ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» કાશ્મીરમાં સ્કૂલ પર પથ્થરમારો એક વિદ્યાર્થી ઘાયલ, Stone Pelting On A School Bus In J&K

  J&K: પથ્થરબાજોએ સ્કૂલ બસને પણ ન છોડી, બાળકને માથામાં ગંભીર ઈજા

  divyabhaskar.com | Last Modified - May 02, 2018, 04:12 PM IST

  નોંધનીય છે કે, એક મહિના પહેલાં હુમલાખોરોએ ટૂરિસટ બસ પર હુમલો કર્યો હતો, તેમાં 4 લોકો ઘાયલ થયા હતા
  • બીજા ધોરણમાં ભણતાં વિદ્યાર્થીના માથા ઉપર થઈ ઈજા
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   બીજા ધોરણમાં ભણતાં વિદ્યાર્થીના માથા ઉપર થઈ ઈજા

   શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના શોપિયામાં હુમલાખોરોએ એક સ્કૂલ બસ પર હુમલો કરી દીધો ચે. આ ઘટનામાં એક બીજા ધોરણમાં ભણતો વિદ્યાર્થી ઘાયલ થયો છે. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી અને ઓમર અબ્દુલાએ ઘટનાની નિંદા કરી છે. નોંધનીય છે કે, છેલ્લા એક મહિનામાં આ ત્રીજી ઘટના છે. આ પહેલાં એપ્રિલની શરૂઆતમાં ઈન્ડોનેશિયાના પર્યટકોની બસ અને અન્ય એક બસ પર હુમલો કરવામાં આવ્યો હતો.

   રેનબો સ્કૂલની હતી બસ

   - પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે પથ્થરબાજોએ શોપિયાના જવુરામાં આવેલી રેનબો હાઈસ્કૂલની બસ પર સવારે 11 વાગે હુમલો કર્યો હતો.

   પિતાએ કહ્યું- માણસાઈ વિરુદ્ધની છે આ ઘટના

   - ઘાયલ છોકરાના પિતાએ જણાવ્યું છે કે, મારા દિકરાને માથામાં ઈજા આવી છે. આ માણસાઈ વિરુદ્ધનું કૃત્ય છે. અહી બીજા કોઈનો પણ દીકરો હોઈ શકે.
   - બીજી બાજુ ઓમર અબ્દુલાએ તેમની ટ્વિટમાં લખ્યું છે કે, સ્કૂલ બસ અને ટૂરિસ્ટ બસ પર હુમલો કરવાથી પત્થરબાજોનો એજન્ડા કેવી રીતે આગળ વધશે? આ પ્રમાણેના હુમલા વિશે દરેકે એક અવાજમાં વિરોધ કરવો જોઈએ.

   પથ્થરબાજોને છોડવામાં નહીં આવે

   - જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ ઘટના વિશે ટ્વિટ કરીને ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું છે કે, શોપિયામાં સ્કૂલ બસ પર હુમલો થયો હોવાની વાત સાંભળીને ખૂબ ગુસ્સો આવ્યો છે. આ પ્રમાણેની બેવકૂફી અને કાયરતા વાળા કામ કરનાર લોકો સામે સખત પગલાં લેવામાં આવશે.
   - બીજી બાજુ રાજ્યના ડીજીપી એસપી વૈદે જણાવ્યું કે, અમુક શરારતી લોકોએ રેનબો સ્કૂલની સ્કૂલ બલ પર હુમલો કર્યો છે જેના કારણે બીજા ધોરણમાં અભ્યાસ કરતા છોકરાના માથા ઉપર ઈજા આવી છે. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સ્કૂલના બાળકોને ટાર્ગેટ કરવા ખૂબ પાગલો જેવી વાત છે. આવું કરનાર લોકોને કાયદાનો સામનો કરવો પડશે.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધીત તસવીર

  • પિતાએ કહ્યુંએ આ મણસાઈ વિરુદ્ધની ઘટના છે
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પિતાએ કહ્યુંએ આ મણસાઈ વિરુદ્ધની ઘટના છે

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: કાશ્મીરમાં સ્કૂલ પર પથ્થરમારો એક વિદ્યાર્થી ઘાયલ, Stone Pelting On A School Bus In J&K
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top