ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» The Dargah located in Samba district, 200 meters from the international border

  LoC પર આ જગ્યાએ ભૂલથી પણ પાકિસ્તાન નથી કરતું ફાયરિંગ, આ છે કારણ

  divyabhaskar.com | Last Modified - Mar 04, 2018, 12:10 AM IST

  સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે 350 વર્ષ જૂની આ દરગાહ પર દૂર દૂરથી ચામડીની તકલીફ વાળા દર્દીઓ દુવા કરવા આવે છે
  • LoC પર આ જગ્યાએ ભૂલથી પણ પાકિસ્તાન નથી કરતું ફાયરિંગ
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   LoC પર આ જગ્યાએ ભૂલથી પણ પાકિસ્તાન નથી કરતું ફાયરિંગ

   જમ્મુઃ LoC પર પાકિસ્તાન વારંવાર કાયરતપૂર્વકની હરકતોનો અંજામ આપતા સીઝફાયરનું ઉલ્લંઘન કરતું રહ્યું છે. આ ઉપરાંત પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓની ઘૂસણખોરીના પ્રયાસો પણ નિરંતર ચાલુ છે. આ વચ્ચે એક એવી પણ જગ્યા છે જ્યાં પાકિસ્તાન ભૂલથી પણ નથી કરતું ફાયરિંગ.

   અહીં પાકિસ્તાની ભૂલથી પણ નથી કરતા ફાયરિંગ

   જમ્મુથી 45 કિમી દૂર એક એવી જગ્યા છે જ્યાં ભૂલથી પણ પાકિસ્તાની રેન્જર્સ ફાયરિંગ નથી કરતા. સીમા પારથી જ પાકિસ્તાની સૈનિક આ સ્થળની સામે થોડીવાર રોકાઈને સજદા કરે છે અને પછી આગળ વધી જાય છે. ત્યાં સુધી કે બીએસએફના જવાન માને છે કે અહીં એક રુહાની તાકાત તેમની રક્ષા કરે છે.

   350 વર્ષ જૂની છે દરગાહ

   - ઉલ્લેખનીય છે કે, 350 વર્ષ જૂની આ બાબા દિલીપ સિંહ મન્હાસની દરગાહ છે જેને બાબા ચમલિયાલની દરગાહ પણ કહેવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સરહદથી 200 મીટર દૂરથી દરગાહ સામ્બા જિલ્લાના રામગઢ સેક્ટરમાં સ્થિત છે.
   - સ્થાનિક લોકો મુજબ, 350 વર્ષ પહેલા અહીંના અનેક ગામોમાં બાબાનો ખૂબ જ પ્રભાવ હતો. તેમના ઘણા ભક્ત પણ હતા. પરંતુ કેટલાક લોકોને તેમની આ લોકપ્રિયતાથી ઈર્ષ્યા થતી હતી.

   આગળની સ્લાઇડ્સમાં વાંચો, બાબા ચમલિયાલની કેવી રીતે થઈ હતી હત્યા અને શું છે દરગાહનો ચમત્કાર?

  • 350 વર્ષ જૂની આ બાબા દિલીપ સિંહ મન્હાસની દરગાહ છે
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   350 વર્ષ જૂની આ બાબા દિલીપ સિંહ મન્હાસની દરગાહ છે

  • 350 વર્ષ પહેલા અહીંના અનેક ગામોમાં બાબાનો ખૂબ જ પ્રભાવ હતો
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   350 વર્ષ પહેલા અહીંના અનેક ગામોમાં બાબાનો ખૂબ જ પ્રભાવ હતો

   જમ્મુઃ LoC પર પાકિસ્તાન વારંવાર કાયરતપૂર્વકની હરકતોનો અંજામ આપતા સીઝફાયરનું ઉલ્લંઘન કરતું રહ્યું છે. આ ઉપરાંત પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓની ઘૂસણખોરીના પ્રયાસો પણ નિરંતર ચાલુ છે. આ વચ્ચે એક એવી પણ જગ્યા છે જ્યાં પાકિસ્તાન ભૂલથી પણ નથી કરતું ફાયરિંગ.

   અહીં પાકિસ્તાની ભૂલથી પણ નથી કરતા ફાયરિંગ

   જમ્મુથી 45 કિમી દૂર એક એવી જગ્યા છે જ્યાં ભૂલથી પણ પાકિસ્તાની રેન્જર્સ ફાયરિંગ નથી કરતા. સીમા પારથી જ પાકિસ્તાની સૈનિક આ સ્થળની સામે થોડીવાર રોકાઈને સજદા કરે છે અને પછી આગળ વધી જાય છે. ત્યાં સુધી કે બીએસએફના જવાન માને છે કે અહીં એક રુહાની તાકાત તેમની રક્ષા કરે છે.

   350 વર્ષ જૂની છે દરગાહ

   - ઉલ્લેખનીય છે કે, 350 વર્ષ જૂની આ બાબા દિલીપ સિંહ મન્હાસની દરગાહ છે જેને બાબા ચમલિયાલની દરગાહ પણ કહેવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સરહદથી 200 મીટર દૂરથી દરગાહ સામ્બા જિલ્લાના રામગઢ સેક્ટરમાં સ્થિત છે.
   - સ્થાનિક લોકો મુજબ, 350 વર્ષ પહેલા અહીંના અનેક ગામોમાં બાબાનો ખૂબ જ પ્રભાવ હતો. તેમના ઘણા ભક્ત પણ હતા. પરંતુ કેટલાક લોકોને તેમની આ લોકપ્રિયતાથી ઈર્ષ્યા થતી હતી.

   આગળની સ્લાઇડ્સમાં વાંચો, બાબા ચમલિયાલની કેવી રીતે થઈ હતી હત્યા અને શું છે દરગાહનો ચમત્કાર?

  • બાબાનું ધડ દફનાવવામાં આવ્યું ત્યાં તેમની મજાર બનાવવામાં આવી
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   બાબાનું ધડ દફનાવવામાં આવ્યું ત્યાં તેમની મજાર બનાવવામાં આવી

   જમ્મુઃ LoC પર પાકિસ્તાન વારંવાર કાયરતપૂર્વકની હરકતોનો અંજામ આપતા સીઝફાયરનું ઉલ્લંઘન કરતું રહ્યું છે. આ ઉપરાંત પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓની ઘૂસણખોરીના પ્રયાસો પણ નિરંતર ચાલુ છે. આ વચ્ચે એક એવી પણ જગ્યા છે જ્યાં પાકિસ્તાન ભૂલથી પણ નથી કરતું ફાયરિંગ.

   અહીં પાકિસ્તાની ભૂલથી પણ નથી કરતા ફાયરિંગ

   જમ્મુથી 45 કિમી દૂર એક એવી જગ્યા છે જ્યાં ભૂલથી પણ પાકિસ્તાની રેન્જર્સ ફાયરિંગ નથી કરતા. સીમા પારથી જ પાકિસ્તાની સૈનિક આ સ્થળની સામે થોડીવાર રોકાઈને સજદા કરે છે અને પછી આગળ વધી જાય છે. ત્યાં સુધી કે બીએસએફના જવાન માને છે કે અહીં એક રુહાની તાકાત તેમની રક્ષા કરે છે.

   350 વર્ષ જૂની છે દરગાહ

   - ઉલ્લેખનીય છે કે, 350 વર્ષ જૂની આ બાબા દિલીપ સિંહ મન્હાસની દરગાહ છે જેને બાબા ચમલિયાલની દરગાહ પણ કહેવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સરહદથી 200 મીટર દૂરથી દરગાહ સામ્બા જિલ્લાના રામગઢ સેક્ટરમાં સ્થિત છે.
   - સ્થાનિક લોકો મુજબ, 350 વર્ષ પહેલા અહીંના અનેક ગામોમાં બાબાનો ખૂબ જ પ્રભાવ હતો. તેમના ઘણા ભક્ત પણ હતા. પરંતુ કેટલાક લોકોને તેમની આ લોકપ્રિયતાથી ઈર્ષ્યા થતી હતી.

   આગળની સ્લાઇડ્સમાં વાંચો, બાબા ચમલિયાલની કેવી રીતે થઈ હતી હત્યા અને શું છે દરગાહનો ચમત્કાર?

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: The Dargah located in Samba district, 200 meters from the international border
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `