ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Skeleton of Boy and girl found last year parents got the bones now at Indore MP

  ઊંડી ખાઈમાં મળ્યાં યુવક-યુવતીના હાડપિંજર, પરિવારને હવે મળ્યા અસ્થિ

  divyabhaskar.com | Last Modified - May 14, 2018, 12:28 PM IST

  લગભગ 6 મહિના પહેલા ગાયબ થયેલા યુવક-યુવતીના હાડપિંજર મળવાથી તેમના પરિવારજનો ખૂબ આઘાતમાં હતા
  • 200 ફૂટ ઊંડી ખાઈમાં મળ્યું હતું યુવક-યુવતીનું હાડપિંજર.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   200 ફૂટ ઊંડી ખાઈમાં મળ્યું હતું યુવક-યુવતીનું હાડપિંજર.

   ઇંદોર: લગભગ 6 મહિના પહેલા ગાયબ થયેલા યુવક-યુવતીના હાડપિંજર મળવાથી તેમના પરિવારજનો ખૂબ આઘાતમાં હતા, ત્યારે ઉપરથી સરકારી તંત્રએ તેમને વધુ એક આઘાત આપ્યો. પહેલી મેના રોજ ઇંદોરની પાસે પિકનિક સ્પોટ મેહંદી કુંડની 200 ફૂટ ઊંડી ખાઈમાંથી મળેલા યુવક-યુવતીના હાડપિંજરમાંથી યુવતીની અસ્થિઓ મેળવવા માટે તેના પરિવારજનોને ઘણી તકલીફ ઉઠાવવી પડી. કોઇક રીતે પરિવારજનોને યુવતીની અસ્થિઓ મળી અને તેમણે તેને નર્મદા નદીમાં વિસર્જિત કરી. મેહંદી કુંડના જંગલોમાં જે યુવક-યુવતીના હાડપિંજરો મળ્યા છે તેમનાં નામ હિમાંશુ અને શ્રેયા છે. પોલીસે બંનેના હાડપિંજરો એમવાય હોસ્પિટલમાં રાખ્યા હતા. પોલીસ દ્વારા તમામ તપાસ કરાવ્યા પછી શ્રેયાના પરિવારજનો શુક્રવારે તેની અસ્થિઓ લેવામ માટે એમવાય હોસ્પિટલ પહોંચ્યા હતા.

   ગેરહાજર હતી સરકારી ડોક્ટર

   - પરિવારજનો જ્યારે શ્રેયાના અસ્થિઓ લેવા માટે એમવાય હોસ્પિટલ પહોંચ્યા તો ત્યાં તહેનાત સ્ટાફે કહ્યું કે અસ્થિઓ આપવા માટે સરકારી ડોક્ટર કુમારી આર્યાની સહી જરૂરી છે, અને તેઓ શુક્રવારે હોસ્પિટલમાં હાજર ન હતી.

   - તેના પર શ્રેયાના કાકા જીતેન્દ્ર જોશીએ ડૉ. આર્યાને ફોન કર્યો, પરંતુ તેમણે હોસ્પિટલ આવવાની ના પાડી દીધી.
   - ત્યારબાદ શ્રેયાના પરિવારજનોએ બડગોંદા પોલીસ સ્ટેશને આની જાણકારી આપી. પોલીસ સ્ટેશનથી ડોક્ટર આર્યાને ફોન કરવામાં આવ્યો. તેની સાથે જ એસડીએમ અને તહેસીલદારના કહ્યા બાદ ડોક્ટર આર્યા હોસ્પિટલ પહોંચી. બીજી બાજુ મૃતક હિમાંશુની માતાએ ડીએનએ ટેસ્ટ ન થાય ત્યાં સુધી અસ્થિઓ લેવાની ના પાડી દીધી છે.

   આ છે મામલો

   - 6 નવેમ્બર, 2017ના રોજ બપોરે મહુ પાસે ધારનાકામાં રહેતા હિમાંશુ અને કોદરિયામાં રહેતી શ્રેયા સ્કૂટર પર મેહંદી કુંડ ફરવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન રસ્તો બતાવવાના નામે ચાર બદમાશો તેમને ખાઈ પાસે લઇ ગયા.

   - ત્યાં બદમાશોએ યુવક-યુવતી સાથે મારપીટ કરી અને તેમને લૂંટી લીધા. આરોપીઓએ તેમના કપડા પણ ઉતરાવી લીધા હતા. તે લોકોએ યુવતી સાથે દુષ્કર્મનો પ્રયાસ પણ કર્યો.
   - ઓળખ છતી થઇ જવાના ડરથી આરોપીઓએ બંનેને ખાઈમાં ફેંકીને મારી નાખ્યા હતા. ત્યારબાદ બંનેના શબને પથ્થરોની નીચે છુપાવી દીધા હતા. પરિવારજનો દ્વારા બંનેના ગાયબ થવાની ફરિયાદ પોલીસમાં કરવામાં આવી હતી.
   - હાડપિંજરોની ઓળખ યુવતીની વીંટી, પાણીની બોટલ, ચંપલ, ટિફિન બોક્સ તેમજ યુવકના જૂતાથી થઇ હતી.

   માસ્ટરમાઇન્ડ હજુ પણ ફરાર

   - આ મામલે પોલીસે બલરામ, અજય, કેશવ અને ઇશ્વરની આરોપીઓ તરીકે ઓળખ કરી છે, તેમાંથી મુખ્ય આરોપી બલરામ હજુ પણ પોલીસની પકડમાંથી બહાર છે.

  • મૃતક હિમાંશુ સેન
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   મૃતક હિમાંશુ સેન

  • મૃતકા શ્રેયા જોશી
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   મૃતકા શ્રેયા જોશી

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Skeleton of Boy and girl found last year parents got the bones now at Indore MP
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top