ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Sunanda Pushkar death mystery confidetial report said it was murdered

  સુનંદા પુષ્કરના મોતમાં નવો ટ્વિસ્ટ, તપાસ રિપોર્ટમાં મોતનું કારણ હત્યા

  Divyabhaskar.com | Last Modified - Mar 13, 2018, 02:03 PM IST

  સુનંદા પુષ્કરની ડેડબોડી દિલ્હીની લીલા પેલેસ હોટલમાંથી 17 જાન્યુઆરી, 2014નાં રોજ રહસ્યમયી હાલતમાં મળી હતી.
  • સુનંદાના શરીર પરથી ઈંજેકશન લગાવવા તેમજ દાંતથી બચકું ભર્યાંના નિશાન પણ મળ્યાં છે (ફાઈલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   સુનંદાના શરીર પરથી ઈંજેકશન લગાવવા તેમજ દાંતથી બચકું ભર્યાંના નિશાન પણ મળ્યાં છે (ફાઈલ)

   નવી દિલ્હીઃ સુનંદા પુષ્કરે આત્મહત્યા નહીં પરંતુ તેમની હત્યા થઈ હતી. દિલ્હી પોલીસના સાઉથ ડિસ્ટ્રિક્ટના તત્કાલિન DCP બી. એસ ભોલાએ પોતાના રિપોર્ટમાં સ્પષ્ટ કહેવાયું છે કે, સુનંદાનું મોત સ્વભાવિક ન હતું પરંતુ તેની હત્યા થઈ હતી. તત્કાલિન DCPએ પોસ્ટમોર્ટમ રિપોર્ટનો હવાલો આપતાં કહ્યું કે સુનંદાના શરીર પર દાંતના નિશાન, ઈંજેકશનના ઘા તેમજ મારમારી દરમિયાન શરીર પર જોવા મળતા નિશાન હતા. ત્યારે કોંગ્રેસ સાંસદ શશિ થરૂરની પત્ની સુનંદા પુષ્કરના મોતનું રહસ્ય વધુ ગુંચવાયું છે. વર્ષ 2010માં પૂર્વ કેન્દ્રિય મંત્રી શશિ થરૂર સાથે લગ્ન કરનારી સુનંદા પુષ્કરની ડેડબોડી દિલ્હીની લીલા પેલેસ હોટલમાંથી 17 જાન્યુઆરી, 2014નાં રોજ રહસ્યમયી હાલતમાં મળી હતી.

   રિપોર્ટમાં વધુ શું કહેવાયું છે?

   - તત્કાલિન DCP ભોલા દ્વારા તપાસ રિપોર્ટ જોઈન્ટ કમિશ્નર વિવેક ગોગિયાને મોકલવામાં આવ્યો હતો.
   - રિપોર્ટમાં કહેવાયું છે કે ઘટના પછી વસંત કુંજના સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ આલોક શર્માએ લીલા હોટલમાં જઈને તપાસ કરી હતી.
   - તેમના રિપોર્ટના આધારે સરોજિની નગરના એસએચઓને આ મામલાની તપાસ હત્યાની દિશામાં કરવાનું પણ કહેવાયું હતું.
   - ઓટોપ્સી રિપોર્ટમાં ખ્યાલ આવ્યો છે કે 52 વર્ષની સુનંદાનું મોત શરીરમાં ઝેરીલા પદાર્થ પહોંચાડવાને કારણે થઈ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ સુનંદાને અલ્પ્રાઝોલામ ઝેર અપાયું હતું.
   - રિપોર્ટમાં કહેવાયું છે કે સુનંદાના શરીર પરથી મળેલા તમામ નિશાન પરાણે અપાયાં હતા. તેમજ આ ઘાવ મારામારી દરમિયાન થયા હતા.
   - રિપોર્ટમાં શરીર પર મળેલાં ઘાવ અંગે વિસ્તૃત માહિતીઓ પણ આપવામાં આવી છે.
   - સુનંદાના શરીર પરથી ઈંજેકશન લગાવવા તેમજ દાંતથી બચકું ભર્યાંના નિશાન પણ મળ્યાં છે. તો કેટલાંક નિશાન એવાં પણ મળ્યાં હતા કે જે તેમના મોતના 12 કલાકથી લઈને 4 દિવસમાં અપાયાં હોય.

   મારામારી થઈ હોય શકે છે

   - સીક્રેટ નોટમાં કહેવાયું છે કે, "તમામ તથ્યોને ધ્યાનમાં રાખતા તેમ કહેવું યોગ્ય છે કે સુનંદા પુષ્કરની પોતાના પતિ શશિ થરૂરની સાથે મારામારી થઈ હતી."
   - શશિ થરૂરનાં સહાયક નારાયણ સિંહના નિવેદન પરથી પણ પુષ્ટિ થાય છે કે સુનંદાના શરીર પર મારના નિશાન હતા જે બની શકે છે કે તેમના પતિ સાથે થયેલી મારામારી દરમિયાન આવ્યાં હોય.
   - પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટ કહેવાયું છે કે શરીર પર મારામારી દરમિયાન થયેલાં ઘાવના નિશાન મળ્યાં હતાં.
   - જો કે પોલીસે હજુ આ મામલે કોઈ એકશન લીધા નથી આ ઉપરાંત મોતના 4 વર્ષ વીતી ગયા છતાં પોલીસે ચાર્જશીટ પણ દાખલ નથી કરી કે કોઈની ધરપકડ પણ નથી કરી.

   SITની કરી હતી રચના

   - સુનંદાની મોત અંગેનો ખુલાસ કરવા SITની પણ રચના કરવામાં આવી હતી. SITએ શશિ થરૂર સહિત અનેક લોકોની પૂછપરછ પણ કરી હતી.
   - આ ઉપરાંત મુખ્ય સાક્ષી રહેલાં નારાયણ સિંહ, ડ્રાઈવર બજરંગી અને નજીક મિત્ર સંજય દિવાન સહિત 6 લોકોના પોલીગ્રાફ ટેસ્ટ પણ કરાવાયાં હતા.
   - સુનંદાના મોત બાદ શશિ થરૂરે બ્લેકબેરી ફોનથી ચેટ રેકોર્ડને નષ્ટ કર્યાં હતા. આ ચેટને રિકવર કરવા માટે 26 સપ્ટેમ્બરે કેનેડા મોકલવામાં આવ્યા હતા. કેમકે ભારતમાં બ્લેકબેરીના ડેટા રિકવર કરવાની કોઈ જ વ્યવસ્થા નથી.
   - જો કે કેનેડામાંથી પણ કંઈજ પ્રાપ્ત થયું નથી.
   - SITએ ઘટનાસ્થળે મળેલાં મોબાઈલ, લેપટોપ અને અન્ય સામાનોને CBIની CFSL લેબ મોકલ્યો હતો, ત્યારે આ રિપોર્ટ પણ હજુ પેન્ડિંગ છે.

   વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  • ઓટોપ્સી રિપોર્ટમાં ખ્યાલ આવ્યો છે કે 52 વર્ષની સુનંદાનું મોત શરીરમાં ઝેરીલા પદાર્થ પહોંચાડવાને કારણે થઈ છે (ફાઈલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઓટોપ્સી રિપોર્ટમાં ખ્યાલ આવ્યો છે કે 52 વર્ષની સુનંદાનું મોત શરીરમાં ઝેરીલા પદાર્થ પહોંચાડવાને કારણે થઈ છે (ફાઈલ)

  • વર્ષ 2010માં પૂર્વ કેન્દ્રિય મંત્રી શશિ થરૂર સાથે સુનંદા પુષ્કરના લગ્ન થયાં હતા (ફાઈલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   વર્ષ 2010માં પૂર્વ કેન્દ્રિય મંત્રી શશિ થરૂર સાથે સુનંદા પુષ્કરના લગ્ન થયાં હતા (ફાઈલ)

  • સુનંદાની મોત અંગેનો ખુલાસ કરવા SITની પણ રચના કરવામાં આવી હતી. SITએ શશિ થરૂર સહિત અનેક લોકોની પૂછપરછ પણ કરી હતી (ફાઈલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   સુનંદાની મોત અંગેનો ખુલાસ કરવા SITની પણ રચના કરવામાં આવી હતી. SITએ શશિ થરૂર સહિત અનેક લોકોની પૂછપરછ પણ કરી હતી (ફાઈલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Sunanda Pushkar death mystery confidetial report said it was murdered
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `