ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Skeleton was sitting on driver seat of car found out near Agra canal

  કારની ડ્રાઇવિંગ સીટ પર બેઠું હતું હાડપિંજર, પોલીસ સહિત ઉડ્યા તમામના હોશ

  divyabhaskar.com | Last Modified - May 03, 2018, 10:20 AM IST

  આગ્રા નહેર પાસે કારની ડ્રાઇવિંગ સીટ પર બેસવાની મુદ્રામાં એક હાડપિંજર મળી આવવાનો વિચિત્ર મામલો બન્યો છે
  • ડ્રાઇવિંગ સીટ પર હાડપિંજર બેઠેલી મુદ્રામાં જ હતું.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ડ્રાઇવિંગ સીટ પર હાડપિંજર બેઠેલી મુદ્રામાં જ હતું.

   ફરીદાબાદ: આગ્રા નહેર પાસે કારની ડ્રાઇવિંગ સીટ પર બેસવાની મુદ્રામાં એક હાડપિંજર મળી આવવાનો વિચિત્ર મામલો બન્યો છે. આ હાડપિંજર જોઇને પોલીસ સહિત તમામ લોકોના હોશ ઉડી ગયા. મળતી માહિતી પ્રમાણે, લગભગ 4 મહિના પહેલા ગાયબ થયેલા બિલ્ડિંગ મટિરિયલના બિઝનેસમેનનું આ હાડપિંજર છે, જે મંગળવારે કાર સહિત પોલીસને આગ્રા નહેર પાસે મળી આવ્યું. પોલીસ જણાવી રહી છે કે અકસ્માતને કારણે બિઝનેસમેન કાર સહિત નહેરમાં પડ્યો હશે, જેનાથી તેનું મોત થઇ ગયું. ખાસ વાત એ છે કે ડ્રાઇવિંગ સીટ પર આ હાડપિંજર બેઠેલી મુદ્રામાં જ હતું.

   પરિવારજનોએ દર્શાવી હત્યાની આશંકા

   - બી.કે. હોસ્પિટલમાંથી હાડપિંજરને પોસ્ટમોર્ટમ માટે રોહતક પીજીઆઇ રિફર કરવામાં આવ્યું છે. મંગળવારે આગ્રા નહેરમાં પાણી ઓછું હોવાને કારણે નહેરમાં લોકોએ એક કારને ડૂબેલી જોઇ. તે પછી તેની જાણકારી પોલીસને આપવામાં આવી.

   - સેન્ટ્રલ પોલીસે ક્રેનની મદદથી કારને બહાર કારને બહાર કાઢી. પોલીસટીમ એ જોઇને એકદમ આશ્ચર્યમાં મૂકાઇ ગઇ કે ડ્રાઇવર સીટ પર એક સડી ગયેલું હાડપિંજર બેસવાની મુદ્રામાં જ હતું.
   - આ કાર્યવાહી દરમિયાન સ્થળ પર જ ખાસી ભીડ જમા થઇ ગઇ હતી. કારના નંબરના આધારે શોધ કરવા પર જાણ થઇ કે કાર 22 ડિસેમ્બર, 2017ના રોજથી ગાયબ થયેલા લલિત રાવતની છે.
   - મૃતક બિઝનેસમેનના પરિવારજનોએ હત્યાની આશંકા દર્શાવી છે.

   22 ડિસેમ્બરે શંકાસ્પદ પરિસ્થિતિઓમાં ગાયબ થયો હતો લલિત

   - સ્થળ પર પહોંચેલા પરિવારજનોએ કપડાંથી લલિતની ઓળખ કરી. પોલીસે કંકાલને પોસ્ટમોર્ટમ માટે બી.કે. હોસ્પિટલ પહોંચાડ્યું, જ્યાંથી તેને રોહતક પીજીઆઇ રિફર કરી દેવામાં આવ્યું.

   - મૂળે પ્યાલા ગામના વતની દેવેન્દ્ર રાવત ફરીદાબાદના સેક્ટર-31માં રહે છે. તેમના દીકરા લલિત રાવતનો સેક્ટર-64માં બિલ્ડીંગ મટિરિયલનો બિઝનેસ છે.
   - ગઇ 22 ડિસેમ્બરે લલિત રોજની જેમ પોતાની ઓફિસ ગયો હતો. બપોરે લગભગ 12 વાગે તે પોતાની સફેદ રંગની કારમાં ઓફિસથી નીકળ્યો હતો. ત્યારબાદથી તે શંકાસ્પદ પરિસ્થિતિઓમાં ગાયબ થઇ ગયો હતો.
   - વલ્લભગઢ પોલીસે લલિત રાવતના ગાયબ થવાનો કેસ પણ નોંધ્યો હતો અને તપાસ પણ કરી હતી, પરંતુ તેની કોઇ ભાળ થઇ શકી ન હતી.
   - ત્યારબાદ પરિવારજનોની માંગ પર પોલીસે આ મામલાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને ટ્રાન્સફર કરી દીધી હતી. તેમછતાં પણ પોલીસ લલિતને શોધી શકી ન હતી.

  • આ હાડપિંજર જોઇને પોલીસ સહિત તમામ લોકોના હોશ ઉડી ગયા.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ હાડપિંજર જોઇને પોલીસ સહિત તમામ લોકોના હોશ ઉડી ગયા.

  • કાર્યવાહી દરમિયાન સ્થળ પર જ ખાસી ભીડ જમા થઇ ગઇ હતી.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   કાર્યવાહી દરમિયાન સ્થળ પર જ ખાસી ભીડ જમા થઇ ગઇ હતી.

  • બિઝનેસમેન લલિત રાવત
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   બિઝનેસમેન લલિત રાવત

  • મૃતક બિઝનેસમેનના પરિવારજનોએ હત્યાની આશંકા દર્શાવી છે.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   મૃતક બિઝનેસમેનના પરિવારજનોએ હત્યાની આશંકા દર્શાવી છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Skeleton was sitting on driver seat of car found out near Agra canal
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top