ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» સુન્ની વક્ફ બોર્ડે કહ્યું તાજ મહેલ અમારો: સુપ્રીમ કોર્ટે માગ્યા પુરાવા| Tajmahal, Shah Jahan, Sunni Waqf Board, Supreme court

  સુન્ની વક્ફ બોર્ડે કહ્યું-તાજમહલ અમારો છે; સુપ્રીમ કોર્ટે માગ્યા પુરાવા

  divyabhaskar.com | Last Modified - Apr 11, 2018, 12:44 PM IST

  સુન્ની વક્ફ બોર્ડે જુલાઈ 2005માં આદેશ જાહેર કરીને તાજ મહેલને તેમની પ્રોપર્ટી તરીકે રજિસ્ટર્ડ કરવા કહ્યું હતું
  • સુન્ની વક્ફ બોર્ડે જુલાઈ 2005માં આદેશ જાહેર કરીને તાજ મહેલને તેમની પ્રોપર્ટી તરીકે રજિસ્ટર્ડ કરવા કહ્યું હતું
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   સુન્ની વક્ફ બોર્ડે જુલાઈ 2005માં આદેશ જાહેર કરીને તાજ મહેલને તેમની પ્રોપર્ટી તરીકે રજિસ્ટર્ડ કરવા કહ્યું હતું

   નવી દિલ્હીઃ સુન્ની વક્ફ બોર્ડે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં તાજમહલ પર માલિકી હકનો દાવો કર્યો. તાજમહલ પર હકને લઈને સુન્ની વક્ફ બોર્ડ અને ભારતના પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ)ની વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે બોર્ડથી મુગલ બાદશાહ શાહજહાં દ્વારા હસ્તાક્ષર કરેલા દસ્તાવેજ રજૂ કર્યા. કોર્ટે શાહજહાંની પત્ની મુમતાજ મહલની યાદમાં બનાવેલા તાજમહલ સાથે જોડાયેલા હસ્તાક્ષરવાળા દસ્તાવેજને એક એક સપ્તાહમાં રજૂ કરવા કહ્યું. સુન્ની વક્ફ બોર્ડે જુલાઈ 2005માં આદેશ જાહેર કરી તાજમહલને પોતાની સંપત્તિ તરીકે રજિસ્ટર કરવા કહ્યું હતું. એએસઆઈએ તેની વિરુદ્ધ 2010માં સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. તેની પર કોર્ટે બોર્ડના નિર્ણય પર સ્ટ લગાવી દીધો હતો.

   શાહજહાં હતા નજરકેદ તો કેવી રીતે કર્યા હસ્તાક્ષર- સુપ્રીમ

   - સુપ્રીમ કોર્ટે કહ્યું કે મુગલકાળના અંત થવાની સાથે જ તાજમહલ સહિત અન્ય ઐતિહાસિક ઈમારતો અંગ્રેજોને હસ્તાંતરિત થઈ ગઈ હતી.
   - આઝાદી બાદ આ સ્મારક સરકારની પાસે છે અને એએસઆઈ તેની દેખભાળ કરી રહી છે.
   - ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની આગેવાની બેન્ચે કહ્યું કે, ભારતમાં કોણ વિશ્વાસ કરશે કે તાજમહલ વક્ફ બોર્ડનો છે? આવા મામલે સુપ્રીમનો સમય બરબાદ ન કરવો જોઈએ. સાથોસાથ ચીફ જસ્ટિસે પૂછ્યું કે, શાહજહાંએ વક્ફનામા પર હસ્તાક્ષર કેવી રીતે કર્યા. તેઓ તો જેલમાં બંધ હતા. તે નજરકેદમાંથી જ તાજમહલને જોતા હતા.
   - એએસઆઈ તરફ રજૂઆત કરી રહેલા વકીલે કહ્યું કે વક્ફ બોર્ડે જેવો દાવો કર્યો છે તેવું કોઈ વક્ફનામું નથી.

   ભારત આઝાદ થતા ઐતિહાસિક ઈમારતો ભારત સરકાર હસ્તક થઈ

   મુગલોનું શાસન ખતમ થયા બાદ બાદશાહ બહાદુર શાહ ઝફર પાસેથી લેવામાં આવેલી સંપત્તિનો માલિકી હક બ્રિટિશ મહારાણીની પાસે ચાલ્યો ગયો હતો.
   - બીજી તરફ, 1948ના કાયદા હેઠળ આ ઈમારતો હવે ભારત સરકારની પાસે છે.
   - ઉલ્લેખનીય છે કે, શાહજહાંના દીકરા ઓરંગઝેબે જુલાઈ 1658માં શાહજહાંને આગ્રાના કિલ્લામાં નજરકેદ કરી દીધા હતા.
   - પોતાની બેગલ મુમતાજ મહલની યાદમાં તાજમહલ બનાવવાના લગભગ 18 વર્ષ બાદ 1666માં શાહજહાંનું નિધન આગ્રાના કિલ્લામાં જ થયું હતું.
   - વક્ફ બોર્ડ મુસલમાનો સાથે જોડાયેલા ધાર્મિક કે શૈક્ષણિક સંપત્તિઓની દેખબાળ કરનારી સંસ્થા છે.

  • સુપ્રીમ કોર્ટે પુરાવા માગ્યા
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   સુપ્રીમ કોર્ટે પુરાવા માગ્યા

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: સુન્ની વક્ફ બોર્ડે કહ્યું તાજ મહેલ અમારો: સુપ્રીમ કોર્ટે માગ્યા પુરાવા| Tajmahal, Shah Jahan, Sunni Waqf Board, Supreme court
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top