 નવેમ્બર 1973માં હોસ્પિટલના જ એક વોર્ડ બોયે રેપ કર્યો હતો. તેણે અરુણાનું ગળુ દબાવી દીધું હતું અને ત્યારથી અરુણા કોમામાં જતા રહ્યા હતા. તેઓ 42 વર્ષ સુધી કોમામાં રહ્યા હતા. અરુણાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઈચ્છામૃત્યુની માગણી કરતી અરજી દાખલ કરવામાં આવી હતી પરંતુ કોર્ટે ત્યારે તે અરજી ફગાવી દીધી હતી.
   - તે સિવાય કેરળના એક શિક્ષકે પણ ઈચ્છામૃત્યુની માગણી કરી હતી. જેને કેરળ હાઈકોર્ટે નકારી દીધી હતી.

   આગળની સ્લાઈડ જોવા માટે કરો ક્લિક

  • ઈચ્છા મૃત્યુ વિશે સૌથી પહેલા વિવાદ 2011માં શરૂ થયો હતો (પ્રતિકાત્મક તસવીર)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઈચ્છા મૃત્યુ વિશે સૌથી પહેલા વિવાદ 2011માં શરૂ થયો હતો (પ્રતિકાત્મક તસવીર)

  • સુપ્રીમ કોર્ટ આજે આપી શકે છે નિર્ણય
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   સુપ્રીમ કોર્ટ આજે આપી શકે છે નિર્ણય

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: An NGO had filed a petition against the demand for the grant of Living Will
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `