ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Snake bit the lady she caught it and put it in box then reached hospital at Bahraich UP

  મહિલાએ દર્શાવી બહાદુરી, સાપે માર્યો ડંખ તો પકડીને ડબ્બામાં કર્યો બંધ ને પહોંચી હોસ્પિટલ

  divyabhaskar.com | Last Modified - Jun 08, 2018, 07:00 AM IST

  મહિલાએ તે સાપને લાકડી અને પોતાની સાડીની મદદથી પકડીને ડબ્બામાં બંધ કરી દીધો
  • મહિલાએ તે સાપને લાકડી અને પોતાની સાડીની મદદથી પકડીને ડબ્બામાં બંધ કરી દીધો.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   મહિલાએ તે સાપને લાકડી અને પોતાની સાડીની મદદથી પકડીને ડબ્બામાં બંધ કરી દીધો.

   બહરાઇચ (યુપી): સાપને જોતાં જ લોકોના હાથ-પગ કાંપવા લાગે છે, પરંતુ અહીંયા એક મહિલાએ ગજબનું સાહસ દર્શાવ્યું. ટોયલેટ જઇ રહેલી મહિલાને રસ્તામાં સાપે ડંખ મારી દીધો. મહિલાએ તે સાપને લાકડી અને પોતાની સાડીની મદદથી પકડીને ડબ્બામાં બંધ કરી દીધો. ત્યારબાદ તે ઇલાજ કરાવવા માટે હોસ્પિટલ પહોંચી પરંતુ તેની સાથે ડબ્બામાં બંધ સાપ પણ હતો.

   મહિલાએ સાપને કર્યો ડબ્બાબંધ

   - બહરાઇચના હરદી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી અમીરકલા ગઇકાલે રાતે ટોયલેટ જઇ રહી હતી, તે દરમિયાન એક સાપે તેને ડંખ મારી દીધો. મહિલાની નજર જ્યારે સાપ પર પડી તો તેણે બૂમો પાડીને લાકડી અને પોતાની સાડીની મદદથી સાપને પકડી લીધો.

   - અવાજ સાંભળીને ત્યાં પહોંચેલા પરિવારજનોને મહિલાએ ઘટના વિશે જણાવ્યું. આ દરમિયાન મહિલાએ સાપને ડબ્બામાં બંધ કરી દીધો.
   - પરિવારજન તાત્કાલિક મહિલાને લઇને હોસ્પિટલ પહોંચ્યા. આ દરમિયાન તે સાપને પણ સાથે લઇને આવી હતી. મહિલાનું આ સાહસ જોઇને ડોક્ટર પણ દંગ રહી ગયા. મહિલાની પરિસ્થિતિમાં હવે ઘણો સુધાર છે.

  • ફાઇલ ફોટો
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ફાઇલ ફોટો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Snake bit the lady she caught it and put it in box then reached hospital at Bahraich UP
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `