ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Statue of Mahatma Gandhi damaged by unknown persons in Thaliparamba of Kannur Kerala

  હવે કેરળમાં ગાંધીજીની મૂર્તિના ચશ્મા તોડ્યા, 4 દિ'માં 7 પ્રતિમાઓ ટાર્ગેટ

  divyabhaskar.com | Last Modified - Mar 08, 2018, 11:12 AM IST

  કન્નુરના થાલીપરમ્બા વિસ્તારમાં કેટલાક અજાણ્યા લોકો દ્વારા મહાત્મા ગાંધીની મૂર્તિને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે
  • કેરળમાં પહોંચ્યું મૂર્તિતોડવાનું રાજકારણ, ગાંધીની પ્રતિમા પ્રતિમાના ચશ્મા તોડી દેવામાં આવ્યા છે.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   કેરળમાં પહોંચ્યું મૂર્તિતોડવાનું રાજકારણ, ગાંધીની પ્રતિમા પ્રતિમાના ચશ્મા તોડી દેવામાં આવ્યા છે.

   કેરળ: કન્નુરના થાલીપરમ્બા વિસ્તારમાં કેટલાક અજાણ્યા લોકો દ્વારા મહાત્મા ગાંધીની મૂર્તિને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે મૂર્તિના ચશ્મા તોડવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે ત્રિપુરામાં 25 વર્ષના લેફ્ટના શાસનના અંતની સાથે દેશમાં પ્રતિમાઓ પાડવાનું રાજકારણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્રિપુરામાં રશિયન ક્રાંતિકારી વ્લાદિમીર લેનિનની બે મૂર્તિઓ તોડી પાડવામાં આવી હતી, ત્યારબાદ દેશભરમાંથી અલગ-અલગ જગ્યાઓ પર મહાપુરુષોની મૂર્તિને નુકસાન પહોંચાડવાની ખબરો આવી રહી છે. બુધવારે આ બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ટ્વિટ કરીને નારાજગી જાહેર કરી હતી.

   ક્યાં-ક્યાં મૂર્તિઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું?

   ત્રિપુરા: 2 દિવસમાં બીજેપી કાર્યકર્તાઓએ લેનિનની બે પ્રતિમાઓને તોડી પાડી. ત્રિપુરામાં ચૂંટણી પરિણામો પછી સોમવારે બીજેપી કાર્યકર્તાઓએ બેલોનિયામાં 11.5 ફૂટ ઊંચી લેનિનની પ્રતિમાને બુલ્ડોઝરથી પાડી નાખી હતી. મંગળવારે પણ રાજ્યમાં લેનિનની એક મૂર્તિને તોડી નાખવામાં આવી. ત્રિપુરામાં 25 વર્ષથી ડાબેરીઓની સરકાર હતી, જ્યાં હવે પહેલીવાર બીજેપી અહીંયા સત્તામાં આવી છે. બુધવારે સીપીઆઇએમ કાર્યકર્તાઓના હુમલામાં બીજેપીના પાંચ કાર્યકર્તાઓ ઘાયલ થઇ ગયા.

   તમિલનાડુ: તમિલનાડુના વેલ્લોર જિલ્લામાં મંગળવાર રાતે સમાજ સુધારક અને દ્રવિડ આંદોલનના સંસ્થાપક ઇવી રામાસામી પેરિયારની મૂર્તિને નુકસાન પહોંચાડ્યું. આ કામ બીજેપીના એક નેતા એચ રાજાની ફેસબુક પોસ્ટ પછી કરવામાં આવ્યું. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. તેમાં એક બીજેપી અને એક સીપીએમ સાથે જોડાયેલો છે. ત્યારબાદ કોઇમ્બતોરમાં બીજેપી ઓફિસ પર પેટ્રોલ બોમ્બથી હુમલો કરવામાં આવ્યો.

   ઉત્તરપ્રદેશ: મેરઠ જિલ્લાના મવાના વિસ્તારમાં મંગળવાર રાતે તોફાની તત્વોએ ભીમરાવ આંબેડકરની મૂર્તિને તોડી નાખી. તેને લઇને સ્થાનિક લોકોએ ઘણીવાર સુધી હોબાળો કર્યો અને મૂર્તિને બદલવાની માંગ કરી. ટુંક સમયમાં એડમિનિસ્ટ્રેશને નવી મૂર્તિ લગાવડાવી દીધી. પોલીસે અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

   પશ્ચિમ બંગાળ: કોલકાતાના કાલીઘાટમાં જનસંઘ સંસ્થાપક શ્યામા પ્રસાદની મુખર્જીની મૂર્તિ પર બુધવારે કાળી શાહી લગાવી દીધી. પોલીસે મૂર્તિની સાથે ચેડાં કરવાના આરોપમાં સાત લોકોની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, તમામ આરોપીઓ લેફ્ટ વિંગ સાથે જોડાયેલા છે. તેમાં 6 પુરુષ, એક મહિલા છે.

   કન્નૂર: અહીંયા થાલીપરમ્બા વિસ્તારમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને કેટલાક અજાણ્યા લોકોએ નુકસાન પહોંચાડ્યું છે. તેમના ચશ્મા તૂટેલા મળ્યા છે. આ પહેલા ત્રિપુરામાં બીજેપીની જીત પછી લેનિનની મૂર્તિ તોડી નાખી, ત્યારબાદ દેશભરમાંથી અલગ-અલગ જગ્યાઓ પર મહાપુરુષોની મૂર્તિને નુકસાન પહોંચાડવાની ખબરો આવી રહી છે.

   આગળની સ્લાઇડ્સમાં જુઓ સંબંધિત તસવીરો

  • ત્રિપુરામાં 25 વર્ષના લેફ્ટના શાસનના અંતની સાથે લેનિનની મૂર્તિ તોડ્યા બાદ પ્રતિમાઓ તોડવાનું રાજકારણ શરૂ થયું છે. (ફાઇલ)
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ત્રિપુરામાં 25 વર્ષના લેફ્ટના શાસનના અંતની સાથે લેનિનની મૂર્તિ તોડ્યા બાદ પ્રતિમાઓ તોડવાનું રાજકારણ શરૂ થયું છે. (ફાઇલ)

   કેરળ: કન્નુરના થાલીપરમ્બા વિસ્તારમાં કેટલાક અજાણ્યા લોકો દ્વારા મહાત્મા ગાંધીની મૂર્તિને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે મૂર્તિના ચશ્મા તોડવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે ત્રિપુરામાં 25 વર્ષના લેફ્ટના શાસનના અંતની સાથે દેશમાં પ્રતિમાઓ પાડવાનું રાજકારણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્રિપુરામાં રશિયન ક્રાંતિકારી વ્લાદિમીર લેનિનની બે મૂર્તિઓ તોડી પાડવામાં આવી હતી, ત્યારબાદ દેશભરમાંથી અલગ-અલગ જગ્યાઓ પર મહાપુરુષોની મૂર્તિને નુકસાન પહોંચાડવાની ખબરો આવી રહી છે. બુધવારે આ બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ટ્વિટ કરીને નારાજગી જાહેર કરી હતી.

   ક્યાં-ક્યાં મૂર્તિઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું?

   ત્રિપુરા: 2 દિવસમાં બીજેપી કાર્યકર્તાઓએ લેનિનની બે પ્રતિમાઓને તોડી પાડી. ત્રિપુરામાં ચૂંટણી પરિણામો પછી સોમવારે બીજેપી કાર્યકર્તાઓએ બેલોનિયામાં 11.5 ફૂટ ઊંચી લેનિનની પ્રતિમાને બુલ્ડોઝરથી પાડી નાખી હતી. મંગળવારે પણ રાજ્યમાં લેનિનની એક મૂર્તિને તોડી નાખવામાં આવી. ત્રિપુરામાં 25 વર્ષથી ડાબેરીઓની સરકાર હતી, જ્યાં હવે પહેલીવાર બીજેપી અહીંયા સત્તામાં આવી છે. બુધવારે સીપીઆઇએમ કાર્યકર્તાઓના હુમલામાં બીજેપીના પાંચ કાર્યકર્તાઓ ઘાયલ થઇ ગયા.

   તમિલનાડુ: તમિલનાડુના વેલ્લોર જિલ્લામાં મંગળવાર રાતે સમાજ સુધારક અને દ્રવિડ આંદોલનના સંસ્થાપક ઇવી રામાસામી પેરિયારની મૂર્તિને નુકસાન પહોંચાડ્યું. આ કામ બીજેપીના એક નેતા એચ રાજાની ફેસબુક પોસ્ટ પછી કરવામાં આવ્યું. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. તેમાં એક બીજેપી અને એક સીપીએમ સાથે જોડાયેલો છે. ત્યારબાદ કોઇમ્બતોરમાં બીજેપી ઓફિસ પર પેટ્રોલ બોમ્બથી હુમલો કરવામાં આવ્યો.

   ઉત્તરપ્રદેશ: મેરઠ જિલ્લાના મવાના વિસ્તારમાં મંગળવાર રાતે તોફાની તત્વોએ ભીમરાવ આંબેડકરની મૂર્તિને તોડી નાખી. તેને લઇને સ્થાનિક લોકોએ ઘણીવાર સુધી હોબાળો કર્યો અને મૂર્તિને બદલવાની માંગ કરી. ટુંક સમયમાં એડમિનિસ્ટ્રેશને નવી મૂર્તિ લગાવડાવી દીધી. પોલીસે અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

   પશ્ચિમ બંગાળ: કોલકાતાના કાલીઘાટમાં જનસંઘ સંસ્થાપક શ્યામા પ્રસાદની મુખર્જીની મૂર્તિ પર બુધવારે કાળી શાહી લગાવી દીધી. પોલીસે મૂર્તિની સાથે ચેડાં કરવાના આરોપમાં સાત લોકોની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, તમામ આરોપીઓ લેફ્ટ વિંગ સાથે જોડાયેલા છે. તેમાં 6 પુરુષ, એક મહિલા છે.

   કન્નૂર: અહીંયા થાલીપરમ્બા વિસ્તારમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને કેટલાક અજાણ્યા લોકોએ નુકસાન પહોંચાડ્યું છે. તેમના ચશ્મા તૂટેલા મળ્યા છે. આ પહેલા ત્રિપુરામાં બીજેપીની જીત પછી લેનિનની મૂર્તિ તોડી નાખી, ત્યારબાદ દેશભરમાંથી અલગ-અલગ જગ્યાઓ પર મહાપુરુષોની મૂર્તિને નુકસાન પહોંચાડવાની ખબરો આવી રહી છે.

   આગળની સ્લાઇડ્સમાં જુઓ સંબંધિત તસવીરો

  • તામિલનાડુમાં બુધવારે પેરિયારની મૂર્તિને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. (ફાઇલ)
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   તામિલનાડુમાં બુધવારે પેરિયારની મૂર્તિને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. (ફાઇલ)

  • પ્રતિમા રાજકારણ બંગાળમાં પણ પહોંચ્યુંં હતું, ત્યાં શ્યામાપ્રસાદ મુખર્જીની પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું હતું.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રતિમા રાજકારણ બંગાળમાં પણ પહોંચ્યુંં હતું, ત્યાં શ્યામાપ્રસાદ મુખર્જીની પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું હતું.

  • તામિલનાડુમાં બુધવાર રાત્રે અજાણ્યા શખ્સોએ આંબેડકરની પ્રતિમા પર કલર નાખીને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   તામિલનાડુમાં બુધવાર રાત્રે અજાણ્યા શખ્સોએ આંબેડકરની પ્રતિમા પર કલર નાખીને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો.

   કેરળ: કન્નુરના થાલીપરમ્બા વિસ્તારમાં કેટલાક અજાણ્યા લોકો દ્વારા મહાત્મા ગાંધીની મૂર્તિને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે મૂર્તિના ચશ્મા તોડવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે ત્રિપુરામાં 25 વર્ષના લેફ્ટના શાસનના અંતની સાથે દેશમાં પ્રતિમાઓ પાડવાનું રાજકારણ શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્રિપુરામાં રશિયન ક્રાંતિકારી વ્લાદિમીર લેનિનની બે મૂર્તિઓ તોડી પાડવામાં આવી હતી, ત્યારબાદ દેશભરમાંથી અલગ-અલગ જગ્યાઓ પર મહાપુરુષોની મૂર્તિને નુકસાન પહોંચાડવાની ખબરો આવી રહી છે. બુધવારે આ બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ટ્વિટ કરીને નારાજગી જાહેર કરી હતી.

   ક્યાં-ક્યાં મૂર્તિઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું?

   ત્રિપુરા: 2 દિવસમાં બીજેપી કાર્યકર્તાઓએ લેનિનની બે પ્રતિમાઓને તોડી પાડી. ત્રિપુરામાં ચૂંટણી પરિણામો પછી સોમવારે બીજેપી કાર્યકર્તાઓએ બેલોનિયામાં 11.5 ફૂટ ઊંચી લેનિનની પ્રતિમાને બુલ્ડોઝરથી પાડી નાખી હતી. મંગળવારે પણ રાજ્યમાં લેનિનની એક મૂર્તિને તોડી નાખવામાં આવી. ત્રિપુરામાં 25 વર્ષથી ડાબેરીઓની સરકાર હતી, જ્યાં હવે પહેલીવાર બીજેપી અહીંયા સત્તામાં આવી છે. બુધવારે સીપીઆઇએમ કાર્યકર્તાઓના હુમલામાં બીજેપીના પાંચ કાર્યકર્તાઓ ઘાયલ થઇ ગયા.

   તમિલનાડુ: તમિલનાડુના વેલ્લોર જિલ્લામાં મંગળવાર રાતે સમાજ સુધારક અને દ્રવિડ આંદોલનના સંસ્થાપક ઇવી રામાસામી પેરિયારની મૂર્તિને નુકસાન પહોંચાડ્યું. આ કામ બીજેપીના એક નેતા એચ રાજાની ફેસબુક પોસ્ટ પછી કરવામાં આવ્યું. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. તેમાં એક બીજેપી અને એક સીપીએમ સાથે જોડાયેલો છે. ત્યારબાદ કોઇમ્બતોરમાં બીજેપી ઓફિસ પર પેટ્રોલ બોમ્બથી હુમલો કરવામાં આવ્યો.

   ઉત્તરપ્રદેશ: મેરઠ જિલ્લાના મવાના વિસ્તારમાં મંગળવાર રાતે તોફાની તત્વોએ ભીમરાવ આંબેડકરની મૂર્તિને તોડી નાખી. તેને લઇને સ્થાનિક લોકોએ ઘણીવાર સુધી હોબાળો કર્યો અને મૂર્તિને બદલવાની માંગ કરી. ટુંક સમયમાં એડમિનિસ્ટ્રેશને નવી મૂર્તિ લગાવડાવી દીધી. પોલીસે અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

   પશ્ચિમ બંગાળ: કોલકાતાના કાલીઘાટમાં જનસંઘ સંસ્થાપક શ્યામા પ્રસાદની મુખર્જીની મૂર્તિ પર બુધવારે કાળી શાહી લગાવી દીધી. પોલીસે મૂર્તિની સાથે ચેડાં કરવાના આરોપમાં સાત લોકોની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, તમામ આરોપીઓ લેફ્ટ વિંગ સાથે જોડાયેલા છે. તેમાં 6 પુરુષ, એક મહિલા છે.

   કન્નૂર: અહીંયા થાલીપરમ્બા વિસ્તારમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને કેટલાક અજાણ્યા લોકોએ નુકસાન પહોંચાડ્યું છે. તેમના ચશ્મા તૂટેલા મળ્યા છે. આ પહેલા ત્રિપુરામાં બીજેપીની જીત પછી લેનિનની મૂર્તિ તોડી નાખી, ત્યારબાદ દેશભરમાંથી અલગ-અલગ જગ્યાઓ પર મહાપુરુષોની મૂર્તિને નુકસાન પહોંચાડવાની ખબરો આવી રહી છે.

   આગળની સ્લાઇડ્સમાં જુઓ સંબંધિત તસવીરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Statue of Mahatma Gandhi damaged by unknown persons in Thaliparamba of Kannur Kerala
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `