ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Small boy fell into 27 ft deep borewell got out of if after 35 hours in MP

  35 કલાક 27 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાયેલો રહ્યો માસૂમ, દોરડાના ગાળિયાથી કાઢ્યો બહાર

  divyabhaskar.com | Last Modified - Mar 13, 2018, 11:25 AM IST

  બે દિવસથી તમામ લોકોએ બાળકને બચાવવા માટે દિવસ-રાત એક કરી દીધા હતા
  • 35 કલાક પછી ચાર વર્ષના રોશનને 40 ફૂટ ઊંડા ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યો.
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   35 કલાક પછી ચાર વર્ષના રોશનને 40 ફૂટ ઊંડા ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યો.

   દેવાસ (મધ્યપ્રદેશ): જિલ્લાના ઉમરિયા ગામના બોરવેલમાં 35 કલાક પછી ચાર વર્ષના રોશનને હેમખેમ બહાર કાઢી લેવામાં આવ્યો. તેના બહાર આવતાં જ 200 ઓફિસરો, કર્મચારીઓ અને સેનાના જવાનોના ચહેરા ખિલી ઉઠ્યા. બે દિવસથી તમામ લોકોએ તેને બચાવવા માટે દિવસ-રાત એક કરી દીધા હતા. જિલ્લા એડમિનિસ્ટ્રેશનનો ઉત્સાહ ત્યારે વધી ગયો હતો જ્યારે બાળકને બચાવવા માટે સેનાની ટીમ પહોંચી હતી.

   બાળકની પોઝિશન જાણી અને પછી સુરક્ષિત રીતે કાઢી લીધો

   - ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમના ઓફિસરોએ જણાવ્યા પ્રમાણે, અમે પહેલા સ્થાનિક ઓફિસરોને દોરડાનો ગાળિયો બનાવીને તેના દ્વારા બાળકને બહાર કાઢવાની વિનંતી કરી રહ્યા હતા. પરંતુ તે લોકો જોખમ ઉઠાવવા માટે તૈયાર ન હતા. અમે બપોરે પણ બે વાર ચર્ચા કરી હતી, પરંતુ પરવાનગી ન મળી. બપોર સુધીમાં ખાડો સંપૂર્ણપણે ન ખોદી શકાયો અને સતત ચાલી રહેલી પોકલેનના કારણે બાળકના જીવ માટે ખતરો વધી ગયો હતો.

   - ત્યારબાદ સાંજે લગભગ 5 વાગે સુરંખ ખોદવાનું શરૂ કરવામાં આવ્યું, પરંતુ તેની સ્પીડ બહુ ધીમી હતી. ત્યારે વરિષ્ઠ અધિકારીઓએ ડોક્ટરો સાથે ચર્ચા કરી તો તેમને જાણ થઇ કે બાળક અત્યારે તો સારી રીતે મુવમેન્ટ કરી રહ્યું છે પરંતુ આગામી આઠ-દસ કલાક પછી તેની સ્થિતિ ચિંતાનજનક હોઇ શકે છે.
   - ઓફિસરો આ બાબતે લોકલ એડમિનિસ્ટ્રેશનને જાણ કરી. ત્યારે પણ એ જ વાત સામે આવી કે જ્યાં સુધી રોશનના પિતા દોરડાના ગાળિયાથી હાથ બાંધીને બાળકને ઉપર ખેંચવાની પરવાનગી ન આપે ત્યાં સુધી તે જોખમ લઇ શકાય નહીં. આખરે પરિસ્થિતિને જોતાં સાંજે સાત વાગે એવો નિર્ણય કરવામાં આવ્યો કે પિતાને આ માટે મનાવવામાં આવશે.
   - પિતા માની ગયા અને જ્યારે રાતે લગભગ 9 વાગે દોરડાનો ગાળિયો બનાવીને બંને હાથોમાં પહેરવા માટે ખાડામાં નાખવામાં આવ્યો. ત્યારે બાળકની કોઇ મુવમેન્ટ ન હતી. પછી જણાવવામાં આવ્યું કે કદાચ બાળક ઊંઘમાં હશે. પિતા પાસે બોરવેલમાં બાળકના નામની બૂમ પડાવવામાં આવી અને એ રીતે તેને જગાડવામાં આવ્યું.
   - ત્યારબાદ સેના અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમે દોરડાનો ગાળિયો ફરી બાળક સુધી મોકલ્યો અને તેને એવું કહેવામાં આવ્યું કે આ દોરડાના ગાળિયાને બંગડીઓની જેમ હાથમાં પહેરી લે. તને નાનીને ત્યાં ફરવા લઇ જઇએ છીએ. બાળકે જ્યારે દોરડું હાથમાંપહેર્યું તો કેમેરામાં જોઇને તેની પોઝિશન જાણી લીધી. તે પછી લગભગ 10થી 12 મિનિટ સુધી દોરડું ખેંચીને રાતે સાડા 10 વાગે બાળકને સુરક્ષિત રીતે બહાર ખેંચી કાઢવામાં આવ્યું.

   આગળની સ્લાઇડમાં વાંચો બે દિવસ કેવી રીતે ચાલ્યું રોશનને બચાવવાનું અભિયાન

  • રોશનના બહાર આવતાં જ 200 ઓફિસરો, કર્મચારીઓ અને સેનાના જવાનોનો ચહેરો ખિલી ઉઠ્યો.
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   રોશનના બહાર આવતાં જ 200 ઓફિસરો, કર્મચારીઓ અને સેનાના જવાનોનો ચહેરો ખિલી ઉઠ્યો.

  • બે દિવસથી રોશનને બચાવવા બધાએ દિવસ-રાત એક કરી દીધા હતા.
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   બે દિવસથી રોશનને બચાવવા બધાએ દિવસ-રાત એક કરી દીધા હતા.

  • બાળકને બચાવવા જ્યારે સેનાની ટીમ પહોંચી ત્યારે જિલ્લા એડમિનિસ્ટ્રેશનને ઘણી રાહત થઇ હતી.
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   બાળકને બચાવવા જ્યારે સેનાની ટીમ પહોંચી ત્યારે જિલ્લા એડમિનિસ્ટ્રેશનને ઘણી રાહત થઇ હતી.

  • બે દિવસથી તમામ લોકોએ તેને બચાવવા માટે દિવસ-રાત એક કરી દીધા હતા.
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   બે દિવસથી તમામ લોકોએ તેને બચાવવા માટે દિવસ-રાત એક કરી દીધા હતા.

  • દોરડાનો ગાળિયો બનાવીને તેના દ્વારા બાળકને બહાર કાઢવામાં આવ્યો.
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   દોરડાનો ગાળિયો બનાવીને તેના દ્વારા બાળકને બહાર કાઢવામાં આવ્યો.

  • દોરડાના ગાળિયાને ખાડામાં ઉતારવામાં આવ્યો અને બાળકને કહ્યું હાથમાં પહેરી લે.
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   દોરડાના ગાળિયાને ખાડામાં ઉતારવામાં આવ્યો અને બાળકને કહ્યું હાથમાં પહેરી લે.

  • તેને એવું કહેવામાં આવ્યું કે આ દોરડાના ગાળિયાને બંગડીઓની જેમ હાથમાં પહેરી લે. તને નાનીને ત્યાં ફરવા લઇ જઇએ છીએ.
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   તેને એવું કહેવામાં આવ્યું કે આ દોરડાના ગાળિયાને બંગડીઓની જેમ હાથમાં પહેરી લે. તને નાનીને ત્યાં ફરવા લઇ જઇએ છીએ.

   દેવાસ (મધ્યપ્રદેશ): જિલ્લાના ઉમરિયા ગામના બોરવેલમાં 35 કલાક પછી ચાર વર્ષના રોશનને હેમખેમ બહાર કાઢી લેવામાં આવ્યો. તેના બહાર આવતાં જ 200 ઓફિસરો, કર્મચારીઓ અને સેનાના જવાનોના ચહેરા ખિલી ઉઠ્યા. બે દિવસથી તમામ લોકોએ તેને બચાવવા માટે દિવસ-રાત એક કરી દીધા હતા. જિલ્લા એડમિનિસ્ટ્રેશનનો ઉત્સાહ ત્યારે વધી ગયો હતો જ્યારે બાળકને બચાવવા માટે સેનાની ટીમ પહોંચી હતી.

   બાળકની પોઝિશન જાણી અને પછી સુરક્ષિત રીતે કાઢી લીધો

   - ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમના ઓફિસરોએ જણાવ્યા પ્રમાણે, અમે પહેલા સ્થાનિક ઓફિસરોને દોરડાનો ગાળિયો બનાવીને તેના દ્વારા બાળકને બહાર કાઢવાની વિનંતી કરી રહ્યા હતા. પરંતુ તે લોકો જોખમ ઉઠાવવા માટે તૈયાર ન હતા. અમે બપોરે પણ બે વાર ચર્ચા કરી હતી, પરંતુ પરવાનગી ન મળી. બપોર સુધીમાં ખાડો સંપૂર્ણપણે ન ખોદી શકાયો અને સતત ચાલી રહેલી પોકલેનના કારણે બાળકના જીવ માટે ખતરો વધી ગયો હતો.

   - ત્યારબાદ સાંજે લગભગ 5 વાગે સુરંખ ખોદવાનું શરૂ કરવામાં આવ્યું, પરંતુ તેની સ્પીડ બહુ ધીમી હતી. ત્યારે વરિષ્ઠ અધિકારીઓએ ડોક્ટરો સાથે ચર્ચા કરી તો તેમને જાણ થઇ કે બાળક અત્યારે તો સારી રીતે મુવમેન્ટ કરી રહ્યું છે પરંતુ આગામી આઠ-દસ કલાક પછી તેની સ્થિતિ ચિંતાનજનક હોઇ શકે છે.
   - ઓફિસરો આ બાબતે લોકલ એડમિનિસ્ટ્રેશનને જાણ કરી. ત્યારે પણ એ જ વાત સામે આવી કે જ્યાં સુધી રોશનના પિતા દોરડાના ગાળિયાથી હાથ બાંધીને બાળકને ઉપર ખેંચવાની પરવાનગી ન આપે ત્યાં સુધી તે જોખમ લઇ શકાય નહીં. આખરે પરિસ્થિતિને જોતાં સાંજે સાત વાગે એવો નિર્ણય કરવામાં આવ્યો કે પિતાને આ માટે મનાવવામાં આવશે.
   - પિતા માની ગયા અને જ્યારે રાતે લગભગ 9 વાગે દોરડાનો ગાળિયો બનાવીને બંને હાથોમાં પહેરવા માટે ખાડામાં નાખવામાં આવ્યો. ત્યારે બાળકની કોઇ મુવમેન્ટ ન હતી. પછી જણાવવામાં આવ્યું કે કદાચ બાળક ઊંઘમાં હશે. પિતા પાસે બોરવેલમાં બાળકના નામની બૂમ પડાવવામાં આવી અને એ રીતે તેને જગાડવામાં આવ્યું.
   - ત્યારબાદ સેના અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમે દોરડાનો ગાળિયો ફરી બાળક સુધી મોકલ્યો અને તેને એવું કહેવામાં આવ્યું કે આ દોરડાના ગાળિયાને બંગડીઓની જેમ હાથમાં પહેરી લે. તને નાનીને ત્યાં ફરવા લઇ જઇએ છીએ. બાળકે જ્યારે દોરડું હાથમાંપહેર્યું તો કેમેરામાં જોઇને તેની પોઝિશન જાણી લીધી. તે પછી લગભગ 10થી 12 મિનિટ સુધી દોરડું ખેંચીને રાતે સાડા 10 વાગે બાળકને સુરક્ષિત રીતે બહાર ખેંચી કાઢવામાં આવ્યું.

   આગળની સ્લાઇડમાં વાંચો બે દિવસ કેવી રીતે ચાલ્યું રોશનને બચાવવાનું અભિયાન

  • બાળકે જ્યારે દોરડું હાથમાંપહેર્યું તો કેમેરામાં જોઇને તેની પોઝિશન જાણી લીધી.
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   બાળકે જ્યારે દોરડું હાથમાંપહેર્યું તો કેમેરામાં જોઇને તેની પોઝિશન જાણી લીધી.

  • લગભગ 10થી 12 મિનિટ સુધી દોરડું ખેંચીને રાતે સાડા 10 વાગે બાળકને સુરક્ષિત રીતે બહાર ખેંચી કાઢવામાં આવ્યું.
   +9 બીજી સ્લાઈડ્સ જુઓ
   લગભગ 10થી 12 મિનિટ સુધી દોરડું ખેંચીને રાતે સાડા 10 વાગે બાળકને સુરક્ષિત રીતે બહાર ખેંચી કાઢવામાં આવ્યું.

   દેવાસ (મધ્યપ્રદેશ): જિલ્લાના ઉમરિયા ગામના બોરવેલમાં 35 કલાક પછી ચાર વર્ષના રોશનને હેમખેમ બહાર કાઢી લેવામાં આવ્યો. તેના બહાર આવતાં જ 200 ઓફિસરો, કર્મચારીઓ અને સેનાના જવાનોના ચહેરા ખિલી ઉઠ્યા. બે દિવસથી તમામ લોકોએ તેને બચાવવા માટે દિવસ-રાત એક કરી દીધા હતા. જિલ્લા એડમિનિસ્ટ્રેશનનો ઉત્સાહ ત્યારે વધી ગયો હતો જ્યારે બાળકને બચાવવા માટે સેનાની ટીમ પહોંચી હતી.

   બાળકની પોઝિશન જાણી અને પછી સુરક્ષિત રીતે કાઢી લીધો

   - ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમના ઓફિસરોએ જણાવ્યા પ્રમાણે, અમે પહેલા સ્થાનિક ઓફિસરોને દોરડાનો ગાળિયો બનાવીને તેના દ્વારા બાળકને બહાર કાઢવાની વિનંતી કરી રહ્યા હતા. પરંતુ તે લોકો જોખમ ઉઠાવવા માટે તૈયાર ન હતા. અમે બપોરે પણ બે વાર ચર્ચા કરી હતી, પરંતુ પરવાનગી ન મળી. બપોર સુધીમાં ખાડો સંપૂર્ણપણે ન ખોદી શકાયો અને સતત ચાલી રહેલી પોકલેનના કારણે બાળકના જીવ માટે ખતરો વધી ગયો હતો.

   - ત્યારબાદ સાંજે લગભગ 5 વાગે સુરંખ ખોદવાનું શરૂ કરવામાં આવ્યું, પરંતુ તેની સ્પીડ બહુ ધીમી હતી. ત્યારે વરિષ્ઠ અધિકારીઓએ ડોક્ટરો સાથે ચર્ચા કરી તો તેમને જાણ થઇ કે બાળક અત્યારે તો સારી રીતે મુવમેન્ટ કરી રહ્યું છે પરંતુ આગામી આઠ-દસ કલાક પછી તેની સ્થિતિ ચિંતાનજનક હોઇ શકે છે.
   - ઓફિસરો આ બાબતે લોકલ એડમિનિસ્ટ્રેશનને જાણ કરી. ત્યારે પણ એ જ વાત સામે આવી કે જ્યાં સુધી રોશનના પિતા દોરડાના ગાળિયાથી હાથ બાંધીને બાળકને ઉપર ખેંચવાની પરવાનગી ન આપે ત્યાં સુધી તે જોખમ લઇ શકાય નહીં. આખરે પરિસ્થિતિને જોતાં સાંજે સાત વાગે એવો નિર્ણય કરવામાં આવ્યો કે પિતાને આ માટે મનાવવામાં આવશે.
   - પિતા માની ગયા અને જ્યારે રાતે લગભગ 9 વાગે દોરડાનો ગાળિયો બનાવીને બંને હાથોમાં પહેરવા માટે ખાડામાં નાખવામાં આવ્યો. ત્યારે બાળકની કોઇ મુવમેન્ટ ન હતી. પછી જણાવવામાં આવ્યું કે કદાચ બાળક ઊંઘમાં હશે. પિતા પાસે બોરવેલમાં બાળકના નામની બૂમ પડાવવામાં આવી અને એ રીતે તેને જગાડવામાં આવ્યું.
   - ત્યારબાદ સેના અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમે દોરડાનો ગાળિયો ફરી બાળક સુધી મોકલ્યો અને તેને એવું કહેવામાં આવ્યું કે આ દોરડાના ગાળિયાને બંગડીઓની જેમ હાથમાં પહેરી લે. તને નાનીને ત્યાં ફરવા લઇ જઇએ છીએ. બાળકે જ્યારે દોરડું હાથમાંપહેર્યું તો કેમેરામાં જોઇને તેની પોઝિશન જાણી લીધી. તે પછી લગભગ 10થી 12 મિનિટ સુધી દોરડું ખેંચીને રાતે સાડા 10 વાગે બાળકને સુરક્ષિત રીતે બહાર ખેંચી કાઢવામાં આવ્યું.

   આગળની સ્લાઇડમાં વાંચો બે દિવસ કેવી રીતે ચાલ્યું રોશનને બચાવવાનું અભિયાન

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Small boy fell into 27 ft deep borewell got out of if after 35 hours in MP
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `