ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Slap to Delhi CS proved in medical report 2 MLAs of AAP arrested

  મેડિકલ રિપોર્ટમાં દિલ્હી CSને થપ્પડની વાત સાબિત, 2 આપ MLAની ધરપકડ

  divyabhaskar.com | Last Modified - Feb 21, 2018, 04:18 PM IST

  ડિકલ રિપોર્ટમાં દિલ્હીના ચીફ સેક્રેટરી (સીએસ) અંશુ પ્રકાશ સાથે મારપીટની વાત સાબિત થઇ છે
  • અમાનતુલ્લા ખાને કહ્યું કે તેમણે કંઇપણ ખોટું નથી કર્યું. (ફાઇલ)
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   અમાનતુલ્લા ખાને કહ્યું કે તેમણે કંઇપણ ખોટું નથી કર્યું. (ફાઇલ)

   નવી દિલ્હી: મેડિકલ રિપોર્ટમાં દિલ્હીના ચીફ સેક્રેટરી (સીએસ) અંશુ પ્રકાશ સાથે મારપીટની વાત સાબિત થઇ છે. તેમના ચહેરા પાસે કટનું નિશાન અને સોજો જોવા મળ્યો છે. ન્યુઝ એજન્સીએ પોલીસ સૂત્રોના હવાલાથી આ જાણકારી આપી છે. બીજી બાજુ, આ મામલે આરોપી આમ આદમી પાર્ટી (આપ) ધારાસભ્ય અમાનતુલ્લા ખાનની ધરપકડ કરી લેવામાં આવી છે. તેઓ જમિયાનગર પોલીસ-સ્ટેશનમાં સરેન્ડર કરવા પહોંચ્યા હતા. સીએસને થપ્પડ મારનારા અન્ય એક આરોપી આપ ધારાસભ્ય પ્રકાશ જારવાલની મંગળવારે મોડી રાતે તેમના આંબેડકર નગર સ્થિત ઘરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સલાહકાર વી.કે. જૈન સાથે પણ લગભગ 3 કલાક સુધી પૂછપરછ કરી. પોલીસનું કહેવું છે કે કેજરીવાલ સાથે પૂછપરછનો અત્યારે કોઇ ઇરાદો નથી.

   અમાનતુલ્લાએ કહ્યું- મેં કંઇપણ ખોટું નથી કર્યું

   - પોલીસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અમાનતુલ્લાને અહીંયા ત્રીસ હજારી કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ધરપકડ દરમિયાન અમાનતુલ્લાએ કહ્યું કે તેમણે કંઇપણ ખોટું નથી કર્યું.

   હાઇકોર્ટનો દખલગીરીનો ઇનકાર

   - દિલ્હી હાઇકોર્ટે આ મામલે કોર્ટની દખલની માંગ સંબંધી પિટિશનને રદ કરી દીધી.

   કોંગ્રેસે કહ્યું- માફી માંગે દિલ્હી સરકાર

   - કોંગ્રેસ લીડર્સનું એક ડેલિગેશન દિલ્હીના એલજીને મળ્યું. તેમણે કહ્યું, "(દિલ્હી) સરકારે માફી માંગવી જોઇએ."

   પોલીસનો કેજરીવાલને પૂછપરછનો ઇરાદો નથી

   - નોર્થ દિલ્હીના એડિશનલ ડીસીપી હરેન્દ્ર સિંહે જણાવ્યું કે સીએમ અરવિંદ કેજરીવાલ સાથે પૂછપરછ કરવાની કોઇ યોજના નથી. અમે વીકે જૈન સાથે વાતચીત કરી, કારણકે તેઓ ઘટનાના સમયે સ્થળ પર હાજર હતા.

   - ધારાસભ્ય પ્રકાશ સાથે સિવિલ લાઇન પોલીસ-સ્ટેશનમાં પૂછપરછ કરવામાં આવી રહી છે.

   અમારી ઉપર ઘણા ખોટા આરોપ લગાવવામાં આવ્યા: સંજય સિંહ

   - આપ સાંસદ સંજય સિંહે કહ્યું, "અમારી ઉપર ઘણા ખોટા આરોપ લગાવવામાં આવ્યા છે. નફરત એ હદ સુધી, ધારાસભ્યો વિરુદ્ધ કાર્યવાહી એ હદ સુધી કે અમારા એક ધારાસભ્ય સોમનાથ ભારતીના કૂતરાને પકડવા માટે 40 દિલ્હી પોલીસના જવાન જાય છે."

   આગળની સ્લાઇડમાં વાંચો શું છે આખો મામલો?

  • પ્રકાશ જારવાલ દેવલી સીટ પરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે. (ફાઇલ)
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રકાશ જારવાલ દેવલી સીટ પરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે. (ફાઇલ)

  • ઓખલામાં ધારાસભ્ય અમાનતુલ્લા ઘરની બહાર ભારે પોલીસફોર્સ તહેનાત છે.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઓખલામાં ધારાસભ્ય અમાનતુલ્લા ઘરની બહાર ભારે પોલીસફોર્સ તહેનાત છે.

  • દિલ્હીમાં આઇએએસ એસોસિયેશને કેન્ડલ માર્ચ કાઢીને વિરોધ નોંધાવ્યો છે.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   દિલ્હીમાં આઇએએસ એસોસિયેશને કેન્ડલ માર્ચ કાઢીને વિરોધ નોંધાવ્યો છે.

  • આમ આદમી પાર્ટીના કાઉન્સેલર પી. ચૌહાણ મીડિયાની સામે આવ્યા.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   આમ આદમી પાર્ટીના કાઉન્સેલર પી. ચૌહાણ મીડિયાની સામે આવ્યા.

  • દિલ્હી સેક્રેટરિયેટના કર્મચારીઓએ આપ ધારાસભ્યો પર કાર્યવાહીની માંગ કરી.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   દિલ્હી સેક્રેટરિયેટના કર્મચારીઓએ આપ ધારાસભ્યો પર કાર્યવાહીની માંગ કરી.

  • દિલ્હી સેક્રેટરિયેટમાં તપાસ માટે પહોંચેલી પોલીસ.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   દિલ્હી સેક્રેટરિયેટમાં તપાસ માટે પહોંચેલી પોલીસ.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Slap to Delhi CS proved in medical report 2 MLAs of AAP arrested
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `