રાજ્યપાલ ઓ.પી.કોહલીના ઘરે ધોળા દિવસે ચોરી

એસએસપી સહિત તમામ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 03:34 AM
Steals At Governor O P Kohli House In Noida
નોઇડા: નોઈડા સેક્ટર-50માં શનિવારે બપોરે ગુજરાતના રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલીના ઘરે ધોળા દિવસે ચોરી થઈ હતી. ચોરો લાખો રૂપિયા અને દાગીના ઉઠાવી ગયા છે. રાજ્યપાલના ઘરે ચોરીના સમાચારથી સ્થાનિક પોલીસ તુરંત દોડતી થઈ હતી. એસએસપી સહિત તમામ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. રાજ્યપાલના પુત્રની ફરિયાદના આધારે કોતવાલી સેક્ટર-49 પોલીસે ચોરીની ફરિયાદ નોંધી છે. સેક્ટર-50, ડી-6માં રાજ્યપાલનું ઘર છે.

X
Steals At Governor O P Kohli House In Noida
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App