ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Sons set up their own cooler factory after labor Father insulted in UP

  મજૂર પિતાનું અપમાન થયું તો છોકરાઓએ ઊભી કરી દીધી કૂલર ફેક્ટરી

  divyabhaskar.com | Last Modified - Feb 24, 2018, 05:33 PM IST

  એક નાનકડી ભૂલના કારણે શેઠે દીકરાઓ સામે જ પિતાનું અપમાન કરી દીધું હતું
  • પિતાનું અપમાન સહન ન થતા દીકરાઓએ જ શરૂ કરી ફેક્ટરી
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   પિતાનું અપમાન સહન ન થતા દીકરાઓએ જ શરૂ કરી ફેક્ટરી

   રાયપુર: જીવનમાં માન-અપમાનની સફરમાંતી દરેક લોકોએ પસાર થવું જ પડે છે, પરંતુ તેમાંથી જે શીખ લે છે તે જ આગળ વધીને પ્રગતી કરી શકે છે. આવી જ એક ઘટના રાયપુર શહેરના ટિકારાપારામાં રહેતા મોહનલાલ સાહુની જાણવા મળી છે. મોહન પહેલાં મજૂરી કામ કરતા હતા અને તેમના 3 દીકરા હતા. 9 લોકોના પરિવારને ચલાવવાની જવાબદારી મોહનની હતી. મોહન અને તેમના દીકરા શહેરની એક દુકાનમાં કુલર બનાવવાનું કામ કરતા હતા, પરંતુ એક દિવસ એક નાનકડી ભૂલના કારણે પિતાએ તેમના દીકરાની સામે જ શેઠના ખોટાં શબ્દો સાંભળવા પડ્યા હતા.

   દીકરાઓ પિતાનું અપમાન ન કરી શક્યા સહન

   પિતાને અપમાનિત થતા જોઈને દીકરાઓને પણ ઘણું દુખ થયું હતું, સ્થિતિ મજબૂર હોવાથી કઈ પણ થઈ શકે તેવુ નહતું. મોહનનો નાનો અને મોટો દીકરો બહુ ભણેલા નથી પરંતુ તેમનો વચલો દીકરો રોહિતએ પીજીડીસીએનો અભ્યાસ કર્યો છે. રોહિત પિતાનું આ અપમાન ન જોઈ શક્યો અને તેણે પોતાનીજ ફેકટરી બનાવવાનું નક્કી કરી લીધું હતું. બે મહિના પહેલાં જ તેમણે તે કૂલર બનાવવાનું કામ શરૂ કર્યું જેના કારણે તેના પિતાને અપમાન સહન કરવુ પડ્યું હતું. આજે હવે ત્રણેય દીકરાઓ તેમના પિતા સાથે મળીને કૂલર બનાવવાનું કામ કરી રહ્યા છે.

   રોહિત માટે સરળ નહતી ફેક્ટરી બનાવવી

   જીવનમાં કઈ પણ નવું કામ કરવું સરળ નથી હોતું, પરંતુ જો તમે એક વાર કોઈ દ્રઢ નિશ્ચય કરી લો તો તે એટલુ મુશ્કેલ પણ નથી હોતું. રોહિત માટે પણ તેની પોતાની ફેક્ટરી શરૂ કરવી સરળ નહતું પરંતુ પિતાના અપમાન પછી તેને કૂલર નિર્માણનું જ કામ શરૂ કરવું છે તે નક્કી હતું. જોકે તે પણ નોકરી કરતી વખતે પિતાની સાથે રહીને કૂલર બનાવવાનું કામ શીખી ગયો હતો. પરંતુ ફેક્ટરી બનાવવા માટે તેને પૈસાની જરૂર હતી. જે તેની પાસે ન હોવાથી તે મજબૂર હતો.

   ઘરની સ્થિતિ ખૂબ નબળી હતી

   ઘરની સ્થિતિ ઠીક ન હોવાથી રોહિતે 12માં પછીથી જ અભ્યાસની સાથે નોકરી પણ શરૂ કરી દીધી હતી. ઘરની સ્થિતિ એક સમયે તો એવી થઈ ગઈ હતી કે મોટા ભાઈ મહેન્દ્ર સાહુની રૂ. 4,000 માસિક વેતન વાળી નોકરી જ રહી હતી. ઘરની સતત બગડતી જતી સ્થિતિના કારણે એક સમયે તો રોહિતે પણ હાર માની લીધી હતી. પરંતુ તે સમયે સોસાયટીમાં રહેતા મિત્ર પ્રભાતે તેને ખૂબ પ્રોત્સાહન આપ્યું હતું અને અંતે તે પોતાની ફેક્ટરી બનાવવામાં સફળ રહ્યો હતો.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  • હવે પિતા અને દીકરાઓ સાથે મળીને કૂલર બનાવે છે
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   હવે પિતા અને દીકરાઓ સાથે મળીને કૂલર બનાવે છે

  • ખરાબ આર્થિક સંજોગોમાં શરૂ કરી ફેક્ટરી
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   ખરાબ આર્થિક સંજોગોમાં શરૂ કરી ફેક્ટરી

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Sons set up their own cooler factory after labor Father insulted in UP
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `