ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» દેશના કેટલાંક રાજ્યોમાં આંધી તોફાનનો ભય યથાવત | Storm And Rains serval across India continues alert

  તોફાન-વરસાદથી 70નાં મોત, 65 ઘાયલ; આજે પણ 6 રાજ્યોમાં ચેતવણી

  Divyabhaskar.com | Last Modified - May 14, 2018, 02:23 PM IST

  24 કલાકમાં આંધી, તોફાન અને વરસાદના કારણે થયેલી દૂર્ઘટનામાં છ રાજ્યોમાં 58 લોકો માર્યા ગયા જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા.
  • હવામાન વિભાગે સોમવારે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, પંજાબ, ચંડીગઢ, પશ્વિમી ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીરના કેટલાંક વિસ્તારોમાં તોફાન-વરસાદની સાથે વરસાદ થઈ શકે છે
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   હવામાન વિભાગે સોમવારે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, પંજાબ, ચંડીગઢ, પશ્વિમી ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીરના કેટલાંક વિસ્તારોમાં તોફાન-વરસાદની સાથે વરસાદ થઈ શકે છે

   નવી દિલ્હીઃ હવામાન વિભાગે સોમવારે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, પંજાબ, ચંડીગઢ, પશ્વિમી ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીરના કેટલાંક વિસ્તારોમાં તોફાન-વરસાદની સાથે વરસાદ થઈ શકે છે. આ પહેલાં રવિવારે હવામાન વિભાગે દેશના ઉત્તરથી લઈને દક્ષિણી અને પૂર્વથી લઈને પશ્ચિમી વિસ્તારોમાં તબાહી મચાવી. 24 કલાક દરમિયાન આંધી, તોફાન અને વરસાદના કારણે થયેલી દૂર્ઘટનામાં છ રાજ્યોમાં 70 લોકો માર્યા ગયા જ્યારે 60થી વધુ લોકો ઘાયલ થયા. દિલ્હીમાં 109 કિલોમીટરની સ્પીડે પવન ફુંકાયો હતો જેનાથી દિલ્હીમાં અલગ અલગ જગ્યાએ 2 લોકોના મોત નિપજ્યાં હતા જ્યારે કે 18 લોકો ઘાયલ થયા હતા.

   6 રાજ્યોમાં સોમવારે ચાલી શકે છે 50થી 60 કિમીની સ્પીડે પવન

   14 મેઃ જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં તેજ હવાની સાથે આંધી અને વાદળા ગરજવાની ચેતવણી અપાઈ છે. આ ઉપરાંત 50-70 કિલોમીટરની કલાકે પવન ફુંકાય શકે છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, તેલંગાના, રાયલસીમા, દક્ષિણ કર્ણાટકના આંતરિક વિસ્તારો, તામિલનાડુ અને પુડ્ડુચેરીમાં તેજ હવાની સાથે આંધીની ચેતવણી અપાઈ છે. ઓરિસ્સાના દૂરદૂરના વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ અપાયું છે. તો રાજસ્થાના અનેક વિસ્તારોમાં ધૂળનું તોફાન આવી શકે છે.

   15 મેઃ જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડના અંતરિયાળ વિસ્તારોમાં તેજ પવનની સાથે તોફાનનું એલર્ટ જાહેર કરાયું છે. ઓરિસ્સા અને દક્ષિણ કર્ણાટકના આંતરિક વિસ્તારોમાં તેજ હવાઓની સાથે આંધીનું એલર્ટ અપાયું છે. તો રાજસ્થાન અને વિદર્ભના કેટલાંક વિસ્તારોમાં લૂ પરેશાન કરશે.
   - આ પહેલાં હવામાન વિભાગે કહ્યું હતું કે વેસ્ટર્ન ડિસ્ટબન્સના અસરથી ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશ સહિત ભારતના અનેક રાજ્યોમાં આંધી-તોફાનનો ખતરો છે. હવામાન વિભાગે 70 કિલોમીટર પ્રતિ કલાકે તોફાન આવશે તેવી ચેતવણી જાહેર કરી છે.

   સૌથી વધુ 18 મોત ઉત્તરપ્રદેશમાં

   - ઉત્તરપ્રદેશઃ 12 જિલ્લામાં 18 લોકોનાં મોત, 25 ઘાયલ. 37 ઘરને નુકસાન
   - આંધ્રપ્રદેશઃ વીજળી પડવાથી 9 લોકોનાં મોત, તેલંગાનામાં પણ 3નાં મોત
   - પશ્ચિમ બંગાળઃ વીજળી પડવાથી 4 બાળકો સહિત 12 લોકોએ જીવ ગુમાવ્યાં
   - દિલ્હીઃ 189 ઝાડ, 40 થાંભલા અને 31 દીવાલ પડી. દૂર્ઘટનામાં 2 લોકોનાં મોત
   - ગુજરાતઃ શનિવારે સાંજે રાજકોટના મોટી પાનેલીમાં ધાર્મિક કાર્યક્રમમાં દૂર્ઘટના સર્જાતા 4 લોકોનાં મોત

   દિલ્હીમાં ફ્લાઈટ ડાયવર્ટ, રેલ ટ્રાફિક સહિત મેટ્રો સેવાને અસર

   - ભારે પવન ફુંકાવવાને કારણે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટથી 70 ફ્લાઈટ જયપુર, અમૃતસર, લખનઉ ડાયવર્ટ કરાઈ છે. જેમાંથી 9 ફ્લાઈટને લખનઉમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાયું છે. સાથે જ દિલ્હીમાં 24 ફ્લાઈટ મોડી ઉડી છે.
   - ઝાડ પડવાથી અને વીજળીની સપ્લાઈ ઠપ થવાથી માર્ગ અને રેલ ટ્રાફિક પ્રભાવિત થયા છે. દિલ્હી, મુરાદાબાદ, ગાઝિયાબાદમાં 12થી વધુ ટ્રેન કલાકો સુધી ફંસાયેલી રહી. દિલ્હીમાં રવિવારે સાંજે 5 વાગ્યા બાદ લગભગ 2 કલાક મેટ્રો સેવાઓ બંધ રહી હતી.
   - દિલ્હી, હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ અને ઉત્તરપ્રદેશના અનેક વિસ્તારોમાં રવિવારે સાંજે તોફાન પછી થયેલા વરસાદને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. દિલ્હીમાં બપોરે 39.6 ડિગ્રી તાપમાન હતું જે વરસાદના કારણે માત્ર અડધો કલાકમાં જ પારો 14 ડિગ્રી ઘટીને 25 ડિગ્રી સે. સુધી પહોંચી ગયું હતું.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • ભારે પવનને કારણે દિલ્હી-કાનપુર હાઈવે પર અનેક વાહનો ઊંધા પડ્યા હતા
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ભારે પવનને કારણે દિલ્હી-કાનપુર હાઈવે પર અનેક વાહનો ઊંધા પડ્યા હતા

  • દિલ્હી કાનપુર હાઈવેના ફોટા
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   દિલ્હી કાનપુર હાઈવેના ફોટા

  • 24 કલાક દરમિયાન આંધી, તોફાન અને વરસાદના કારણે થયેલી દૂર્ઘટનામાં છ રાજ્યોમાં 48 લોકો માર્યા ગયા જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   24 કલાક દરમિયાન આંધી, તોફાન અને વરસાદના કારણે થયેલી દૂર્ઘટનામાં છ રાજ્યોમાં 48 લોકો માર્યા ગયા જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા

  • ઝાડ પડવાથી અને વીજળીની સપ્લાઈ ઠપ થવાથી માર્ગ અને રેલ ટ્રાફિક પ્રભાવિત થયા
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઝાડ પડવાથી અને વીજળીની સપ્લાઈ ઠપ થવાથી માર્ગ અને રેલ ટ્રાફિક પ્રભાવિત થયા

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: દેશના કેટલાંક રાજ્યોમાં આંધી તોફાનનો ભય યથાવત | Storm And Rains serval across India continues alert
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top