ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Indian in UAE helped framed actress Sridevis body to come India

  શ્રીદેવીના પાર્થિવ દેહને મુંબઈ લાવવામાં આ ભારતીય શખ્સે કરી હતી મદદ

  Divyabhaskar.com | Last Modified - Feb 28, 2018, 03:12 PM IST

  દુબઈમાં ભારતીય મૂળના અશરફ શેરી તમારાસેરી (44)એ શ્રીદેવીના પાર્થિવ શરીરને મુંબઈમાં મોકલવામાં ઘણી મદદ કરી.
  • ન્યૂઝ એજન્સી મુજબ, અશરફ યૂએઈમાં રહે છે. ત્યાં જે વિદેશી લોકોના મોત થાય છે, તેમના મૃતદેહને દેશમાં મોકલવામાં મદદ કરે છે (ફાઈલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ન્યૂઝ એજન્સી મુજબ, અશરફ યૂએઈમાં રહે છે. ત્યાં જે વિદેશી લોકોના મોત થાય છે, તેમના મૃતદેહને દેશમાં મોકલવામાં મદદ કરે છે (ફાઈલ)

   રિયાધઃ દુબઈમાં ભારતીય મૂળના અશરફ શેરી તમારાસેરી (44)એ શ્રીદેવીના પાર્થિવ શરીરને મુંબઈમાં મોકલવામાં ઘણી મદદ કરી. જ્યારે મુંબઈમાં શ્રીદેવીના પાર્થિવ શરીરની રાહ જોવાઈ રહી હતી, ત્યારે દુબાઈમાં તેમની ડેડબોડિને તપાસ થવા સુધી એક સામાન્ય મોર્ચરીમાં મોકલવામાં આવી હતી. અશરફે શ્રીદેવીના પરિવારને મૃતદેહ અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી. 24 ફેબ્રુઆરીએ રાત્રે 11.30 વાગ્યે હોટલ જુમૈરા એમિરેટ્સ ટાવર હોટલમાં શ્રીદેવીનું અવસાન થયું હતું. શરૂઆતમાં કાર્ડિઆક અરેસ્ટની વાત કહેવામાં આવી. સોમવારે ફોરેન્સિક રિપોર્ટમાં બાથટબમાં દુર્ઘટનાથી ડૂબવાની વાત સામે આવી. મંગળવારે પબ્લિક પ્રોસિક્યૂટરે તપાસ પૂરી કર્યા બાદ બોડીને પરિવારને સોંપી અને કેસ બંધ કરી દીધો.

   4700 બોડી તેમના દેશ મોકલી ચૂક્યા છે અશરફ

   - ન્યૂઝ એજન્સી મુજબ, અશરફ યૂએઈમાં રહે છે. ત્યાં જે વિદેશી લોકોના મોત થાય છે, તેમના મૃતદેહને દેશમાં મોકલવામાં મદદ કરે છે.
   - અશરફ અત્યાર સુધી 38 દેશોમાં 4700 મૃતદેહ મોકલી ચૂક્યા છે.

   આ પુણ્યનું કામ

   - અશરફ કહે છે, "તેમના (યૂએઈ સરકાર) માટે તમે હોય કે હું, એક સમાન જ છીએ. જો કોઈનું મોત તેમના રૂમમાં થાય તો, તેઓ તેને હોસ્પિટલ લઈ જાય છે. પછી તપાસ માટે પોલીસ મોર્ચરી લઈ જાય છે."
   - "આવું દુબાઈ, શારજાહ કે કોઈ પણ અમીરાતમાં થાય છે. તમે કેટલા અમીર છો કે ગરીબ, તેમના માટે મહત્વ નથી રાખતું."
   - એવું પૂછતા કે શ્રીદેવીના મૃતદેહને ભારત મોકલવામાં તેમણે મદદ કરી તો અશરફે કહ્યું કે મેં મંગળવારે બોલીવુડ સ્ટાર સહિત 5 લોકોની બોડી ભારત મોકલવામાં મદદ કરી.

   દુબઈમાં શું રહ્યો ઘટનાક્રમ?

   - ભાણેજના લગ્નમાં હાજરી આપવા દુબઈ ગયેલી શ્રીદેવીનું 24મી ફેબ્રુઆરીએ નિધન થઈ ગયું. આ સાથે જ ભારતીય અધિકારીઓએ તેમનો પાસપોર્ટ રદ કરી દીધો હતો
   - અશરફ જણાવે છે કે, "પોલીસ કલીયરન્સ જરૂરી હોવાથી શ્રીદેવીની બોડીને દેશ લઈ જવામાં ઘણું મોડું થયું. આ દરમિયાન મને જર્નાલિસ્ટ્સ, અધિકારીઓ સહિત અનેકનાં ફોન આવ્યાં હતા."
   - "જેવું જ ક્લિયરન્સ મળ્યું, બોડીને એક ધૂળવાળી મોર્ચ્યુરીમાં લઈ જવામાં આવ્યો. જે બિલ્ડિંગમાં આ મોર્ચ્યુરી છે ત્યાં વિદેશી વર્કર્સની મોટી વસ્તી છે. જેમાંથી મોટા ભાગના દક્ષિણ એશિયાથી છે."
   - મંગળવારે જ્યારે શ્રીદેવીની બોડીને લેપ લગાવવા માટે લઈ જવામાં આવ્યો હતો ત્યારે અશરફ તેની જરૂરી કાર્યવાહીમાં લાગ્યાં હતા.

   વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  • 24 ફેબ્રુઆરીએ રાત્રે 11.30 વાગ્યે હોટલ જુમૈરા એમિરેટ્સ ટાવર હોટલમાં શ્રીદેવીનું અવસાન થયું હતું (ફાઈલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   24 ફેબ્રુઆરીએ રાત્રે 11.30 વાગ્યે હોટલ જુમૈરા એમિરેટ્સ ટાવર હોટલમાં શ્રીદેવીનું અવસાન થયું હતું (ફાઈલ)

   રિયાધઃ દુબઈમાં ભારતીય મૂળના અશરફ શેરી તમારાસેરી (44)એ શ્રીદેવીના પાર્થિવ શરીરને મુંબઈમાં મોકલવામાં ઘણી મદદ કરી. જ્યારે મુંબઈમાં શ્રીદેવીના પાર્થિવ શરીરની રાહ જોવાઈ રહી હતી, ત્યારે દુબાઈમાં તેમની ડેડબોડિને તપાસ થવા સુધી એક સામાન્ય મોર્ચરીમાં મોકલવામાં આવી હતી. અશરફે શ્રીદેવીના પરિવારને મૃતદેહ અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી. 24 ફેબ્રુઆરીએ રાત્રે 11.30 વાગ્યે હોટલ જુમૈરા એમિરેટ્સ ટાવર હોટલમાં શ્રીદેવીનું અવસાન થયું હતું. શરૂઆતમાં કાર્ડિઆક અરેસ્ટની વાત કહેવામાં આવી. સોમવારે ફોરેન્સિક રિપોર્ટમાં બાથટબમાં દુર્ઘટનાથી ડૂબવાની વાત સામે આવી. મંગળવારે પબ્લિક પ્રોસિક્યૂટરે તપાસ પૂરી કર્યા બાદ બોડીને પરિવારને સોંપી અને કેસ બંધ કરી દીધો.

   4700 બોડી તેમના દેશ મોકલી ચૂક્યા છે અશરફ

   - ન્યૂઝ એજન્સી મુજબ, અશરફ યૂએઈમાં રહે છે. ત્યાં જે વિદેશી લોકોના મોત થાય છે, તેમના મૃતદેહને દેશમાં મોકલવામાં મદદ કરે છે.
   - અશરફ અત્યાર સુધી 38 દેશોમાં 4700 મૃતદેહ મોકલી ચૂક્યા છે.

   આ પુણ્યનું કામ

   - અશરફ કહે છે, "તેમના (યૂએઈ સરકાર) માટે તમે હોય કે હું, એક સમાન જ છીએ. જો કોઈનું મોત તેમના રૂમમાં થાય તો, તેઓ તેને હોસ્પિટલ લઈ જાય છે. પછી તપાસ માટે પોલીસ મોર્ચરી લઈ જાય છે."
   - "આવું દુબાઈ, શારજાહ કે કોઈ પણ અમીરાતમાં થાય છે. તમે કેટલા અમીર છો કે ગરીબ, તેમના માટે મહત્વ નથી રાખતું."
   - એવું પૂછતા કે શ્રીદેવીના મૃતદેહને ભારત મોકલવામાં તેમણે મદદ કરી તો અશરફે કહ્યું કે મેં મંગળવારે બોલીવુડ સ્ટાર સહિત 5 લોકોની બોડી ભારત મોકલવામાં મદદ કરી.

   દુબઈમાં શું રહ્યો ઘટનાક્રમ?

   - ભાણેજના લગ્નમાં હાજરી આપવા દુબઈ ગયેલી શ્રીદેવીનું 24મી ફેબ્રુઆરીએ નિધન થઈ ગયું. આ સાથે જ ભારતીય અધિકારીઓએ તેમનો પાસપોર્ટ રદ કરી દીધો હતો
   - અશરફ જણાવે છે કે, "પોલીસ કલીયરન્સ જરૂરી હોવાથી શ્રીદેવીની બોડીને દેશ લઈ જવામાં ઘણું મોડું થયું. આ દરમિયાન મને જર્નાલિસ્ટ્સ, અધિકારીઓ સહિત અનેકનાં ફોન આવ્યાં હતા."
   - "જેવું જ ક્લિયરન્સ મળ્યું, બોડીને એક ધૂળવાળી મોર્ચ્યુરીમાં લઈ જવામાં આવ્યો. જે બિલ્ડિંગમાં આ મોર્ચ્યુરી છે ત્યાં વિદેશી વર્કર્સની મોટી વસ્તી છે. જેમાંથી મોટા ભાગના દક્ષિણ એશિયાથી છે."
   - મંગળવારે જ્યારે શ્રીદેવીની બોડીને લેપ લગાવવા માટે લઈ જવામાં આવ્યો હતો ત્યારે અશરફ તેની જરૂરી કાર્યવાહીમાં લાગ્યાં હતા.

   વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Indian in UAE helped framed actress Sridevis body to come India
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top