ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» દિલ્હી પોલીસે સુનંદા પુષ્કર કેસમાં ચાર્જશીટ દાખલ કરી શશિ થરૂરને બનાવ્યો આરોપી | Shashi Tharoor names as accused in wife Sunanda Pushkar death case

  સુનંદા પુષ્કર કેસઃ 4 વર્ષે ચાર્જશીટ દાખલ, શશિ થરૂરને ગણાવાયા આરોપી

  Divyabhaskar.com | Last Modified - May 14, 2018, 04:56 PM IST

  દિલ્હી પોલીસે સુનંદા પુષ્કર હત્યા મામલે 4 વર્ષ પછી પટિયાલા હાઉસ કોર્ટમાં 3000 પેજનું આરોપ પત્ર દાખલ કર્યું.
  • પોલીસે રજૂ કરેલી 3000 પાનાની ચાર્જશીટમાં શશિ થરૂરને આરોપી ગણાવ્યાં છે (ફાઈલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   પોલીસે રજૂ કરેલી 3000 પાનાની ચાર્જશીટમાં શશિ થરૂરને આરોપી ગણાવ્યાં છે (ફાઈલ)

   નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે સુનંદા પુષ્કર હત્યા મામલે 4 વર્ષ પછી પટિયાલા હાઉસ કોર્ટમાં આરોપ પત્ર દાખલ કર્યું છે. દિલ્હી પોલીસે IPCની કલમ 306 એટલે કે આત્મહત્યા માટે ઉકસાવવું અને 498 A વૈવાહિક જીવનમાં હેરાનગતિ કરવી અંતર્ગત આરોપ પત્ર દાખલ કર્યું છે. દિલ્હી પોલીસે આ મામલે પહેલાં હત્યાનો કેસ પણ દાખલ કર્યો હતો. પોલીસે રજૂ કરેલી 3000 પાનાની ચાર્જશીટમાં શશિ થરૂરને આરોપી ગણાવ્યાં છે. કોર્ટ આ મામલે 24 મેનાં રોજ સુનાવણી કરશે

   શશિ થરૂર મુશ્કેલીમાં?

   - દિલ્હી પોલીસે દાખલ કરેલી ચાર્જશીટમાં કોલમ નંબર 11માં શશિ થરૂરનું નામ ઉમેરવામાં આવ્યું છે. કોલમ નંબર 11માં આરોપીની ધરપકડ વગર પણ ચાર્જશીટ દાખલ કરી શકાય છે.
   - SIT મુજબ આત્મહત્યા માટે ઉકસાવવાની કલમ ચાર્જશીટમાં એટલા માટે જોડવામાં આવી છે કે સુનંદાના શરીર પર ઈજાના લગભગ 12 નિશાન મળ્યાં હતા. એટલે કે થરૂરે સુનંદા સાથે મારપીટ કરી હોય શકે છે.
   - તો કલમ 498A એટલા માટે કેમકે શશિ થરૂર અને સુનંદાના વૈવાહિક જીવનમાં ઘણો તણાવ હતો અને સુનંદાના પોસ્ટમોર્ટમ રિપોર્ટ સ્પષ્ટ ઉલ્લેખ હતો તેના શરીર પર ઈજાના 12 નિશાન મળી આવ્યાં હતા.

   સીક્રેટ રિપોર્ટમાં શું થયો હતો ખુલાસો?

   - માર્ચ, 2018નાં રોજ આવેલા સીક્રેટ રિપોર્ટ મુજબ પોલીસને પહેલાં દિવસથી જ જાણ હતી તેમની હત્યા થઈ છે. દિલ્હી પોલીસના ડેપ્યુટી કમિશ્નર બી.એસ.જયસ્વાલે જે પહેલાં રિપોર્ટ તૈયાર કર્યો હતો તેમાં સ્પષ્ટ રીતે ઉલ્લેખ હતો કે વસંત વિહારના SDM આલોક શર્માના નિરીક્ષણ પછી કહેવાયું હતું કે આ સ્યૂસાઈડ નથી.
   - તેમના રિપોર્ટના આધારે સરોજિની નગરના એસએચઓને આ મામલાની તપાસ હત્યાની દિશામાં કરવાનું પણ કહેવાયું હતું.
   - ઓટોપ્સી રિપોર્ટમાં ખ્યાલ આવ્યો છે કે 52 વર્ષની સુનંદાનું મોત શરીરમાં ઝેરીલા પદાર્થ પહોંચાડવાને કારણે થઈ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ સુનંદાને અલ્પ્રાઝોલામ ઝેર અપાયું હતું.
   - રિપોર્ટમાં કહેવાયું છે કે સુનંદાના શરીર પરથી મળેલા તમામ નિશાન પરાણે અપાયાં હતા. તેમજ આ ઘાવ મારામારી દરમિયાન થયા હતા.
   - રિપોર્ટમાં શરીર પર મળેલાં ઘાવ અંગે વિસ્તૃત માહિતીઓ પણ આપવામાં આવી હતી.
   - સુનંદાના શરીર પરથી ઈંજેકશન લગાવવા તેમજ દાંતથી બચકું ભર્યાંના નિશાન પણ મળ્યાં છે. તો કેટલાંક નિશાન એવાં પણ મળ્યાં હતા કે જે તેમના મોતના 12 કલાકથી લઈને 4 દિવસમાં અપાયાં હોય.

   જાન્યુઆરી, 2014માં સુનંદા પુષ્કરનું થયું હતું મોત

   - સુનંદા પુષ્કરનું જાન્યુઆરી, 2014નાં રોજ દિલ્હીની એક ફાઈવ સ્ટાર હોટલના રૂમમાં મોત થયું હતું.
   - મોતના એક દિવસ પહેલાં જ ટ્વિટર પર સુનંદા અને પાકિસ્તાની પત્રકાર મેહર તરાર વચ્ચે ગરમાગરમી થઈ હતી.
   - મેહર અને થરૂર વચ્ચે અફેયર હોવાની અટકળો થઈ રહી હતી.
   - શશિ થરૂર અને સુનંદાના લગ્ન વર્ષ 2010માં થયા હતા.

   દિલ્હી HCએ સ્વામી અરજી રદ કરી હતી

   - પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા શશિ થરૂરની પત્ની સુનંદા પુષ્કરની મોતની તપાસ SIT પાસે કરાવવાની ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીની અરજી દિલ્હી હાઈકોર્ટે રદ કરી હતી.
   - દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે આ જનહિત અરજી નહીં પરંતુ રાજનીતિ હિતની અરજીનું ઉદાહરણ છે.
   - મામલાની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અરજકર્તા સુબ્રમણ્યમ સ્વામીને સવાલ કર્યો હતો કે, તમારા સૂત્ર શું છે? ક્યાંથી તમારી પાસે આટલી જાણકારી છે? અને તપાસ સામે સવાલ કેમ ઊભા કરી રહ્યાં છો?
   - દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે જો પુરાવાની જાણકારી હતી તેને રજૂ કેમ ન કર્યાં? તમે તમારી અરજી ઓનલાઈન કરી છે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • સુનંદા પુષ્કરનું જાન્યુઆરી, 2014માં દિલ્હીની એક ફાઈવ સ્ટાર હોટલના રૂમમાં મોત થયું હતું (ફાઈલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   સુનંદા પુષ્કરનું જાન્યુઆરી, 2014માં દિલ્હીની એક ફાઈવ સ્ટાર હોટલના રૂમમાં મોત થયું હતું (ફાઈલ)

  • શશિ થરૂર અને સુનંદાના લગ્ન વર્ષ 2010માં થયા હતા (ફાઈલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   શશિ થરૂર અને સુનંદાના લગ્ન વર્ષ 2010માં થયા હતા (ફાઈલ)

  • સુનંદાના શરીર પર ઈજાના લગભગ 12 નિશાન મળ્યાં હતા (ફાઈલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   સુનંદાના શરીર પર ઈજાના લગભગ 12 નિશાન મળ્યાં હતા (ફાઈલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: દિલ્હી પોલીસે સુનંદા પુષ્કર કેસમાં ચાર્જશીટ દાખલ કરી શશિ થરૂરને બનાવ્યો આરોપી | Shashi Tharoor names as accused in wife Sunanda Pushkar death case
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top