ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Desh» એકના એક દીકરાએ કરી લીધી આત્મહત્યા| Student Commit Suicide In Kanpur

    દરવાજો ખોલતા જ બેભાન થઈ ગઈ માતા, સામે પથ્થર થઈને પડ્યો'તો એકનો એક દીકરો

    divyabhaskar.com | Last Modified - May 30, 2018, 12:05 PM IST

    મહિલાએ પહેલા તેના પતિને ગુમાવ્યો હતો, દીકરા સહારે જીવન જીવવાનું વિચાર્યું ત્યારે તેણે પણ સાથ છોડી દીધો
    • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

      કાનપુર: એક માએ પહેલાએ તેના પતિને ગુમાવ્યો, જ્યારે દીકરાના સહારે જીવન જીવવાનું વિચાર્યું ત્યારે તેણે પણ સાથ છોડી દીધો હતો. કાનપુરના બર્રા વિસ્તારમાં રહેતા આ વર્ષે જ ધોરણ 12ની પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીએ સુસાઈડ કરી લીધું છે. મા નોકરી પરથી પાછી આવી ત્યારે તેણે દરવાજો ખોલીને જોયુ તો દીકરો ફાંસીના ફંદા સાથે લટકી રહ્યો હતો. દીકરાને આ હાલતમાં જોતા જ મા બેભાન થઈ ગઈ હતી. સુસાઈડની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તેમણે લાશને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.

      - બર્રા એરિયામાં રહેતી ગુડ્ડી શર્મા પ્રાઈવેટ નોકરી કરતી હતી. સાત વર્ષ પહેલાં જ ગુડ્ડીના પતિનું અવસાન થયું હતું. તે તેના એકના એત 17 વર્ષના દીકરા હિમાંશુ અને 13વર્ષની દીકરી માનસી સાથે રહેતી હતી.
      - હિમાંશુએ આ વર્ષે જ ધોરણ 12ની પરીક્ષા પાસ કરી હતી. ગયા રવિવારે માનસી તેના માસીના ઘરે ગઈ હતી. સોમવારે ગુડ્ડી નોકરી ગઈ હતી અને હિમાંશુ એલો જ ઘરે હતો.
      - ગુડ્ડી જ્યારે ઓફિસથી પાછી આવી ત્યારે તેણે જોયુ કે હિમાંશુ ફાંસીના ફંદા પર લટકી રહ્યો હતો. આ જોતા જ ગુડ્ડીને ચક્કર આવી ગયા.
      - એકના એક દીકરાએ આત્મહત્યા કરી લેતા ગુડ્ડીની હાલત રડી રડીને ખરાબ થઈ ગઈ હતી. તે કહેતી હતી કે, હિમાંશુ મારો એકનો એક સહારો છે. પતિના મોત પછી હું બાળકોના ભવિષ્ય માટે જ નોકરી કરતી હતી. હવે હું કોના સહારે જીવીશ.
      - તેણે જણાવ્યું કે, દીકરાના ફોનમાં છેલ્લે જે કોલ હતો તેના ઉપર તેણે ઘણાં સમય સુધી વાત પણ કરી હતી. જ્યારે એ નંબર ઉપર ફોન કરવામાં આવ્યો ત્યારે તે કોઈ છોકરીએ રીસિવ કર્યો હતો. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, શું તારે હિમાંશુ સાથે કોઈ વાત થઈ હતી ત્યારે તેણે કહ્યું હતું કે, મારે તેની સાથે કોઈ લડાઈ-ઝઘડો નહતો થયો. આવું કહીને તેણએ ફોન કાપી દીધો હતો.
      - બર્રા ઈન્સપેક્ટર સંતોષ સિંહના જણાવ્યા પ્રમાણે એક છોકરાએ ફાંસી લગાવી લીધી છે. મૃતકના પરિવારજનો સાથે વાત કરવામાં આવી રહી છે. હાલ તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે.

      આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીર

    • માએ ગુમાવ્યો તેનો એકનો એક દીકરો
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      માએ ગુમાવ્યો તેનો એકનો એક દીકરો

    • ફાંસીના ફંદે લટકીને કરી આત્મહત્યા
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      ફાંસીના ફંદે લટકીને કરી આત્મહત્યા

    • આત્મહત્યાનું કારણ હજુ જાણવા મળ્યું નથી
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      આત્મહત્યાનું કારણ હજુ જાણવા મળ્યું નથી

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: એકના એક દીકરાએ કરી લીધી આત્મહત્યા| Student Commit Suicide In Kanpur
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `