ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» સુપ્રીમ કોર્ટે BCCIમાં વિવાદિત એક રાજ્ય એક વોટ જનાદેશ પર પુનર્વિચાર કરવા કરવા અંગે સહમતી વ્યક્ત કરી | Supreme Court agrees to reconsider the one state one vote mandate in BCCI

  એક રાજ્ય એક વોટ મેન્ડેટ પર થશે પુનઃવિચાર, BCCIને સુપ્રીમની મંજૂરી

  Divyabhaskar.com | Last Modified - May 01, 2018, 05:24 PM IST

  સુપ્રીમ કોર્ટે BCCIમાં વિવાદિત એક રાજ્ય એક વોટ જનાદેશ પર પુનર્વિચાર કરવા કરવા અંગે સહમતી વ્યક્ત કરી
  • BCCIનું બંધારણ ઘડતા સમયે ત્રણ પસંદગીકારો રહેશે તે વાત પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો ન હતો- SC
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   BCCIનું બંધારણ ઘડતા સમયે ત્રણ પસંદગીકારો રહેશે તે વાત પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો ન હતો- SC

   નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે BCCIમાં વિવાદિત એક રાજ્ય એક વોટ જનાદેશ પર પુનર્વિચાર કરવા કરવા અંગે સહમતી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઐતિહાસિક ભૂમિકા ભજવનાર ક્રિકેટ એસોસિએશનને સાઈડ લાઈન ન કરી શકાય. સુપ્રીમ કોર્ટે BCCIમાં વિવાદિત એક રાજ્ય એક વોટ જનાદેશ પર પુનર્વિચાર કરવા કરવા અંગે સહમતી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઐતિહાસિક ભૂમિકા ભજવનાર ક્રિકેટ એસોસિએશનને સાઈડ લાઈન ન કરી શકાય. તો બિહારની ટીમ 18 વર્ષ પછી રણજી ટ્રોફીમાં રમશે. BCCIએ મંગળવારે આ અંગેનો એક ડ્રાફ્ટ સુપ્રીમ કોર્ટને સોંપી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ વર્ષે સપ્ટેમ્બર તમામ ટૂર્નામેન્ટમાં બિહારની ટીમ ખેલી શકશે.

   શું કહ્યું સુપ્રીમ કોર્ટે?

   - સુપ્રીમ કોર્ટે કહ્યું કે, BCCIનું બંધારણ ઘડતા સમયે ત્રણ પસંદગીકારો રહેશે તે વાત પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો ન હતો. આ ઉપરાંત કોઈ યોગ્યતા પણ નક્કી થઈ ન હતી કે પસંદગીકારે કેટલાં ટેસ્ટ ખેલ્યાં હોય તે જરૂરી છે.
   - સુપ્રીમ કોર્ટે કહ્યું કે જ્યાં સુધી BCCIનું બંધારણ નક્કી નથી થતું ત્યાં સુધી કોઈ જ એસોસિએશન ચૂંટણી ન રોકી શકે.

   બિહારની ટીમ રણજી રમી શકશે

   - સુપ્રીમ કોર્ટ ક્રિકેટ એસોસિએશન ઓફ બિહારની અરજી પર સુનાવણી કરી હતી, જેમાં BCCIના પદાધિકારીઓ સામે અદાલતની અવમાનનાનો મામલો ચલાવવાની માગ કરવામાં આવી.
   - અરજીમાં કહેવામાં આવ્યું હતું કે 4 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટને આદેશ આપ્યો હતો કે બિહારને રણજી અને ટૂર્નામેન્ટમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવે, પરંતુ BCCIએ વિજય હજારે ટ્રોફી અને IPLમાં બિહારના ખેલાડીઓને સામેલ કર્યાં ન હતા.

   BCCI V/S COA

   - BCCIના અધિકારી છેલ્લાં કેટલાંક સમયથી સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી કમિટી ઓફ એડમિનિસ્ટ્રેશન (COA) સાથે લગભગ દરેક મુદ્દે વિવાદ કરતાં જોવા મળે છે.
   - બે સભ્યો વિનોદ રાય અને ડાયના ઈડુલ્ઝીવાળી COAને સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી પોતાની 7મી સ્ટેટસ રિપોર્ટમાં બોર્ડના અધિકારીઓની પસંદગી માટે ચૂંટણીની ભલામણ કરી હતી, જેને બોર્ડના કાર્યકારી અધ્યક્ષ સી.કે.ખન્ના, કાર્યકારી સચિન ચૌધરી અને ટ્રેઝર અનિરૂદ્ધ ચૌધરીનો કાર્યકાળ ખતમ થઈ શકે.
   - પોતાના આ સ્ટેટટસ રિપોર્ટમાં COAને કોર્ટને જણાવ્યું હતું કે, BCCIના બંધારણ મુજબ આ સભ્યોનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે.
   - COAએ કોર્ટને ભલામણ કરી હતી લોઢા સમિતિની ભલામણ અંતર્ગત નવું બંધારણ જ્યાં સુધી ન અપનાવે ત્યાં સુધી AGM પર પણ નિર્દેશ આપે.

   આગળની સ્લાઈડ માટે અહીં ક્લિક કરો

  • BCCIના અધિકારી છેલ્લાં કેટલાંક સમયથી સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી COA સાથે લગભગ દરેક મુદ્દે વિવાદ કરતાં જોવા મળે છે
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   BCCIના અધિકારી છેલ્લાં કેટલાંક સમયથી સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી COA સાથે લગભગ દરેક મુદ્દે વિવાદ કરતાં જોવા મળે છે

   નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે BCCIમાં વિવાદિત એક રાજ્ય એક વોટ જનાદેશ પર પુનર્વિચાર કરવા કરવા અંગે સહમતી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઐતિહાસિક ભૂમિકા ભજવનાર ક્રિકેટ એસોસિએશનને સાઈડ લાઈન ન કરી શકાય. સુપ્રીમ કોર્ટે BCCIમાં વિવાદિત એક રાજ્ય એક વોટ જનાદેશ પર પુનર્વિચાર કરવા કરવા અંગે સહમતી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઐતિહાસિક ભૂમિકા ભજવનાર ક્રિકેટ એસોસિએશનને સાઈડ લાઈન ન કરી શકાય. તો બિહારની ટીમ 18 વર્ષ પછી રણજી ટ્રોફીમાં રમશે. BCCIએ મંગળવારે આ અંગેનો એક ડ્રાફ્ટ સુપ્રીમ કોર્ટને સોંપી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ વર્ષે સપ્ટેમ્બર તમામ ટૂર્નામેન્ટમાં બિહારની ટીમ ખેલી શકશે.

   શું કહ્યું સુપ્રીમ કોર્ટે?

   - સુપ્રીમ કોર્ટે કહ્યું કે, BCCIનું બંધારણ ઘડતા સમયે ત્રણ પસંદગીકારો રહેશે તે વાત પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો ન હતો. આ ઉપરાંત કોઈ યોગ્યતા પણ નક્કી થઈ ન હતી કે પસંદગીકારે કેટલાં ટેસ્ટ ખેલ્યાં હોય તે જરૂરી છે.
   - સુપ્રીમ કોર્ટે કહ્યું કે જ્યાં સુધી BCCIનું બંધારણ નક્કી નથી થતું ત્યાં સુધી કોઈ જ એસોસિએશન ચૂંટણી ન રોકી શકે.

   બિહારની ટીમ રણજી રમી શકશે

   - સુપ્રીમ કોર્ટ ક્રિકેટ એસોસિએશન ઓફ બિહારની અરજી પર સુનાવણી કરી હતી, જેમાં BCCIના પદાધિકારીઓ સામે અદાલતની અવમાનનાનો મામલો ચલાવવાની માગ કરવામાં આવી.
   - અરજીમાં કહેવામાં આવ્યું હતું કે 4 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટને આદેશ આપ્યો હતો કે બિહારને રણજી અને ટૂર્નામેન્ટમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવે, પરંતુ BCCIએ વિજય હજારે ટ્રોફી અને IPLમાં બિહારના ખેલાડીઓને સામેલ કર્યાં ન હતા.

   BCCI V/S COA

   - BCCIના અધિકારી છેલ્લાં કેટલાંક સમયથી સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી કમિટી ઓફ એડમિનિસ્ટ્રેશન (COA) સાથે લગભગ દરેક મુદ્દે વિવાદ કરતાં જોવા મળે છે.
   - બે સભ્યો વિનોદ રાય અને ડાયના ઈડુલ્ઝીવાળી COAને સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી પોતાની 7મી સ્ટેટસ રિપોર્ટમાં બોર્ડના અધિકારીઓની પસંદગી માટે ચૂંટણીની ભલામણ કરી હતી, જેને બોર્ડના કાર્યકારી અધ્યક્ષ સી.કે.ખન્ના, કાર્યકારી સચિન ચૌધરી અને ટ્રેઝર અનિરૂદ્ધ ચૌધરીનો કાર્યકાળ ખતમ થઈ શકે.
   - પોતાના આ સ્ટેટટસ રિપોર્ટમાં COAને કોર્ટને જણાવ્યું હતું કે, BCCIના બંધારણ મુજબ આ સભ્યોનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે.
   - COAએ કોર્ટને ભલામણ કરી હતી લોઢા સમિતિની ભલામણ અંતર્ગત નવું બંધારણ જ્યાં સુધી ન અપનાવે ત્યાં સુધી AGM પર પણ નિર્દેશ આપે.

   આગળની સ્લાઈડ માટે અહીં ક્લિક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: સુપ્રીમ કોર્ટે BCCIમાં વિવાદિત એક રાજ્ય એક વોટ જનાદેશ પર પુનર્વિચાર કરવા કરવા અંગે સહમતી વ્યક્ત કરી | Supreme Court agrees to reconsider the one state one vote mandate in BCCI
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top