ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Sukma attack 100 Naxali make a plan and then finalised attack

  સુકમા હુમલોઃ બીજાપુરના જંગલોમાં 200 નક્સલીઓએ ઘડી હતી રણનીતિ

  Divyabhaskar.com | Last Modified - Mar 13, 2018, 05:49 PM IST

  નક્સલીઓએ પોતાની રણનીતિને અંજામ આપવા માટે કિસ્તરામ અને પલોદીની વચ્ચેના રસ્તાને ટાર્ગેટ બનાવ્યો હતો.
  • છત્તીસગઢના સુકમામાં થયેલા હુમલાને 100થી વધુ નક્સલીઓએ અંજામ આપ્યો (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   છત્તીસગઢના સુકમામાં થયેલા હુમલાને 100થી વધુ નક્સલીઓએ અંજામ આપ્યો (ફાઈલ)

   નેશનલ ડેસ્કઃ છત્તીસગઢના સુકમામાં થયેલા હુમલાને 100થી વધુ નક્સલીઓએ અંજામ આપ્યો છે. નક્સલીઓએ પોતાની રણનીતિને અંજામ આપવા માટે કિસ્તરામ અને પલોદીની વચ્ચેના રસ્તાને ટાર્ગેટ બનાવ્યો હતો. આ કામમાં 100થી વધુ નક્સલીઓ સામેલ હતા. હુમલાનો શિકાર બનેલા સુરક્ષા દળનો કાફલો કિસ્તરામથી પલોદી જઈ રહ્યો હતો, જે રોડ પર પૂર્વ દિશા તરફ ચાલી રહ્યો હતો, જોકે નક્સલીઓને તેની અપેક્ષા નહોતી. મંગળવારે થયેલાં આ નક્સલી હુમલામાં CRPFના 9 જવાન શહીદ થયા છે, જ્યારે કે 25 જવાન ઘાયલ થયા છે.

   - નક્લસીઓએ આ હુમલાને અંજામ આપવા માટે બીજાપુરના જંગલોમાં એક મોટી મીટિંગ કરી હતી.
   - આ મીટિંગમાં નક્સલી કમાન્ડર હિડમા અને પુલારી પ્રસાદની સાથે 200 નક્સલી સામેલ થયા હતા.

   યૂનિફોર્મમાં હતા હુમલો કરનારા નક્સલી

   - હુમલાને અંજામ આપનારા તમામ નક્સલી યૂનિફોર્મમાં હતા.
   - સુરક્ષા દળોના સભ્યો પહેલા સમજ્યા કે આ તમામ સીઆરપીએફની અન્ય બટાલિયનના સભ્ય છે.
   - પરંતુ બાદમાં તેમને ખબર પડી કે આ તમામ નક્સલી છે.
   - નક્સલી પૈકીના કેટલાકે કાળા રંગની ડાંગરી પહેરેલી હતી.

   સુરક્ષા દળોને નસીબે સાથ ન આપ્યો

   - હુમલો થતો જોઈને સુરક્ષા દળોએ નક્સલી પાર્ટી પર યૂબીજીએલ (અંડરબેરલ ગ્રેનેડ લોન્ચર)થી ફાયર કર્યું.
   - પરંતુ તેમાંથી ત્રણ યૂબીજીએલમાં વિસ્ફોટ જ ન થયો.
   - જો તેમાં વિસ્ફોટ થયો હોત તો આ વિસ્તારમાં સુરક્ષા દળોની સૌથી મોટી સફળ કાર્યવાહી રહેતી.

   નક્સલીઓને 300 મીટર સુધી દોડાવ્યા અને કર્યું ફાયર

   - હુમલામાં પ્રારંભિક નિષ્ફળતા છતાંય કોબરા પાર્ટીએ શાનદાર બહાદુરી દર્શાવીને નક્સલીઓને 300 મીટર સુધી દોડાવ્યા અને ફાયર કર્યું.
   - સુરક્ષા દળોએ નક્સલીઓ પાસેથી પેટ્રોલ બોમ્બ અને ટિફિન જપ્ત કર્યા.
   - બાદમાં સુરક્ષા દળોએ ચાઈનીજ રેડિયો પર સાંભળ્યું કે નક્સલીઓનો એક સાથી હુમલામાં માર્યો ગયો છે, જ્યારે 3 ઘાયલ થયા છે.
   - સુરક્ષા દળોના બાકીના જવાન પલોદી કેમ્પમાં સુરક્ષિત છે.

   વધુ મોટા હુમલા કરી શકે છે નક્સલી

   - મીડિયા રિપોર્ટ્સ મુજબ, ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં નક્સલી સુરક્ષા દળો પર મોટા હુમલા કરી શકે છે.
   - સૂત્રો મુજબ, નક્સલી TCOC એટલે કે ટેક્ટિકલ કાઉન્ટર ઓફેંસિવ કેમ્પન દરમિયાન હુમલા કરી શકે છે.

   આગળની સ્લાઈડમાં જુઓ વધુ ફોટાઓ

  • નક્લસીઓએ આ હુમલાને અંજામ આપવા માટે બીજાપુરના જંગલોમાં એક મોટી મીટિંગ કરી હતી (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   નક્લસીઓએ આ હુમલાને અંજામ આપવા માટે બીજાપુરના જંગલોમાં એક મોટી મીટિંગ કરી હતી (ફાઈલ)

  • હુમલાને અંજામ આપનારા તમામ નક્સલી યૂનિફોર્મમાં હતા (ફાઈલ)
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   હુમલાને અંજામ આપનારા તમામ નક્સલી યૂનિફોર્મમાં હતા (ફાઈલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Sukma attack 100 Naxali make a plan and then finalised attack
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `