તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફૂટબૉલનું ગ્રાઉન્ડ બન્યું ‘રણમેદાન’ વિદ્યાર્થિનીને ફૂટબૉલ વાગતાં વિદ્યાર્થીને ફટકાર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેશનલ ડેસ્કઃ બિહારનાં સારાણ તાલુકાની એક સ્કૂલમાં વિદ્યાર્થીને માર માર્યાની ઘટના સામે આવી છે. સ્કૂલના ગ્રાઉન્ડમાં વિદ્યાર્થીઓ ફૂટબૉલ રમી રહ્યા હતાં. ત્યારે એક વિદ્યાર્થિનીને ફૂટબૉલ વાગી ગયો હતો. આ મામલે વિદ્યાર્થિનીના ઘરવાળાએ વિદ્યાર્થીને સ્કૂલના ગ્રાઉન્ડમાં માર માર્યો હતો. જોકે સ્કૂલના હેડમાસ્ટરે આ મામલે વિદ્યાર્થિનીના પરિજનોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. પણ, વિદ્યાર્થિનીના ઘરવાળે કંઈ જ સાંભળ્યું નહીં અને મારામારી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...