ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» માની ડેડબોડિ સાથે 5 મહિના રહ્યા દીકરો-વહુ, બેડ પર મળ્યું હાડપિંજર| Son Living With Mother Dead Body For Five Months In Varanasi

  માની ડેડબોડિ સાથે 5 મહિના રહ્યા દીકરો-વહુ, બેડ પર મળ્યું હાડપિંજર

  divyabhaskar.com | Last Modified - May 24, 2018, 10:15 AM IST

  કાશીમાં એક છોકરાએ તેની માતાનું ડેડબોડિ પાંચ મહિના સુધી ઘરમાં રાખ્યું હોવાની ઘટના સામે આવી
  • મૃતકા 3 દીકરા અને વહુ સાથે રહેતી હતી
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   મૃતકા 3 દીકરા અને વહુ સાથે રહેતી હતી

   વારાણસી: કાશીમાં એક દીકરાએ તેની માતાનું ડેડબોડિ પાંચ મહિના સુધી ઘરમાં રાખ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. બુધવારે પડોશીઓ દ્વારા કરવામાં આવેલી ફરિયાદના કારણે પોલીસે ઘર ખોલાવડાવ્યું તો તેમાંથી મૃતક મહિલાનું હાડપિંજર મળ્યું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતકાને રૂ. 18,000નું પેન્શન મળતું હતું, તેથી તેમના દીકરાઓએ તેમના મોતની વાત છુપાવી હતી. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

   બેડ પર પડી હતી ડેડબોડિ, સાથે રહેતા હતા 3 દીકરા, વહુ અને પૌત્ર-પૌત્રી

   - ઘટના વારાણસીના ભેલુપુર વિસ્તારની છે. અહીં અમરાવતી દેવી તેમના દીકરા રવિ પ્રકાશ, દેવ પ્રકાશ અને યોગેશ્વર સાથે રહેતી હતી. તેના પતિ દયાશંકર કસ્ટમ વિભાગના સુપરિટેન્ડેન્ટ પદે હતા. તેમના 5 દીકરા અને એક દીકરી હતી.
   - બુધવારે પડોશીઓએ રવિ પ્રકાશના ઘરમાંથી કઈંક સડી ગયાની ખૂબ વાસ મારતી હોવાથી પોલીસને ફરિયાદ કરી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસ જ્યારે દરવાજો તોડીને અંદર ગઈ ત્યારે તેમને બેડ ઉપરથી એક હાડપિંજર મળ્યું હતું.
   - પડોશીઓએ પોલીસને જણાવ્યું કે, દીકરાઓએ પેન્શનની લાલચમાં માની ડેડબોડિ છુપાવીને રાખી છે. પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહ્યા છે.

   રહેતા હતા 3 દીકરા સાથે

   - મૃતક મહિલાની દીકરી વિજ્યાલક્ષ્મીએ જણાવ્યું કે, મારા પિતા 1998માં નિવૃત થયા અને 2000માં તેમનું મોત થયું. અમારો આખો પરિવાર સાથે સાથે રહે છે. મારા મોટા ભાઈનું નામ રવિ પ્રકાશ છે. પરંતુ તેઓ કઈ કમાતા નથી. તેમનાથી નાના છે દેવ પ્રકાશ અને યોગેશ્વર. સૌથી નાના ભાઈનું નામ છે જ્યોતિ પ્રકાશ. ઘર ખર્ચ કરવા માટે દેવ પ્રકાશ ટ્યૂશન કરાવે છે અને પિતાનું પેન્શન આવે છે. જેને મોટા ભાઈ રવિ પ્રકાશ બેન્કમાંથી રિસીવ કરે છે. પાંચમાંથી ચાર ભાઈઓએ લગ્ન નથી કર્યા. માત્ર દેવ પ્રકાશે લગ્ન કર્યા છે. તેની પત્ની અને બાળકો માતાની સાથે જ રહે છે.
   - એવું નથી કે અમે પેન્શનના કારણે માના અંતિમ સંસ્કાર નથી કર્યા. મારી માનું મોત થયું જ નથી. અમને 13 જાન્યુઆરીએ ડોક્ટર્સે તપાસ કરીને કહ્યું કે, તમારી મા કોમામાં છે. અમને લાગ્યું કે મા મરી ગઈ છે, તેથી અમે અંતિમ સંસ્કારની તૈયારી પણ કરી હતી. પરંતુ ત્યારે પંડિતોએ કહ્યું કે, શરીરમાં થોડા પણ પ્રાણ બાકી હોય તો અંતિમ સંસ્કાર થઈ શકે નહીં. અમને ડોક્ટર્સે અમુક દવાઓ આપી હતી જે અમે હજુ સુધી તેમને લગાવી રહ્યા છીએ. તેમની સારવારમાં ઘણો ખર્ચ થયો છે અને હજુ પણ તેઓ જીવે જ છે. હું દાવા સાથે કહી શકુ છું કે પોસ્ટમોર્ટમ કરવામાં આવે તો મા જીવીત જ સાબીત થશે.
   - મૃતકાનો નાનો દીકરો જ્યોતિ પ્રકાશ ઘરના અન્ય સભઅયોથી અલગ રહે છે. બહેનના જણાવ્યા પ્રમાણે 13 જાન્યુઆરીથી તે અલગ રહેવા જતો રહ્યો છે.

   ડિસેમ્બરમાં મા પડી હતી બીમાર

   - પડોશી છેદી લાલે જણાવ્યું કે, ડિસેમ્બર 2017માં અમરાવતી બીમાર પડી હતી. અમે બધા ભેગા થઈને તેમને બીએચયુમાં દાખલ કર્યા હતા. થોડા દિવસો પછી આ લોકો તેમની માને લઈને ક્યાંક જતા રહ્યા. 13 જાન્યુઆરીએ તેમની માતાનું મોત થઈ ગયું હતું. અર્થી અને અંતિમ સંસ્કારની પણ દરેક વ્યવસ્થા થઈ ગઈ હતી. પરંતુ થોડી વાર પર બધા ભાઈઓ કહેવા લાગ્યા કે અમારી માતા જીવતી છે અને અમે તેમની સારવાર બીજે ક્યાંય કરાવીશું. આ ઘટના પછી પરિવારના સભ્યોએ લોકો સાથે મળવાનું વાતો કરવાનું છોડી દીધું.

   1984માં વારાણસીથી આવ્યો હતો પરિવાર

   - પડોશીઓના જણાવ્યા પ્રમાણે દયાશંકરનો પરિવાર 1984માં વારાણસીથી આવ્યો હતો. તેનાથી વધારે આ પરિવાર વિશે કોઈ કઈ જાણતુ નથી.
   - ભેલપુર પોલીસ સ્ટેશનના સીઓ અયોધ્યા પ્રસાદે જણાવ્યું કે, એવું માનવામાં આવી રહ્યું છે કે, અમરાવતી દેવીનું મોત 13 જાન્યુઆરીએ થયું હતું અને તેમનું પેન્શન રૂ. 18,000 જેટલુ હતું. અમે સમગ્ર ઘટનાની તપાસ કરી રહ્યા છીએ.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

  • 13 જાન્યુઆરી મહિલાનું મોત થઈ ગયું હતું તેમ માનવામાં આવે છે
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   13 જાન્યુઆરી મહિલાનું મોત થઈ ગયું હતું તેમ માનવામાં આવે છે

  • પોલીસને બેડ ઉપરથ મળ્યું હાડપિંજર
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   પોલીસને બેડ ઉપરથ મળ્યું હાડપિંજર

  • પોલીસ તપાસ શરૂ
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   પોલીસ તપાસ શરૂ

  • પડોશીઓની ફરિયાદ પછી પોલીસે શરૂ કરી કાર્યવાહી
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   પડોશીઓની ફરિયાદ પછી પોલીસે શરૂ કરી કાર્યવાહી

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: માની ડેડબોડિ સાથે 5 મહિના રહ્યા દીકરો-વહુ, બેડ પર મળ્યું હાડપિંજર| Son Living With Mother Dead Body For Five Months In Varanasi
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `