ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Hearing on the petition of Priya Prakash in the Supreme Court today

  પ્રિયા પ્રકાશ વિરુદ્ધ દરેક કેસ પર SCની રોક, દુભાઈ હતી મુસ્લિમોની લાગણી

  divyabhaskar.com | Last Modified - Feb 21, 2018, 12:21 PM IST

  મુસ્લિમ લાગણીઓને ઠેસ પહોંચાડવા માટે પ્રિયા પર તેલંગાણા અને મહારાષ્ટ્રમાં કેસ કરવામાં આવ્યો હતો
  • ગીતના શબ્દોથી મુસ્લિમ સમુદાયની લાગણીને ઠેસ પહોંચી છે
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગીતના શબ્દોથી મુસ્લિમ સમુદાયની લાગણીને ઠેસ પહોંચી છે

   નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે પ્રિયા વોરિયર વિરુદ્ધ ચાલી રહેલા દરેક કેસ સામે રોક લગાવી દીધી છે. કોર્ટે પોલીસને આદેશ આપ્યા છે કે, પ્રિયા વિરુદ્ધ આગામી સુનાવણી સુધી કોઈ અપરાધિક કાર્યવાહી કરવામાં આવશે નહીં. નોંધનીય છે કે, બે દિવસ પહેલાં પ્રિયાએ તેના વિરુદ્ધ ચાલી રહેલા કેસને રદ કરવા માટે સુપ્રીમ કોર્ટને અરજી કરી હતી. તેની ફિલ્મ ઓરુ અદાર લવના એક ગીત માણિક્ય મલરાય પૂવી સામે અમુક લોકોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે, પ્રિયા અને ફિલ્મના ડિરેક્ટર ઓમલ લુલૂ પર ફિલ્મ ઓરુ અદાર લવના એક ગીત 'માણિક્ય મલરાય પૂવી' પર અમુક લોકોએ વાંધો વ્યક્ત કર્યો હતો. આ સંબંધી પ્રિયા પર તેલંગાણાના ફલકનુમા અને મુંબઈમાં કેસ ફાઈલ કર્યો હતો. FIR દાખલ કરનાર લોકોનું કહેવું છે કે, આ ગીતથી મુસ્લિમ સમુદાયના લોકોની લાગણીઓને ઠેસ પહોંચી છે.

   કેસ કરનાર લોકોએ ખોટો અર્થ કાઢ્યો

   - સોમવારે પ્રિયાના વકીલ હરીસ બીરને કોર્ટને આ કેસમાં ઝડપી સુનાવણી કરવા કહ્યું છે.
   - અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ફરિયાદ કરનારે આ ગીતનો ખોટો અર્થ કાઢ્યો છે. તેમાં પૈંગબર મોહમ્મદ અને તેમની પહેલી પત્ની વચ્ચેના પ્રેમને દર્શાવવામાં આવ્યો છે. કેરળના મુસ્લિમ સમુદાય આ ગીતોને છેલ્લા 40 વર્ષોથી સાંભળતા આવે છે અને હવે તેને પૈંગબર અને તેમની પત્નીના અપમાન તરીકે જોવામાં આવે છે.

   પ્રિયાની ફિલ્મના ગીતમાં શું છે આપત્તિજનક?

   - હૈદરાબાદના બિઝનેસમેન ઝહીર અલી ખાન, એન્જિનિયરિંગ સ્ટુડન્ટ મુકીથ ખાન અને અન્ય લોકોએ બુધવારે ફલકનુમા પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી હતી. ફરિયાદમાં કહ્યું કે, લિરિક્સમાં એક પ્રકારે પયગંબર મોહમ્મદની પત્નીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે આપત્તિજનક છે.
   - ઝહીર ખાને કહ્યું કે, ગીતના શબ્દોથી મુસ્લિમ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચી છે. આ ગીતને મૂવીથી હટાવવામાં આવે અથવા શબ્દોને બદલી નાખવામાં આવે. અમને એક્ટર્સ સામે કોઇ ફરિયાદ નથી.

   પોલીસે ફરિયાદ પર શું કહ્યું હતું?

   - એસીપી સૈયદ ફૈયાઝે કહ્યું હતું કે ગીતનું ટ્રાન્સલેશન થયા બાદ અમે મુસ્લિમ ધર્મગુરૂઓની સલાહ લઇશું. જો ખરેખર તેમાં કોઇ આપત્તિજનક જોવા મળશે તો અમે એક્શન લઇશું.
   - મુંબઇમાં પણ રાજા એકેડમીએ પોલીસ અને સેન્સર બોર્ડમાં ફરિયાદ દાખલ કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, મૂવીના એક ગીતથી મુસ્લિમોની ભાવનાઓને ઠેસ પહોંચી છે.

   ગીતમાં કંઈ જ આપત્તિજનક નથી- ફિલ્મના ડિરેક્ટર

   - ઓમર લુલૂએ કહ્યું હતું કે, આ ગીતમાં કંઇ જ આપત્તિજનક નથી.
   - રિપોર્ટ્સ અનુસાર, ઓમર લુલૂએ કહ્યું કે, આ માલાબાર એરિયામાં લગ્ન સમારંભમાં ગવાતું સામાન્ય ગીત છે. અમને મીડિયા દ્વારા જાણ થઇ કે તેની વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
   - 1973 બાદથી આ ગીત સતત ગાવામાં આવે છે. આ ગીતમાં પયગંબર મોહમ્મદ વિશે કંઇ પણ આપત્તિજનક નથી.

   પ્રિયા પ્રકાશે ગીત વિશે શું કહ્યું હતું?

   - એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં પ્રિયા પ્રકાશે કહ્યું હતું કે, સ્કૂલ લાઇફને લઇને આ ફિલ્મ બની છે. આ દરમિયાન જે મિત્રતા થાય છે, તેને ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. ફિલ્મમાં 5 કપલ છે અને તમામનું ઇક્વલ ઇમ્પોર્ટન્સ છે. સોંગમાં ડિરેક્ટરે કંઇક ક્યૂટ કરવાનું કહ્યું હતું, તો અમે માત્ર કોશિશ કરી છે.
   - ગીત વિરૂદ્ધ ફરિયાદ પર જ્યારે પ્રિયાને સવાલ કરવામાં આવ્યો તો તેઓએ કહ્યું હતું કે, આ અંગે તેને કોઇ આઇડિયા નથી.

   આગળની સ્લાઈડમાં વાંચો શું છે ગીતમાં ખાસ અને કોણ છે પ્રિયા પ્રકાશ

  • પ્રિયાએ કેસ રદ કરવાની માગણી કરી છે
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રિયાએ કેસ રદ કરવાની માગણી કરી છે

  • પ્રિયા મલયાલમ એક્ટ્રેસ છે.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રિયા મલયાલમ એક્ટ્રેસ છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Hearing on the petition of Priya Prakash in the Supreme Court today
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `