ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» સાયન્સ ગ્રેજ્યુએટની તંદુરી ચા થઈ હિટ| Tandoori tea made by Science graduate hit

  સાયન્સ ગ્રેજ્યુએટની તંદુરી ચા થઈ હિટ, હવે 13 રાજ્યોમાં ચેન ખોલવાનું પ્લાનિંગ

  divyabhaskar.com | Last Modified - May 26, 2018, 02:20 PM IST

  આ ખાસ ચાની શરૂઆત પુણેમાં રહેતા 29 વર્ષના બીએસસી ગ્રેજ્યુએટ અમોલ દિલીપ રાજદેવે કરી છે
  • તંદુરી ચા સ્મોક ફ્લેવરની હોય છે
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   તંદુરી ચા સ્મોક ફ્લેવરની હોય છે

   પુનાઃ તંદુરી રોટી કે તંદુરી ચિકન વિશે તમે સાંભળ્યું હશે પરંતુ પુનામાં 'ચાય લા' નામની રેસ્ટોરાંમાં મળે છે તંદુરી ચા. માત્ર રૂ. 20માં મળનારી તંદુરી સ્મોક ફ્લેવરની આ ચાએ થોડાક જ સમયમાં લોકોને પોતાના દીવાના બનાવી દીધા છે. આ ખાસ ચાની શોધ કરી છે પુનાના રહેવાસી 29 વર્ષીય બીએસસી ગ્રેજ્યુએટ અમોલ દિલીપ રાજદેવ અને તેમના કઝિન પ્રમોદ બાનકરે. માત્ર બે મહિનામાં પોપ્યુલર થયેલી આ ચાની ચેન દેશના 13 રાજ્યોમાં ખોલવાનું પ્લાનિંગ બંને કરી રહ્યા છે.

   આવી રીતે બને છે તંદુરી ચા

   - પુનાના રહેવાસી અમોલ અને પ્રમોદ બાનકરની શહેરના ખરાડી વિસ્તારમાં ચાય લા, ધ તંદુર ટી નામની અકે નાની રેસ્ટોરાં છે. આજ રેસ્ટોરાંમાં બને છે તંદુરી ચા.
   - દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા અમોલે જણાવ્યું કે, આ ચાને બનાવવા માટે એક ખાસ પ્રોસેસમાંથી પસાર થવું પડે છે. બનાવવાની એક અનોખી પ્રક્રિયા છે. પહેલાથી ગરમ કરેલા તંદુરમાં માટીની કુલડીને ગરમ કરીએ છીએ. ત્યારબાદ અડધી પાકેલી ચાને ગરમ કુલડીમાં નાખીએ છીએ. તેના કારણે ચાના પરપોટા બનવા લાગે છે અને તે ઉકળીને કુલડીની બહાર આવવા લાગે છે. આ રીતે બનેલી ચામાં સ્મોક ફ્લેવર આવી જાય છે.

   ચાની કરાવી પેટન્ટ

   - પ્રમોદે જણાવ્યું કે, થોડાક જ દિવસોમાં પોપ્યુલર થયેલી ચાય લાની તંદુરી ચાનો ટ્રેડમાર્ક અને પેટન્ટની પ્રક્રિયા લગભગ ફાઇનલ લેવલ પર છે. ટૂંક સમયમાં જ મારા હાથમાં પેટન્ટ સર્ટિફિકેટ હશે.
   - પ્રમોદે જણાવ્યું કે, સામાન્ય દિવસોમાં તે આખા દિવસમાં લગભગ 1200 ચા અને શનિ-રવિમાં 2000 ચા વેચી લે છે.

   થોડાક જ દિવસોમાં ઊભું કર્યું પોતાનું માર્કેટ

   - પ્રમોદ બાનકર અને અમોલે ચાય લાની શરૂઆત માર્ચ 2018માં કરી હતી અને માત્ર બે મહિનામાં તેમણે પોતાનું આગવું માર્કેટ ઊભું કરી લીધું છે.
   - ડિમાન્ડના આધારે ચાય લામાં તંદુરી ચાયની સાથોસાથ 20 અન્ય પ્રકારના પિણાં વેચવામાં આવે છે. જેમાં તંદુરી ચા, તંદુરી કોફી, મસાલા ચા, લીંબુ ચા, બ્લેક ટી, આદુ ચા અને હળદરવાળું દૂધ સામેલ છે.
   - લોકોની જરૂરતને ધ્યાનમાં રાખીને અહીં ચાની સાથે સ્નેક્સ પણ મળે છે. અહીં મળતો બન મસ્કા અને બન જામ પણ ઘણા ફેમસ છે.

   આવી રીતે આવ્યો 'તંદુરી ચા'નો આઇડિયા

   ચાય લા ઉપરાંત અમોલ પુનામાં એક મહારાષ્ટ્રિયન રેસ્ટોરાં પણ ચલાવે છે. ચાય લા સવારે 6 વાગ્યાથી શરૂ થઈ જાય છે અને મોડી રાતે 11 વાગ્યા સુધી ખુલ્લી રહે છે.
   - અમોલે જણાવ્યું કે, વર્ષ 2017ના શિયાળામાં એક દિવસ મને કફ અને કોલ્ડ થઈ ગયો. હું ઘરના આંગણામાં તાપણું શેકતો હતો અને નાની મારા માટે હળદરનું દૂધ લઈને આવ્યા. દૂધ આપતા પહેલા તેઓએ એક કુલડીને તે આગમાં ગરમ કરી અને પછી તે કુલડીમાં હળદર-દૂધ નાખીને મને આપી દીધું. સ્મોકના કારણે દૂધનું ફ્લેવર બિલકુલ બદલાઈ ગયો હતો. તે ખૂબ જ ટેસ્ટી લાગી રહ્યો હતો. ત્યારે જ મને આ પ્રકારની ચા બનાવવાનો આઇડિયા આવ્યો.
   - અમોલે ત્યારબાદ તંદુરી ચા બનાવવાના પ્રયાસ શરૂ કર્યા. અમોલ અને તેમના ભાઈ પ્રમોદ બાનકરે લગભગ 6 મહિના સુધી એક્સપરિમેન્ટ કર્યા અને માર્ચ 2018માં આ ચા બનીને તૈયાર થઈ.

   કેટલીક મુશ્કેલીઓનો પણ સામનો થયો

   - તંદુરી ચાને ફાઇનલ રૂપ સુધી પહોંચાડવામાં અમોલ અને પ્રમોદને કેટલાક પડકારોનો પણ સામનો કરવો પડ્યો. સૌથી મોટી મુશ્કેલી હતી પુના જેવા મોટા શહેરમાં માટીની કુલડીની વ્યવસ્થા કરવી. ઘણી શોધખોળ બાદ અંતે તેમને એક ખાસ પ્રકારની કુલડી મળી.

   અનેક રાજ્યોમાં ચેન ખોલવાનું પ્લાનિંગ

   - માત્ર બે મહિનામાં ફેમસ થયેલી તંદુરી ચા બાદ હવે બંને તેની ચેન દેશના અનેક રાજ્યોમાં ખોલવાનું પ્લાનિંગ કરી રહ્યા છે.
   - અમોલે જણાવ્યું કે, મારી પાસે 13 રાજ્યો અને અનેક દેશોમાંતી આવનારા લોકોએ 'ચાય લા'ની ચેન ખોલવાને લઈને અપ્રોચ કર્યો છે. હાલમાં અમે ચેન ખોલવાની પ્રોસેસનું પ્લાનિંગ કરી રહ્યા છીએ.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો
  • ચાની કરાવી પેટન્ટ

  • ચાની શરૂઆત પુણેમાં રહેતા 29 વર્ષના બીએસસી ગ્રેજ્યુએટ અમોલ દિલીપ રાજદેવે કરી છે
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   ચાની શરૂઆત પુણેમાં રહેતા 29 વર્ષના બીએસસી ગ્રેજ્યુએટ અમોલ દિલીપ રાજદેવે કરી છે

  • પુનેમાં કરી શરૂઆત
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   પુનેમાં કરી શરૂઆત

  • તંદુરમાં માટીની કુલડીને ગરમ કરીએ છીએ
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   તંદુરમાં માટીની કુલડીને ગરમ કરીએ છીએ

  • અડધી પાકેલી ચાને ગરમ કુલડીમાં નાખીએ છીએ. તેના કારણે ચાના પરપોટા બનવા લાગે છે અને તે ઉકળીને કુલડીની બહાર આવવા લાગે છે.
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   અડધી પાકેલી ચાને ગરમ કુલડીમાં નાખીએ છીએ. તેના કારણે ચાના પરપોટા બનવા લાગે છે અને તે ઉકળીને કુલડીની બહાર આવવા લાગે છે.

  • 13 રાજ્યોમાં ચેન શરૂ કરવાનું પ્લાનિંગ
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   13 રાજ્યોમાં ચેન શરૂ કરવાનું પ્લાનિંગ

  • તંદુરી ચાની કિંમત રૂ. 20
   +7 બીજી સ્લાઈડ્સ જુઓ
   તંદુરી ચાની કિંમત રૂ. 20

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: સાયન્સ ગ્રેજ્યુએટની તંદુરી ચા થઈ હિટ| Tandoori tea made by Science graduate hit
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `