ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» World most costly tokay lizard arrested in Bihar, being sent in China

  બિહાર: પકડાઈ એક કરોડની એક ગરોળી, સેક્સ પાવર વધારવા, કેન્સર મટાડવામાં ઉપયોગી

  divyabhaskar.com | Last Modified - Mar 13, 2018, 11:33 AM IST

  માણસોમાં સ્ટેમિના પાવર વધારવાની સાથે સાથે કેન્સરને રોકવા માટે આ દુર્લભ ગરોળીના પાઉડરનો ઉપયોગ થાય છે
  • Tokay Lizard (ફાઈલ ફોટો)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   Tokay Lizard (ફાઈલ ફોટો)

   પટના: સર્વિસ સિલેક્શન બોર્ડ (એસએસબી)ના જવાનોએ બિહારના કિશનગંજ વિસ્તારમાં એક દુર્લભ ગરોળીની આંતરરાષ્ટ્રીય સ્તરે દાણચોરીનું કૌભાંડ બહાર પાડ્યું છે. એસએસબીના જવાનોના જણાવ્યા પ્રમાણે આ ગરોળીના પાઉડરથી માણસનો સ્ટેમિના વધારી શકાય છે અને તેની સાથે સાથે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં લેવા અને શુગરની માત્રા ઓછી કરવાની દવામાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ એક ગરોળીની કિંમત રૂ. એક કરોડ છે. ટોકે પ્રજાતિની આ ગરોળીની ખાડીના દેશોમાં નિકાસ કરવામાં આવે છે.

   એસએસબીએ પકડ્યા તસ્કરોને

   સર્વિસ સિલેક્શન બોર્ડની 41મી બટાલિયનના જવાને ગઈ રાતે પશ્ચિમ બંગાળથી સીધા નક્સલવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન એસએસબીની બટાલિયનના કમાન્ડો રાજીવ રાણેએ બે શંકાસ્પદ લોકોની ધરપકડ કરી હતી. કમાન્ડોએ જ્યારે તે બંનેને બૂમ પાડી તો તેઓ ભાગવા લાગ્યા હતા. આ દરમિયાન જવાનોએ બંનેને પકડી લીધા હતા. પહેલાં તો બંને એસએસબી સાથે ખોટુ બોલી રહ્યા હતા પરંતુ જ્યારે તેમની કડક રીતે પૂછપરછ કરવામાં આવી ત્યારે તેઓ ટૂટી ગયા. ત્યારપછી એસએસબી જવાનો સામે જે તથ્ય આવ્યું તે બધાને ચોંકાવી દે તેવુ હતું.

   તસ્કરો પાસેથી પકડાઈ બે ગરોળી

   એસએસબીએ બંને દાણચોરો પાસેથી એક એક ગરોળી જપત કરી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ એક ગરોળીની અંદાજિત કિંમત રૂ. 1 કરોડ માનવામાં આવે છે. કમાન્ડોએ જણાવ્યું કે, Tokay Lizard એટલે કે આ ગરોળીનાં માંસ અને પાઉડરનો ઉપયોગ કેન્સરને અટકાવવા માટે પણ કરવામાં આવે છે. તે ઉપરાંત સેક્સ પાવર વધારવા અને બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. એસએસબીએ દાણચોર રોબિન ઉરાવ અને તારાચંદ ઉરાવને નક્સલવાડી પોલીસ સ્ટેશનને સોંપી દીધા છે.

   આગળની સ્લાઈડમાં વાંચો : કયા દેશમાં Tokay Lizard મોકલાનું હતું પ્લાનિંગ

  • બિહારમાંથી આ મોંઘી ગરોળીના પકડાયા દાણચોરો (ફાઈલ ફોટો)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   બિહારમાંથી આ મોંઘી ગરોળીના પકડાયા દાણચોરો (ફાઈલ ફોટો)

  • આંતરરાષ્ટ્રીય બજારોમાં આ ગરોળીની કિંમત રૂ. એક કરોડ માનવામાં આવે છે
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   આંતરરાષ્ટ્રીય બજારોમાં આ ગરોળીની કિંમત રૂ. એક કરોડ માનવામાં આવે છે

  • માણસોમાં સ્ટેમિના પાવર વધારવાની સાથે સાથે કેન્સરને રોકવા માટે આ દુર્લભ ગરોળીના પાઉડરનો ઉપયોગ થાય છે

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: World most costly tokay lizard arrested in Bihar, being sent in China
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `