ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Desh» 8 મહિનાની પ્રેગ્નેન્ટ પત્નીએ ખોલી પતિની પોલ| Story Of Husband Who Addicted To Unnatural Physical Relation

    8 મહિનાની પ્રેગ્નેન્ટ પત્નીએ ખોલી પતિની પોલ, સાંભળીને ચોંકી પોલીસ

    divyabhaskar.com | Last Modified - May 10, 2018, 12:15 PM IST

    પત્નીએ જ્યારે પતિની વાત ન માની ત્યારે 8 મહિનાની પ્રેગ્નેન્ટ પત્નીને તેણે ધક્કા મારીને ઘરમાંથી કાઢી મુકી
    • પીડિત પત્નીએ પતિની ખોલી પોલ
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      પીડિત પત્નીએ પતિની ખોલી પોલ

      કાનપુર: બુધવારે એક મહિલાએ SSP ઓફિસ પહોંચીને પતિ દ્વારા શોષણ કરવામાં આવતું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જ્યારે પોલીસે પીડિતાની સમગ્ર વાત સાંભળી ત્યારે તેઓ પણ ચોંકી ઉટ્યા હતા. પીડિત મહિલાએ કોનસ્ટેબલ પતિની કરતૂત જણાવતા કહ્યું કે, તે 8 મહિનાની પ્રેગ્નેન્ટ હોવા છતા તેનો પતિ તેની સાથે અપ્રાકૃતિક સેક્સ કરવાનું દબાણ કરે છે. જ્યારે પીડિતાએ ના પાડી ત્યારે તેના પતિએ તેને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મુકી હતી.

      જાણો શું છે સમગ્ર ઘટના

      - સજેતી જિલ્લાના એક ગામમાં રહેતી યુવતીના લગ્ન 2015માં આશિષ સચાન સાથે થયા હતા. આશિષ પણ તે જ ગામનો હતો. હાલ આશિષને ઔરેયામાં ટ્રાન્સફર આપવામાં આવી હતી. મહિલાના જણાવ્યા પ્રમાણે અંદાજે 3 મહિના પહેલા તેના પતિએ તેની સાથે મારઝૂડ કરીને તેને ઘરની બહાર કાઢી દીધી હતી.
      - પીડિતાએ જણાવ્યું કે, તે જ્યારથી પ્રેગ્નેન્ટ થઈ છે ત્યારથી તેનો પતિ તેની સાથે અપ્રાકૃતિક સેક્સની માગણી કરી રહ્યો છે. જ્યારે પીડિતા વિરોધ કરે ત્યારે પતિ તેની સાથે મારઝૂડ કરતો હોવાનો પણ પત્નીએ આરોપ લગાવ્યો છે.
      - 3 મહિના પહેલાં જ જ્યારે પત્નીએ ખૂબ વિરોધ કર્યો ત્યારે તેના પતિએ તેને ઘરની બહાર કાઢી મૂકી હતી. મહિલાએ જણાવ્યું કે, મે આ વિશે મારા સાસરિયાઓને પણ વાત કરી પરંતુ તેમણે મારી કોઈ ફરિયાદ ન સાંભળી. તેથી તે હવે પોલીસની મદદ લેવા માટે આવી છે.
      - એસપી ક્રાઈમ રાજેશ યાદવે જણાવ્યું કે, આ પારિવારિક વિવાદ છે તેથી અમે મહિલાને પરામર્શ કેન્દ્ર મોકલી છે.

      આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો
    • કોનસ્ટેબલ પતિ પત્ની સાથે અપ્રાકૃતિક સંબંધ માટે કરતો દબાણ
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      કોનસ્ટેબલ પતિ પત્ની સાથે અપ્રાકૃતિક સંબંધ માટે કરતો દબાણ

    • પોલીસને વાત કરતા કરતાં રડી પડી મહિલા
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      પોલીસને વાત કરતા કરતાં રડી પડી મહિલા

    • પતિએ પત્નીને ધક્કામારીને કાઢી દીધી
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      પતિએ પત્નીને ધક્કામારીને કાઢી દીધી

    • એસપી ક્રાઈમ રાજેશ યાદવે જણાવ્યું કે, આ પારિવારિક વિવાદ છે તેથી અમે મહિલાને પરામર્શ કેન્દ્ર મોકલી છે.
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      એસપી ક્રાઈમ રાજેશ યાદવે જણાવ્યું કે, આ પારિવારિક વિવાદ છે તેથી અમે મહિલાને પરામર્શ કેન્દ્ર મોકલી છે.

      કાનપુર: બુધવારે એક મહિલાએ SSP ઓફિસ પહોંચીને પતિ દ્વારા શોષણ કરવામાં આવતું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જ્યારે પોલીસે પીડિતાની સમગ્ર વાત સાંભળી ત્યારે તેઓ પણ ચોંકી ઉટ્યા હતા. પીડિત મહિલાએ કોનસ્ટેબલ પતિની કરતૂત જણાવતા કહ્યું કે, તે 8 મહિનાની પ્રેગ્નેન્ટ હોવા છતા તેનો પતિ તેની સાથે અપ્રાકૃતિક સેક્સ કરવાનું દબાણ કરે છે. જ્યારે પીડિતાએ ના પાડી ત્યારે તેના પતિએ તેને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મુકી હતી.

      જાણો શું છે સમગ્ર ઘટના

      - સજેતી જિલ્લાના એક ગામમાં રહેતી યુવતીના લગ્ન 2015માં આશિષ સચાન સાથે થયા હતા. આશિષ પણ તે જ ગામનો હતો. હાલ આશિષને ઔરેયામાં ટ્રાન્સફર આપવામાં આવી હતી. મહિલાના જણાવ્યા પ્રમાણે અંદાજે 3 મહિના પહેલા તેના પતિએ તેની સાથે મારઝૂડ કરીને તેને ઘરની બહાર કાઢી દીધી હતી.
      - પીડિતાએ જણાવ્યું કે, તે જ્યારથી પ્રેગ્નેન્ટ થઈ છે ત્યારથી તેનો પતિ તેની સાથે અપ્રાકૃતિક સેક્સની માગણી કરી રહ્યો છે. જ્યારે પીડિતા વિરોધ કરે ત્યારે પતિ તેની સાથે મારઝૂડ કરતો હોવાનો પણ પત્નીએ આરોપ લગાવ્યો છે.
      - 3 મહિના પહેલાં જ જ્યારે પત્નીએ ખૂબ વિરોધ કર્યો ત્યારે તેના પતિએ તેને ઘરની બહાર કાઢી મૂકી હતી. મહિલાએ જણાવ્યું કે, મે આ વિશે મારા સાસરિયાઓને પણ વાત કરી પરંતુ તેમણે મારી કોઈ ફરિયાદ ન સાંભળી. તેથી તે હવે પોલીસની મદદ લેવા માટે આવી છે.
      - એસપી ક્રાઈમ રાજેશ યાદવે જણાવ્યું કે, આ પારિવારિક વિવાદ છે તેથી અમે મહિલાને પરામર્શ કેન્દ્ર મોકલી છે.

      આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો
    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: 8 મહિનાની પ્રેગ્નેન્ટ પત્નીએ ખોલી પતિની પોલ| Story Of Husband Who Addicted To Unnatural Physical Relation
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top