ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Karnataka political drama Supreme Court hearing on it

  કયા આધારે યેદિયુરપ્પાને સરકાર રચવા મળ્યું આમંત્રણ? SCના વેધક સવાલો

  Divyabhaskar.com | Last Modified - May 18, 2018, 01:16 PM IST

  સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે અનેક કડક ટીપ્પણીઓ કરી હતી.
  • સુપ્રીમ કોર્ટે ભાજપને બીજો ઝટકો આપતાં વિધાનસભા માટે એંગ્લો ઈન્ડિયન સભ્યને પસંદ કરવા અંગે હાલ રોક લગાવી દીધી છે
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   સુપ્રીમ કોર્ટે ભાજપને બીજો ઝટકો આપતાં વિધાનસભા માટે એંગ્લો ઈન્ડિયન સભ્યને પસંદ કરવા અંગે હાલ રોક લગાવી દીધી છે

   નેશનલ ડેસ્કઃ કર્ણાટકમાં ચાલી રહેલાં રાજકીય ઘમાસાણની વચ્ચે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. ઉચ્ચ ન્યાયાલયે તે અરજી પર બીજી વખત સુનાવણી કરી જેમાં કોંગ્રેસ અને JDSના રાજ્યપાલ વજુભાઈ વાળા દ્વારા યેદિયુરપ્પાને સરકાર બનાવવા માટેના આમંત્રણને પડકાર્યો હતો. આ મામલે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે અનેક કડક ટીપ્પણીઓ કરી હતી. સાથે જ સુપ્રીમ કોર્ટે ભાજપને બીજો ઝટકો આપતાં વિધાનસભા માટે એંગ્લો ઈન્ડિયન સભ્યને પસંદ કરવા અંગે હાલ રોક લગાવી દીધી છે.

   સુપ્રીમ કોર્ટની 5 કડક ટીપ્પણી

   1) કોંગ્રેસ-JDS બહુમતના સમર્થનનો પત્ર દેખાડી રહ્યાં છે અને યેદિયુરપ્પા પણ દાવો કરી રહ્યાં છે કે બહુમત તેમની પાસે છે તો ગ્રાઉન્ડ લેવલે શું છે તે જોવું પડશે.

   2) કયા આધારે યેદિયુરપ્પાને સરકાર બનાવવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું?

   3) બહુમતનો નિર્ણય જરૂરી છે. ત્યારે યોગ્ય એ જ છે કે શનિવારે જ ફ્લોર ટેસ્ટ થઈ જાય.

   4) જેને સરકાર બનાવવાનું આમંત્રણ મળ્યું છે તેઓ જ બહુમત સાબિત કરે.

   5) અમે રાજકીય લડાઈમાં નથી પડતાં, વિધાનસભામાં જ અંતિમ ફેંસલો થવો જોઈએ.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • યેદિયુરપ્પાને શનિવારે સાંજે 4 વાગ્યે ફ્લોર ટેસ્ટમાંથી પસાર થવું પડશે (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   યેદિયુરપ્પાને શનિવારે સાંજે 4 વાગ્યે ફ્લોર ટેસ્ટમાંથી પસાર થવું પડશે (ફાઈલ)

   નેશનલ ડેસ્કઃ કર્ણાટકમાં ચાલી રહેલાં રાજકીય ઘમાસાણની વચ્ચે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. ઉચ્ચ ન્યાયાલયે તે અરજી પર બીજી વખત સુનાવણી કરી જેમાં કોંગ્રેસ અને JDSના રાજ્યપાલ વજુભાઈ વાળા દ્વારા યેદિયુરપ્પાને સરકાર બનાવવા માટેના આમંત્રણને પડકાર્યો હતો. આ મામલે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે અનેક કડક ટીપ્પણીઓ કરી હતી. સાથે જ સુપ્રીમ કોર્ટે ભાજપને બીજો ઝટકો આપતાં વિધાનસભા માટે એંગ્લો ઈન્ડિયન સભ્યને પસંદ કરવા અંગે હાલ રોક લગાવી દીધી છે.

   સુપ્રીમ કોર્ટની 5 કડક ટીપ્પણી

   1) કોંગ્રેસ-JDS બહુમતના સમર્થનનો પત્ર દેખાડી રહ્યાં છે અને યેદિયુરપ્પા પણ દાવો કરી રહ્યાં છે કે બહુમત તેમની પાસે છે તો ગ્રાઉન્ડ લેવલે શું છે તે જોવું પડશે.

   2) કયા આધારે યેદિયુરપ્પાને સરકાર બનાવવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું?

   3) બહુમતનો નિર્ણય જરૂરી છે. ત્યારે યોગ્ય એ જ છે કે શનિવારે જ ફ્લોર ટેસ્ટ થઈ જાય.

   4) જેને સરકાર બનાવવાનું આમંત્રણ મળ્યું છે તેઓ જ બહુમત સાબિત કરે.

   5) અમે રાજકીય લડાઈમાં નથી પડતાં, વિધાનસભામાં જ અંતિમ ફેંસલો થવો જોઈએ.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • રાજ્યપાલ વજુભાઈ વાળાએ યેદિયુરપ્પાને સરકાર રચવાનું આમંત્રણ આપ્યું હતું જે બાદ કોંગ્રેસ-JDSના નેતાઓએ વિધાનસભા પરિસરમાં વિરોધ કર્યા હતા (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   રાજ્યપાલ વજુભાઈ વાળાએ યેદિયુરપ્પાને સરકાર રચવાનું આમંત્રણ આપ્યું હતું જે બાદ કોંગ્રેસ-JDSના નેતાઓએ વિધાનસભા પરિસરમાં વિરોધ કર્યા હતા (ફાઈલ)

   નેશનલ ડેસ્કઃ કર્ણાટકમાં ચાલી રહેલાં રાજકીય ઘમાસાણની વચ્ચે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. ઉચ્ચ ન્યાયાલયે તે અરજી પર બીજી વખત સુનાવણી કરી જેમાં કોંગ્રેસ અને JDSના રાજ્યપાલ વજુભાઈ વાળા દ્વારા યેદિયુરપ્પાને સરકાર બનાવવા માટેના આમંત્રણને પડકાર્યો હતો. આ મામલે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે અનેક કડક ટીપ્પણીઓ કરી હતી. સાથે જ સુપ્રીમ કોર્ટે ભાજપને બીજો ઝટકો આપતાં વિધાનસભા માટે એંગ્લો ઈન્ડિયન સભ્યને પસંદ કરવા અંગે હાલ રોક લગાવી દીધી છે.

   સુપ્રીમ કોર્ટની 5 કડક ટીપ્પણી

   1) કોંગ્રેસ-JDS બહુમતના સમર્થનનો પત્ર દેખાડી રહ્યાં છે અને યેદિયુરપ્પા પણ દાવો કરી રહ્યાં છે કે બહુમત તેમની પાસે છે તો ગ્રાઉન્ડ લેવલે શું છે તે જોવું પડશે.

   2) કયા આધારે યેદિયુરપ્પાને સરકાર બનાવવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું?

   3) બહુમતનો નિર્ણય જરૂરી છે. ત્યારે યોગ્ય એ જ છે કે શનિવારે જ ફ્લોર ટેસ્ટ થઈ જાય.

   4) જેને સરકાર બનાવવાનું આમંત્રણ મળ્યું છે તેઓ જ બહુમત સાબિત કરે.

   5) અમે રાજકીય લડાઈમાં નથી પડતાં, વિધાનસભામાં જ અંતિમ ફેંસલો થવો જોઈએ.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Karnataka political drama Supreme Court hearing on it
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top