ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Statements of CM Yogi Adityanath while addressing rally for Fulpur assembly bypoll

  'હોળી એકવાર આવે છે, જુમ્માની નમાજ વર્ષમાં 52 વાર'- યોગીના મોટા નિવેદનો

  divyabhaskar.com | Last Modified - Mar 06, 2018, 12:31 PM IST

  ફૂલપુર લોકસભા પેટાચૂંટણીને લઇને યોગીએ આજે અલાહાબાદની ફૂલપુર લોકસભા સીટની બે વિધાનસભાઓમાં જનસભાને સંબોધિત કરી
  • યોગીએ પહેલા નવાબગંજમાં જનસભાને સંબોધિત કરી અને બીજી જનસભા અલાહાબાદના પ્રીતમનગરમાં સંબોધિત કરી.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   યોગીએ પહેલા નવાબગંજમાં જનસભાને સંબોધિત કરી અને બીજી જનસભા અલાહાબાદના પ્રીતમનગરમાં સંબોધિત કરી.

   અલાહાબાદ: ફૂલપુર લોકસભા પેટાચૂંટણીને લઇને યુપીના સીએમ યોગીએ આજે અલાહાબાદની ફૂલપુર લોકસભા સીટની બે વિધાનસભાઓમાં જનસભાને સંબોધિત કરી. પહેલા નવાબગંજમાં જનસભાને સંબોધિત કરી અને બીજી જનસભા અલાહાબાદના પ્રીતમનગરમાં સંબોધિત કરી. ' આ વર્ષે હોળી શુક્રવારના દિવસે આવતી હતી ત્યારે, યુપીમાં હોળીની ઊજવણીને લઇને યોગીએ કહ્યું કે, 'હોળી એકવાર આવે છે, જુમ્માની નમાજ વર્ષમાં 52 વાર પઢાય છે. તો નમાજ માટે બે કલાકનો કાર્યકાળ વધારી દો.' સીએમ યોગીએ કહ્યું કે, 'યુપીમાં શાસન-વિકાસના 11 મહિનાનું શાસન કરવાનો તમે લોકોએ મોકો આપ્યો. યુપીની ઓળખ બે ચીજોથી થતી હતી. યુપી માટે કહેવાતું કે જ્યાંથી રસ્તો ખરાબ મળે અને સાંજે જ્યાંથી અંધારું જોવા મળે ત્યાંથી યુપીની હદની શરૂઆત થાય છે.

   યોગીએ કહ્યું- રાજ્યમાં દર અઠવાડિયે થતા હતા તોફાનો-હુલ્લડો

   યોગી આદિત્યનાથે અખિલેશ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે આ રાજ્યમાં દર અઠવાડિયે લૂંટ અને તોફાનો થતા હતા, પરંતુ છેલ્લા 11 મહિનાઓમાં રાજ્યમાં એક પણ તોફાન થયું નથી.

   વર્ષમાં એક દિવસ હોળીનો તહેવાર આવે છે તો બધાને હોળીની ઊજવણી કરવા દો- યોગી

   - યોગીએ કહ્યું કે તમે બધાએ પરમદિવસે હોળી ઊજવી છે. જ્યારે અમે અધિકારીઓને પૂછ્યું કે હોળી કેવી રીતે થશે? કારણકે તે દિવસે જુમ્મા (શુક્રવાર) પણ હતો, ત્યારે અધિકારીઓનો જવાબ હતો કે 11 વાગ્યા સુધીમાં હોળી ખતમ કરાવી દઇશું.

   - મેં કહ્યું કે વર્ષમાં એક જ વાર હોળી આવે છે અને તમે 11 વાગ્યા સુધીમાં તેની ઊજવણી બંધ કરાવી દેશો? તેની સામે વર્ષમાં 52 વખત જુમ્માની નમાજ પઢવામાં આવે છે, તો બે કલાકનો કાર્યકાળ તેનો જ વધારી દો.

   - વર્ષમાં એક દિવસ હોળીનો તહેવાર આવે છે તો બધાને હોળીની ઊજવણી કરવા દો. સાથે-સાથે મુસ્લિમ ધર્મગુરુઓને આ વાતની અપીલ કરો કે બે કલાક જુમ્માની નમાજનો સમય વધારી દે.

   - મને ખુશી છે અને હું મુસ્લિમ ભાઈઓને ધન્યવાદ કહેવા માંગું છું, જેમણે હિન્દુ ભાઈઓ માટે 2 કલાકનો નમાજનો સમય વધારી દીધો.

   આગળની સ્લાઇડમાં વાંચો યોગીએ કહ્યું કે આ દેશમાં દલિત પણ બની શકે રાષ્ટ્રપતિ અને એ મોદીજીએ કરી બતાવ્યું

  • સીએમ યોગીએ કહ્યું કે, યુપીમાં શાસન-વિકાસના 11 મહિનાનું શાસન કરવાનો તમે લોકોએ મોકો આપ્યો.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   સીએમ યોગીએ કહ્યું કે, યુપીમાં શાસન-વિકાસના 11 મહિનાનું શાસન કરવાનો તમે લોકોએ મોકો આપ્યો.

   અલાહાબાદ: ફૂલપુર લોકસભા પેટાચૂંટણીને લઇને યુપીના સીએમ યોગીએ આજે અલાહાબાદની ફૂલપુર લોકસભા સીટની બે વિધાનસભાઓમાં જનસભાને સંબોધિત કરી. પહેલા નવાબગંજમાં જનસભાને સંબોધિત કરી અને બીજી જનસભા અલાહાબાદના પ્રીતમનગરમાં સંબોધિત કરી. ' આ વર્ષે હોળી શુક્રવારના દિવસે આવતી હતી ત્યારે, યુપીમાં હોળીની ઊજવણીને લઇને યોગીએ કહ્યું કે, 'હોળી એકવાર આવે છે, જુમ્માની નમાજ વર્ષમાં 52 વાર પઢાય છે. તો નમાજ માટે બે કલાકનો કાર્યકાળ વધારી દો.' સીએમ યોગીએ કહ્યું કે, 'યુપીમાં શાસન-વિકાસના 11 મહિનાનું શાસન કરવાનો તમે લોકોએ મોકો આપ્યો. યુપીની ઓળખ બે ચીજોથી થતી હતી. યુપી માટે કહેવાતું કે જ્યાંથી રસ્તો ખરાબ મળે અને સાંજે જ્યાંથી અંધારું જોવા મળે ત્યાંથી યુપીની હદની શરૂઆત થાય છે.

   યોગીએ કહ્યું- રાજ્યમાં દર અઠવાડિયે થતા હતા તોફાનો-હુલ્લડો

   યોગી આદિત્યનાથે અખિલેશ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે આ રાજ્યમાં દર અઠવાડિયે લૂંટ અને તોફાનો થતા હતા, પરંતુ છેલ્લા 11 મહિનાઓમાં રાજ્યમાં એક પણ તોફાન થયું નથી.

   વર્ષમાં એક દિવસ હોળીનો તહેવાર આવે છે તો બધાને હોળીની ઊજવણી કરવા દો- યોગી

   - યોગીએ કહ્યું કે તમે બધાએ પરમદિવસે હોળી ઊજવી છે. જ્યારે અમે અધિકારીઓને પૂછ્યું કે હોળી કેવી રીતે થશે? કારણકે તે દિવસે જુમ્મા (શુક્રવાર) પણ હતો, ત્યારે અધિકારીઓનો જવાબ હતો કે 11 વાગ્યા સુધીમાં હોળી ખતમ કરાવી દઇશું.

   - મેં કહ્યું કે વર્ષમાં એક જ વાર હોળી આવે છે અને તમે 11 વાગ્યા સુધીમાં તેની ઊજવણી બંધ કરાવી દેશો? તેની સામે વર્ષમાં 52 વખત જુમ્માની નમાજ પઢવામાં આવે છે, તો બે કલાકનો કાર્યકાળ તેનો જ વધારી દો.

   - વર્ષમાં એક દિવસ હોળીનો તહેવાર આવે છે તો બધાને હોળીની ઊજવણી કરવા દો. સાથે-સાથે મુસ્લિમ ધર્મગુરુઓને આ વાતની અપીલ કરો કે બે કલાક જુમ્માની નમાજનો સમય વધારી દે.

   - મને ખુશી છે અને હું મુસ્લિમ ભાઈઓને ધન્યવાદ કહેવા માંગું છું, જેમણે હિન્દુ ભાઈઓ માટે 2 કલાકનો નમાજનો સમય વધારી દીધો.

   આગળની સ્લાઇડમાં વાંચો યોગીએ કહ્યું કે આ દેશમાં દલિત પણ બની શકે રાષ્ટ્રપતિ અને એ મોદીજીએ કરી બતાવ્યું

  • યોગીએ રાજ્ય અને કેન્દ્ર સરકારના વિકાસ અને સુશાસન માટે જનતા પાસે વોટ માંગ્યા.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   યોગીએ રાજ્ય અને કેન્દ્ર સરકારના વિકાસ અને સુશાસન માટે જનતા પાસે વોટ માંગ્યા.

   અલાહાબાદ: ફૂલપુર લોકસભા પેટાચૂંટણીને લઇને યુપીના સીએમ યોગીએ આજે અલાહાબાદની ફૂલપુર લોકસભા સીટની બે વિધાનસભાઓમાં જનસભાને સંબોધિત કરી. પહેલા નવાબગંજમાં જનસભાને સંબોધિત કરી અને બીજી જનસભા અલાહાબાદના પ્રીતમનગરમાં સંબોધિત કરી. ' આ વર્ષે હોળી શુક્રવારના દિવસે આવતી હતી ત્યારે, યુપીમાં હોળીની ઊજવણીને લઇને યોગીએ કહ્યું કે, 'હોળી એકવાર આવે છે, જુમ્માની નમાજ વર્ષમાં 52 વાર પઢાય છે. તો નમાજ માટે બે કલાકનો કાર્યકાળ વધારી દો.' સીએમ યોગીએ કહ્યું કે, 'યુપીમાં શાસન-વિકાસના 11 મહિનાનું શાસન કરવાનો તમે લોકોએ મોકો આપ્યો. યુપીની ઓળખ બે ચીજોથી થતી હતી. યુપી માટે કહેવાતું કે જ્યાંથી રસ્તો ખરાબ મળે અને સાંજે જ્યાંથી અંધારું જોવા મળે ત્યાંથી યુપીની હદની શરૂઆત થાય છે.

   યોગીએ કહ્યું- રાજ્યમાં દર અઠવાડિયે થતા હતા તોફાનો-હુલ્લડો

   યોગી આદિત્યનાથે અખિલેશ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે આ રાજ્યમાં દર અઠવાડિયે લૂંટ અને તોફાનો થતા હતા, પરંતુ છેલ્લા 11 મહિનાઓમાં રાજ્યમાં એક પણ તોફાન થયું નથી.

   વર્ષમાં એક દિવસ હોળીનો તહેવાર આવે છે તો બધાને હોળીની ઊજવણી કરવા દો- યોગી

   - યોગીએ કહ્યું કે તમે બધાએ પરમદિવસે હોળી ઊજવી છે. જ્યારે અમે અધિકારીઓને પૂછ્યું કે હોળી કેવી રીતે થશે? કારણકે તે દિવસે જુમ્મા (શુક્રવાર) પણ હતો, ત્યારે અધિકારીઓનો જવાબ હતો કે 11 વાગ્યા સુધીમાં હોળી ખતમ કરાવી દઇશું.

   - મેં કહ્યું કે વર્ષમાં એક જ વાર હોળી આવે છે અને તમે 11 વાગ્યા સુધીમાં તેની ઊજવણી બંધ કરાવી દેશો? તેની સામે વર્ષમાં 52 વખત જુમ્માની નમાજ પઢવામાં આવે છે, તો બે કલાકનો કાર્યકાળ તેનો જ વધારી દો.

   - વર્ષમાં એક દિવસ હોળીનો તહેવાર આવે છે તો બધાને હોળીની ઊજવણી કરવા દો. સાથે-સાથે મુસ્લિમ ધર્મગુરુઓને આ વાતની અપીલ કરો કે બે કલાક જુમ્માની નમાજનો સમય વધારી દે.

   - મને ખુશી છે અને હું મુસ્લિમ ભાઈઓને ધન્યવાદ કહેવા માંગું છું, જેમણે હિન્દુ ભાઈઓ માટે 2 કલાકનો નમાજનો સમય વધારી દીધો.

   આગળની સ્લાઇડમાં વાંચો યોગીએ કહ્યું કે આ દેશમાં દલિત પણ બની શકે રાષ્ટ્રપતિ અને એ મોદીજીએ કરી બતાવ્યું

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Statements of CM Yogi Adityanath while addressing rally for Fulpur assembly bypoll
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `