ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Starting the longest 6-lane elevated road in the country

  UP:દેશનો સૌથી લાંબો 6 લેનવાળો એલિવેટેડ રોડ શરૂ,1100 કરોડ ખર્ચાયા

  DivyaBhaskar.com | Last Modified - Mar 31, 2018, 01:34 AM IST

  10.30 કિમી લાંબો રોડ 282 પિલ્લર પર ટકેલો છે
  • દેશનો સૌથી લાંબો 6 લેનવાળો એલિવેટેડ રોડ શરૂ
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   દેશનો સૌથી લાંબો 6 લેનવાળો એલિવેટેડ રોડ શરૂ

   ગાઝિયાબાદ: તસવીર દેશના સૌથી લાંબા છ લેનવાળા એલિવેટેડ રોડની છે. યુપી ગેટને રાજનગર એક્સટેન્શન સાથે જોડતા આ રોડનું ઉદઘાટન યુપીના સીએમ યોગી આદિત્યનાથે કર્યું છે. 10.30 કિમી લાંબા આ રોડના નિર્માણ પાછળ 1100 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. ખાસ વાત એ છે કે કોઈ પણ સ્થળે એકથી વધારે પિલ્લરનો સપોર્ટ અપાયો નથી. આ સિંગલ પિલ્લર સિસ્ટમ પર બનેલ છે. જે 282 પિલ્લર પર ટકેલો છે. તેનું નિર્માણ નવેમ્બર 2014માં શરૂ થયું હતું.

   સેન્સરલેસ કચરાપેટી : ભરાઈ જતા જ નગરનિગમને સૂચના આપશે

   - એલિવેટેડ રોડ પર સીસીટીવી કેમેરાથી લેસ સેન્સરલેસ કચરાપેટી લગાવાઈ છે. કચરો ભરાઈ જતાં જ આ કચરાપેટી સેન્સરના માધ્યમથી નગરનિગમને સૂચના આપશે જેનાથી તેની સફાઈ કરી શકાશે.

   - હવે 15 મિનિટમાં ગાઝિયાબાદથી દિલ્હી પહોંચી શકાશે.દરરોજ પસાર થતાં 50 હજાર વાહનોને રાહત મળશે.

   - દ્વારકા એક્સપ્રેસ-વે પર બનેલ એલિવેટેડ રોડ સૌથી લાંબો હતો. આ 9 કિમી લાંબો રોડ દિલ્હીને હરિયાણા સાથે જોડે છે.

   - યોગીએ રોડનો શ્રેય લેતા પૂર્વ સીએમ અખિલેશ યાદવે કહ્યું, રામ-રામ જપના, પરાયા કામ અપના.

  • 10.30 કિમી લાંબો રોડ 282 પિલ્લર પર ટકેલો છે- ફાઈલ
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   10.30 કિમી લાંબો રોડ 282 પિલ્લર પર ટકેલો છે- ફાઈલ

   ગાઝિયાબાદ: તસવીર દેશના સૌથી લાંબા છ લેનવાળા એલિવેટેડ રોડની છે. યુપી ગેટને રાજનગર એક્સટેન્શન સાથે જોડતા આ રોડનું ઉદઘાટન યુપીના સીએમ યોગી આદિત્યનાથે કર્યું છે. 10.30 કિમી લાંબા આ રોડના નિર્માણ પાછળ 1100 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. ખાસ વાત એ છે કે કોઈ પણ સ્થળે એકથી વધારે પિલ્લરનો સપોર્ટ અપાયો નથી. આ સિંગલ પિલ્લર સિસ્ટમ પર બનેલ છે. જે 282 પિલ્લર પર ટકેલો છે. તેનું નિર્માણ નવેમ્બર 2014માં શરૂ થયું હતું.

   સેન્સરલેસ કચરાપેટી : ભરાઈ જતા જ નગરનિગમને સૂચના આપશે

   - એલિવેટેડ રોડ પર સીસીટીવી કેમેરાથી લેસ સેન્સરલેસ કચરાપેટી લગાવાઈ છે. કચરો ભરાઈ જતાં જ આ કચરાપેટી સેન્સરના માધ્યમથી નગરનિગમને સૂચના આપશે જેનાથી તેની સફાઈ કરી શકાશે.

   - હવે 15 મિનિટમાં ગાઝિયાબાદથી દિલ્હી પહોંચી શકાશે.દરરોજ પસાર થતાં 50 હજાર વાહનોને રાહત મળશે.

   - દ્વારકા એક્સપ્રેસ-વે પર બનેલ એલિવેટેડ રોડ સૌથી લાંબો હતો. આ 9 કિમી લાંબો રોડ દિલ્હીને હરિયાણા સાથે જોડે છે.

   - યોગીએ રોડનો શ્રેય લેતા પૂર્વ સીએમ અખિલેશ યાદવે કહ્યું, રામ-રામ જપના, પરાયા કામ અપના.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Starting the longest 6-lane elevated road in the country
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top