ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Desh» Story of an Interesting thief who is arrested in Kanpur

    લેપટોપ બેગવાળો શાતિર ચોર, ટોર્ચ તેમજ ગીતો સાંભળવા રાખતો રૂ.1 લાખ સુધીના મોબાઇલ

    divyabhaskar.com | Last Modified - May 17, 2018, 01:38 PM IST

    મોબાઈલનો ઉપયોગ વાત કરવા માટે નહીં, પરંતુ ટોર્ચ સળગાવવા અને એફએમ પર ગીતો સાંભળવા માટે કરતો હતો
    • શાતિર ચોર અરવેન્દ્ર રજક (લાલ ટી-શર્ટમાં), પત્ની પૂજા (બાજુમાં) અને ધરપકડ કરાયેલા શરાફના વેપારી
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      શાતિર ચોર અરવેન્દ્ર રજક (લાલ ટી-શર્ટમાં), પત્ની પૂજા (બાજુમાં) અને ધરપકડ કરાયેલા શરાફના વેપારી

      કાનપુર: યુપીની કાનપુર પોલીસે એક એવા ચોરને પકડ્યો છે, જે પોતાની પાસે 70 હજારથી એક લાખની કિંમત સુધીના ડઝન મોબાઇલ રાખતો હતો. પરંતુ તે જાણીને તમને આશ્ચર્ય થશે કે તે આ મોબાઈલનો ઉપયોગ વાત કરવા માટે નહીં, પરંતુ ટોર્ચ સળગાવવા અને એફએમ પર ગીતો સાંભળવા માટે કરતો હતો. પકડાઇ ગયા પછી તે ચોરે કહ્યું- "હું એક મહિનામાં ફક્ત 26 દિવસ ચોરી કરતો હતો અને મારી પાસે રૂપિયાની કોઇ કમી નથી." અરવેન્દ્ર રજક નામના આ યુવક પર લૂંટ, ચોરીની લગભગ 40 મામલાઓ અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે. તેના કારનામાઓમાં પત્નીનો પણ બરાબરનો સહયોગ છે.

      રાતે નીકળતો હતો બનીઠનીને, 11થી 5 સુધી જ કરતો હતો ચોરી

      - કાનપુર પોલીસના હાથે ચડ્યો અરવેન્દ્ર રજક મૂળે મધ્યપ્રગેશના ગ્વાલિયરનો રહેવાસી છે. પકડાઇ જવા પર અરવેન્દ્રએ પોલીસને કહ્યું- ચોરી કરવી તેનો શોખ છે. તેને ચોરીની તમામ ટેક્નીક ખબર છે.

      - પોલીસને તેની પાસેથી અડધો કિલો સોનાના ઘરેણા, 15 કિલો ચાંદી, 74 ચાંદીના સિક્કા, 11 સ્માર્ટફોન, દોઢ કિલોનો ડુપ્લિકેટ ચાવીઓનો ગુચ્છો, બે બાઇક, પિસ્તોલ તેમજ 5 જીવતી કારતૂસ મળી આવી છે.

      પાડોશીઓ પણ હતા આ શાતિર ચોરથી અજાણ

      - એસપી સાઉથ રવીના ત્યાગીના જણાવ્યા પ્રમાણે, સામાન્ય જનતાની વચ્ચે રહીને પણ પાડોશીઓ એ ન સમજી શક્યા કે તેમની વચ્ચે કેટલો શાતિર ચોર-લૂંટારો રહી રહ્યો છે.

      - અરવેન્દ્ર, પત્ની પૂજા ઉર્ફ પ્રીતિ સાથે ભાડાના રૂમમાં રહેતો હતો. તેણે પાડોશીઓને જણાવી રાખ્યું હતું કે તે નાઇટ ડ્યૂટી કરે છે અને દિવસમાં ઊંઘે છે. પૂછપરછમાં અરવેન્દ્રએ જણાવ્યું કે તે રોજ રાતે 11 વાગે સારા કપડા પહેરીને લેપટોપ બેગ લઇને નીકળતો હતો.
      - આ બેગમાં અરવેન્દ્ર લેપટોપની જગ્યાએ ડુપ્લિકેટ ચાવીઓનો ગુચ્છો, હથોડી અને ચોરી તેમજ લૂંટને અંજામ આપવા માટે બાકીનો સામાન રાખતો હતો. સવારે 5 વાગ્યા પહેલા તે લૂંટની ઘટનાને અંજામ આપ્યા પછી ઘરે પાછો ફરતો હતો.

      આવી રીતે ખપાવી દેતા હતા ચોરીના ઘરેણા

      - એસપી સાઉથે જણાવ્યું કે અરવેન્દ્ર અને તેની પત્ની પાસેથી પોલીસને ચોરીનો ખાસો સામાન મળી આવ્યો છે. બંને ચોરી કરેલા ઘરેણાને શરાફનો ધંધો કરતા વેપારીઓને વેચી નાખતા હતા.

      - આ મામલે પોલીસે બે શરાફ વેપારીઓ આકાશ વર્મા અને સંજય વર્માની પણ ધરપકડ કરી છે. બંને અરવેન્દ્ર દ્વારા આપવામાં આવેલા ઘરેણા ગળાવીને વેચવાનું કામ કરતા હતા.
      - ધરપકડ કરાયેલ બંને વેપારીઓએ અરવેન્દ્રના અન્ય એક સાથી મનોજનું નામ લીધું છે, જે મધ્યપ્રદેશ ભિંડનો રહેવાસી છે. બંને સારા દોસ્ત છે.
      - મનોજ જ એ વ્યક્તિ છે, જેણે અરવેન્દ્રને તેની અંદર ચોરી કરવાની કળા રહેલી છે એમ જણાવીને તેને કાનપુર આવવા માટે કહ્યું હતું.

      આવી જગ્યાએ ભાડેથી રહેતા હતા

      - પૂછપરછમાં અરવેન્દ્રએ જણાવ્યું કે તે હંમેશાં અલગ-અલગ જગ્યાઓ પર પત્ની સાતે ભાડાનો રૂમ લઇને રહેતો હતો. ખાસ કરીને એવી જગ્યાઓ પર, જ્યાંથી ટેમ્પો તેમદ બસ સરળતાથી મળી જાય.

      - તેણે જણાવ્યું કે કોઇને તેના પર શંકા ન જાય, એટલે બંને ઘરેથી વધારે બહાર જ નહોતા નીકળતા અને ન તો કોઇની સાથે ખાસ વાતચીત કરતા હતા.

    • અરવેન્દ્ર અને તેની પત્ની પાસેથી મળી આવેલી જ્વેલરી.
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      અરવેન્દ્ર અને તેની પત્ની પાસેથી મળી આવેલી જ્વેલરી.

    • ચોરીની બાઇક.
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      ચોરીની બાઇક.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Story of an Interesting thief who is arrested in Kanpur
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top