ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» આ યુવકે લંડનમા કર્યું MBA, હવે ભારતમાં કરે છે 'ભંગાર'નો બિઝનસ| Startup To Recycle E-Waste In India

  આ યુવકે લંડનમા કર્યું MBA, હવે ભારતમાં 'ભંગાર'ના બિઝનેસથી કમાય છે લાખો

  divyabhaskar.com | Last Modified - May 01, 2018, 10:15 AM IST

  અક્ષયના પ્લાન્ટમાં રોજનું 10 ટન ઈ-વેસ્ટ રિસાઈકલ થાય છે, અભ્યાસ દરમિયાન યુરોપમાં આવ્યો હતો આ આઈડિયા
  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

   નવી દિલ્હી: અક્ષય જૈન દિલ્હીમાં રહે છે. લંડનની ગ્રીનવિચ યુનિવર્સિટીમાંથી અક્ષયે એમબીએ કર્યું છે. યુકેમાં નોકરી છોડીને અક્ષય ભારત આવી ગયો છે અને હવે તેણે આ કબાડીનો ધંધો શરૂ કર્યો છે. અક્ષય ઈ-વેસ્ટ રિસાઈકલિંગનું કામ કરે છે. ફરીદાબાદમાં શરૂ કરવામાં આવેલા અક્ષયના પ્લાન્ટમાં હવે રોજનું સરેરાશ 10 ટન ઈ-વેસ્ટ રિસાઈકલિંગ થાય છે. છેલ્લા અઢી વર્ષમાં તે અંદાજે સાડા આઠ હજાર ટન ઈ-વેસ્ટ રિસાઈકલિંગ કરી ચૂક્યો છે. તેમાં એક લાખથી વધારે લેપટોપસ 80 હજારથી વધુ મોબાઈલ અને અન્ય 2 લાખમાં ઘરેલું ઈલેક્ટ્રોનિક્સ આઈટમ છે. આ બિઝનેસમાં અક્ષય લાખોની કમાણી કરી લે છે.

   અભ્યાસ દરમિયાન યુરોપમાં આવ્યો હતો વિચાર, ભારતમાં આવીને કરી શરૂઆત

   અભ્યાસ દરમિયાન અક્ષયે યુરોપમાં જોયું કે, કેવી રીતે લોકો જૂના લેપટોપ, ફોન, કેલક્યુલેટર, બેટરી, રિમોર્ટ જેવી ઈ-વેસ્ટ લઈને મેનેજમેન્ટ પાસે જાય છે. ફિસ જમા કરે છે અને તે વસ્તુ યૂનિટને સોંપી દે છે. ભારતમાં આવી કોઈ જ વ્યવસ્થા નથી. ઈ-વેસ્ટને પણ અન્ય કચરાની સાથે ડસ્ટબિનમાં જ નાખી દેવામાં આવે છે. ત્યારપછી 2016માં ભારત આવીને અક્ષયે નમો ઈ-વેસ્ટ મેનેજમેન્ટ સ્ટાર્ટઅપની શરૂઆત કરી. અહીં અમે તમને જણાવી દઈએ કે નમોનો અર્ત નરેન્દ્ર મોદી નહીં પરંતુ જૈન મંત્રમાં ઉપયોગ થતો શબ્દ 'ણમો', જેનો અર્થ થાય છે નમસ્કાર.

   આ ટ્રીટમેન્ટ ન હોત તો માટી, હવા અને પાણી ત્રણેય પ્રદૂષિત થઈ જતા

   - એક વર્ષ પહેલાં સુધી દેશમાં માત્ર 5 ટકા જ ઈ-વેસ્ટ પ્રોસેસ થતી હતી. પણ હવે સરકારની નવી ઈ-વેસ્ટની પોલિસી આવ્યા પછી ઈ-વેસ્ટનું રિસાઈકલિંગ 10 ટકા સુધી થવા લાગ્યું છે. જો ઈ-વેસ્ટને કોઈ ટ્રીટમેન્ટ વગર જ ફેંકી દેવામાં આવતું તો માટી, હવા, પાણી બધુ જ પ્રદૂષિત થઈ જતું.

   અક્ષયના પ્લાન્ટમાં 71 પ્રકારની આઈટમનું રિસાઈકલિંગ થાય છે

   - અક્ષયે જણાવ્યું કે, અમે પહેલો પ્રયત્ન ઈ-વેસ્ટનું સમારકારમ કરીને તેનો ફરી ઉપયોગ કરી શકાય તેવુ બનાવીએ છીએ. અથવા તેમાં કોપર, સ્ટીસ, બ્રાસ, એલ્યુમિનિયમ, ઝિંક અને પ્લાસ્ટિકને કાઢી દઈએ છી. લેડ, મર્કરી, ફોસફરસ, સલ્ફર, આર્સેનિક, કેડિયમ જેવી ખતરનાક વસ્તુઓને કાઢીને સરકારે નક્કી કરેલી જગ્યા પર ડમ્પ કરીએ છીએ. હાલ સોના, ચાંદી, પ્લેટિનમ, પેલેડિયમ જેવી કિમતી વસ્તુઓની કાઢવાની સુવિધા અમારા પ્લાન્ટમાં નથી.

   આગળની સ્લાઈડમાં જુઓ અક્ષયના પ્લાન્ટની અન્ય તસવિરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: આ યુવકે લંડનમા કર્યું MBA, હવે ભારતમાં કરે છે 'ભંગાર'નો બિઝનસ| Startup To Recycle E-Waste In India
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top