નક્સલીઓ 1 વર્ષ બાદ ફરી સુકમામાં ત્રાટક્યાં, આ છે મોટા હુમલાઓ

તેલંગાના બોર્ડર પર નક્સલીઓના કેટલાંક કમાન્ડો માર્યા ગયા હતા જે બાદ નક્સલીઓએ બદલો લેવાની કાર્યવાહી રૂપે આ હુમલો કર્યો હતો

Divyabhaskar.com | Updated - Mar 13, 2018, 04:59 PM
નકસલ પ્રભાવિત રાજ્ય છત્તીસગઢના સુકમામાં સુરક્ષા દળ પર વધુ એક મોટો હુમલો થયો (ફાઈલ)
નકસલ પ્રભાવિત રાજ્ય છત્તીસગઢના સુકમામાં સુરક્ષા દળ પર વધુ એક મોટો હુમલો થયો (ફાઈલ)

નકસલ પ્રભાવિત રાજ્ય છત્તીસગઢના સુકમામાં સુરક્ષા દળ પર વધુ એક મોટો હુમલો થયો છે. મંગળવારે થયેલાં આ નક્સલી હુમલામાં CRPFના 9 જવાન શહીદ થઈ ગયાં છે, જ્યારે કે 25 જવાન ઘાયલ થયા છે. વાસ્તવિક રીતે નક્સલીઓનો CRPF જવાનો પર આ જવાબી હુમલો હતો

સુકમાઃ નકસલ પ્રભાવિત રાજ્ય છત્તીસગઢના સુકમામાં સુરક્ષા દળ પર વધુ એક મોટો હુમલો થયો છે. મંગળવારે થયેલાં આ નક્સલી હુમલામાં CRPFના 9 જવાન શહીદ થઈ ગયાં છે, જ્યારે કે 25 જવાન ઘાયલ થયા છે. વાસ્તવિક રીતે નક્સલીઓનો CRPF જવાનો પર આ જવાબી હુમલો હતો.

નક્સલીઓનો બદલારૂપી હુમલો


- મંગળવાર સવારે 8 વાગ્યે નક્સલીઓ અને CRPFની 208 બટાલિયનના કોબરા કમાન્ડોઝ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં કોબરા કમાન્ડોઝે નક્સલીઓ પર જોરદાર ફાયરિંગ કરતા તેઓ ભાગી ગયા હતા.
- જો કે બપોરે લગભગ 12-30 વાગ્યે નક્સલીઓની એક ટોળકી પરત ફરી હતી CRPFની બીજી ટીમને નિશાન બનાવી હતી.
- બપોરે નક્સલીઓએ CRPFની 212 બટાલિયન પર કિસ્ટરામ વિસ્તારમાં હુમલો કર્યો હતો.
- નક્સલીઓએ CRPFના માઈન પ્રોટેકશન વ્હીકલને IED બ્લાસ્ટ કરી ઉડાવી દીધી હતી.
- તેલંગાના બોર્ડર પર નક્સલીઓના કેટલાંક કમાન્ડો માર્યા ગયા હતા જે બાદ નક્સલીઓએ બદલો લેવાની કાર્યવાહી રૂપે આ હુમલો કર્યો હતો.
- જો કે ગુપ્તચર રિપોર્ટ મુજબ ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં નક્સલીઓ સુરક્ષા દળ પર મોટા હુમલાઓ કરી શકે છે તેવા અહેવાલો રજૂ કર્યાં હતા.

ફેબ્રુઆરી-માર્ચમાં વધે છે નક્સલી હુમલાઓ

- નક્સલીઓએ લેન્ડમાઈન પાથરી જવાનોને નિશાન બનાવ્યાં હતા, પરંતુ આવું પહેલી વખત નથી થયું કે સુરક્ષાદળના જવાનો નક્સલીઓની ભયંકરતાનો શિકાર ન થયા હોય.

- આ પહેલાં પણ નક્સલીઓએ અનેક મોટા હુમલાઓ કર્યાં છે.

આગળ વાંચો નક્સલીઓના અત્યારસુધીના મોટા હુમલાઓ અંગે

બપોરે નક્સલીઓએ CRPFની 212 બટાલિયન પર કિસ્ટરામ વિસ્તારમાં હુમલો કર્યો (ફાઈલ)
બપોરે નક્સલીઓએ CRPFની 212 બટાલિયન પર કિસ્ટરામ વિસ્તારમાં હુમલો કર્યો (ફાઈલ)

11 માર્ચ, 2017: ગત વર્ષે આ માસમાં જ સુકમામાં જ નક્સલીઓએ CRPFના જવાનોને નિશાન બનાવ્યાં હતા. આ હુમલામાં 12 CRPFના જવાન શહીદ થઈ ગયા હતા.

 

24 એપ્રિલ, 2017: છત્તીસગઢના સુકમામાં ગત વર્ષે એક મોટો હુમલો થયો હતો. આ હુમલામાં CRPFના 25 જવાનો શહીદ થયા હતા જ્યારે સાત જવાન ઘાયલ થયાં હતા.

 

આગળની સ્લાઈડ પર ક્લીક કરો

ગત વર્ષે કરેલાં હુમલામાં  CRPFના 25 જવાનો શહીદ થયા હતા જ્યારે સાત જવાન ઘાયલ થયાં હતા (ફાઈલ)
ગત વર્ષે કરેલાં હુમલામાં CRPFના 25 જવાનો શહીદ થયા હતા જ્યારે સાત જવાન ઘાયલ થયાં હતા (ફાઈલ)

11 માર્ચ, 2014: ચાર વર્ષ પહેલાં 2014ના માર્ચ મહીનામાં નક્સલીઓએ એક મોટો હુમલો કર્યો હતો. જેમાં સુરક્ષાદળના 15 જવાન શહીદ થયા હતા. આ અટેક પણ સુકમા નજીક જ થયો હતો.

 

28 ફેબ્રુઆરી, 2014: છત્તીસગઢના દંતેવાડામાં નક્સલીઓ પોલીસ જવાનોને નિશાન બનાવ્યાં હતા. આ હુમલામાં SHO સહિત 6 પોલીસના જવાનો શહીદ થયાં હતા.

 

આગળ વાંચો વધુ વિગત

નક્સલીઓએ લેન્ડમાઈન પાથરી જવાનોને નિશાન બનાવ્યાં હતા, પરંતુ આવું પહેલી વખત નથી થયું કે સુરક્ષાદળના જવાનો નક્સલીઓની ભયંકરતાનો શિકાર ન થયા હોય (ફાઈલ)
નક્સલીઓએ લેન્ડમાઈન પાથરી જવાનોને નિશાન બનાવ્યાં હતા, પરંતુ આવું પહેલી વખત નથી થયું કે સુરક્ષાદળના જવાનો નક્સલીઓની ભયંકરતાનો શિકાર ન થયા હોય (ફાઈલ)

25 મે 2013: છત્તીસગઢના સુકમા જિલ્લામાં 1,000થી વધુ નક્સલીઓએ કોંગ્રેસની પરિવર્તન યાત્રા પર હુમલો કરી દીધો. આ દુર્ઘટનામાં કોંગ્રેસી નેતા વિદ્યાચરણ શુક્લ, મહેન્દ્ર કર્મા અને નંદકુમાર પટેલ સહિત્ 25 લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા.

 

6 એપ્રિલ 2010: દંતેવાડા જિલ્લાના ચિંતલનાર જંગલમાં નક્સલીઓએ પણ સીઆરપીએફના 75 જવાનો સહિત 76 લોકોની હત્યા કરી દીધી.

 

આગળ વાંચો... 

આ પહેલાં પણ નક્સલીઓએ અનેક મોટા હુમલાઓ કર્યાં છે (ફાઈલ)
આ પહેલાં પણ નક્સલીઓએ અનેક મોટા હુમલાઓ કર્યાં છે (ફાઈલ)

4 એપ્રિલ 2010: ઓડિશાના કોરાપુટ જિલ્લામાં પોલીસની એક બસ પર હુમલો, વિશેષ કાર્ય દળના 10 જવાન શહીદ, 16 ઘાયલ.

 

23 માર્ચ 2010: બિહારના ગયા જિલ્લામાં રેલવે લાઇન પર વિસ્ફોટ કરીને ભુવનેશ્વર-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસને પાટા પરથી ઉતારી દીધી. આ જ દિવસે ઓડિશાની રેલવે લાઇન પર હુમલો કરીને હાવડા-મુંબઈ લાઇન ક્ષતિગ્રસ્ત કરી.

 

આગળની સ્લાઈડ વાંચવા ક્લીક કરો

તેલંગાના બોર્ડર પર નક્સલીઓના કેટલાંક કમાન્ડો માર્યા ગયા હતા જે બાદ નક્સલીઓએ બદલો લેવાની કાર્યવાહી રૂપે આ હુમલો કર્યો હતો
તેલંગાના બોર્ડર પર નક્સલીઓના કેટલાંક કમાન્ડો માર્યા ગયા હતા જે બાદ નક્સલીઓએ બદલો લેવાની કાર્યવાહી રૂપે આ હુમલો કર્યો હતો

15 ફેબ્રુઆરી 2010: પશ્ચિમ બંગાળના સિલ્દામાં લગભગ 100 નક્સલીઓએ પોલીસ કેમ્પ પર હુમલો કરીને 24 જવાનોની હત્યા કરી, હથિયાર લૂંટ્યા.

 

8 ઓક્ટોબર 2009: મહારાષ્ટ્રના ગઢચિરૌલી જિલ્લામાં લાહિડી પોલીસ સ્ટેશન પર હુમલો કરીને 17 પોલીસકર્મીઓની હત્યા કરી.

X
નકસલ પ્રભાવિત રાજ્ય છત્તીસગઢના સુકમામાં સુરક્ષા દળ પર વધુ એક મોટો હુમલો થયો (ફાઈલ)નકસલ પ્રભાવિત રાજ્ય છત્તીસગઢના સુકમામાં સુરક્ષા દળ પર વધુ એક મોટો હુમલો થયો (ફાઈલ)
બપોરે નક્સલીઓએ CRPFની 212 બટાલિયન પર કિસ્ટરામ વિસ્તારમાં હુમલો કર્યો (ફાઈલ)બપોરે નક્સલીઓએ CRPFની 212 બટાલિયન પર કિસ્ટરામ વિસ્તારમાં હુમલો કર્યો (ફાઈલ)
ગત વર્ષે કરેલાં હુમલામાં  CRPFના 25 જવાનો શહીદ થયા હતા જ્યારે સાત જવાન ઘાયલ થયાં હતા (ફાઈલ)ગત વર્ષે કરેલાં હુમલામાં CRPFના 25 જવાનો શહીદ થયા હતા જ્યારે સાત જવાન ઘાયલ થયાં હતા (ફાઈલ)
નક્સલીઓએ લેન્ડમાઈન પાથરી જવાનોને નિશાન બનાવ્યાં હતા, પરંતુ આવું પહેલી વખત નથી થયું કે સુરક્ષાદળના જવાનો નક્સલીઓની ભયંકરતાનો શિકાર ન થયા હોય (ફાઈલ)નક્સલીઓએ લેન્ડમાઈન પાથરી જવાનોને નિશાન બનાવ્યાં હતા, પરંતુ આવું પહેલી વખત નથી થયું કે સુરક્ષાદળના જવાનો નક્સલીઓની ભયંકરતાનો શિકાર ન થયા હોય (ફાઈલ)
આ પહેલાં પણ નક્સલીઓએ અનેક મોટા હુમલાઓ કર્યાં છે (ફાઈલ)આ પહેલાં પણ નક્સલીઓએ અનેક મોટા હુમલાઓ કર્યાં છે (ફાઈલ)
તેલંગાના બોર્ડર પર નક્સલીઓના કેટલાંક કમાન્ડો માર્યા ગયા હતા જે બાદ નક્સલીઓએ બદલો લેવાની કાર્યવાહી રૂપે આ હુમલો કર્યો હતોતેલંગાના બોર્ડર પર નક્સલીઓના કેટલાંક કમાન્ડો માર્યા ગયા હતા જે બાદ નક્સલીઓએ બદલો લેવાની કાર્યવાહી રૂપે આ હુમલો કર્યો હતો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App