ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Harshita Arora become world famous after launching Mobile App

  8માં ધોરણ બાદ છોડ્યો અભ્યાસ, 16 વર્ષની ઉંમરે તૈયાર કર્યું એવું એપ કે થઈ ગઈ વર્લ્ડ ફેમસ

  Divyabhaskar.com | Last Modified - Feb 27, 2018, 12:27 PM IST

  IOS પ્લેટફોર્મ પર ફાયનાન્સના ક્ષેત્રમાં એક એવું એપ તૈયાર કર્યું છે, જેને 32 દેશોમાં ઉપયોગ કરી શકાય છે.
  • થોડાંક દિવસ પહેલાં સુધી આ એપ વિશ્વભરના એપમાં ટોપ પર હતી
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   થોડાંક દિવસ પહેલાં સુધી આ એપ વિશ્વભરના એપમાં ટોપ પર હતી

   સહરાનપુરઃ ક્લાસ 8 પછી અભ્યાસ છોડનારી 16 વર્ષની હર્ષિતા અરોડાએ એવું કામ કર્યું છે, જેનાથી એક મહિનાની અંદર તે વિશ્વભરમાં પ્રખ્યાત થઈ ગઈ છે. તેને IOS પ્લેટફોર્મ પર ફાયનાન્સના ક્ષેત્રમાં એક એવું એપ તૈયાર કર્યું છે, જેને 32 દેશોમાં ઉપયોગ કરી શકાય છે. થોડાંક દિવસ પહેલાં આ એપ વિશ્વભરના એપમાં ટોપ પર રહ્યું હતું. હાલ પણ તે ટોપ ટેનમાં સામેલ છે.

   ભારતના કોમન કોર્સ મારા માટે નથી

   - અહમદ બાગમાં રહેતાં બિઝનેસમેન યોગેન્દ્રસિંહ અરોડાની એકમાત્ર દીકરી હર્ષિતાએ 2016માં દિલ્હી રોડ સ્થિત પાઇનવુડ સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. હાલ તો તેને અભ્યાસ છોડી દીધો છે.

   - હર્ષિતાનું કહે છે કે, "હું ભારતમાં શિક્ષાને ઓછું નથી આંકતી, પરંતુ આ કોમન કોર્સ મારા માટે યોગ્ય નથી. મારા કોમ્પ્યુટર ટીચરે મને ટેકનિકલની નવી દુનિયાથી રૂબરૂ કરાવ્યાં હતા. હું જે કરવા માંગુ છું તે મને વર્તમાન શિક્ષણ વ્યવસ્થામાં નહીં મળે. સ્કૂલોમાં કોમ્પ્યુટરને પણ મહત્વ આપવું જોઈએ."

   સેલ્સફોર્સમાં કર્યું ઈન્ટરશિપ

   - હર્ષિતાએ જણાવ્યું કે, "એક દિવસ ફેસબુક પર તેને સેલ્સફોર્સ અંગે જાણકારી મળી, જે બાદ સેલ્સફોર્સમાં ઈન્ટરશિપ કરવા બેંગલૂરૂ ચાલી ગઈ."

   સેલ્સફોર્સની ઈન્ટરશિપ પૂરી કર્યાં પછી તેને અમેરિકાની પ્રખ્યાત ટેકનિક સંસ્થાનથી MIT લોન્ચનો સમર પ્રોગ્રામ કર્યો. અમેરિકાથી પરત ફર્યાં પછી તે સીધી જ સહારનપુર પહોંચી. જ્યાં તેને ફાયનાન્સ કેટેગરી માટે એક એપ તૈયાર કર્યું.

   આગળ વાંચો હર્ષિતાએ લોન્ચ કરેલાં એપની શું છે ખાસિયત ?

  • 16 વર્ષની હર્ષિતાએ ફાયનાન્સ કેટેગરી માટે એક એપ તૈયાર કર્યું
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   16 વર્ષની હર્ષિતાએ ફાયનાન્સ કેટેગરી માટે એક એપ તૈયાર કર્યું

  • બિઝનેસમેન યોગેન્દ્રસિંહ અરોડાની એકમાત્ર દીકરી હર્ષિતાએ અભિયાસ છોડ્યાં બાદ એપ લોન્ચ કરી
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   બિઝનેસમેન યોગેન્દ્રસિંહ અરોડાની એકમાત્ર દીકરી હર્ષિતાએ અભિયાસ છોડ્યાં બાદ એપ લોન્ચ કરી

   સહરાનપુરઃ ક્લાસ 8 પછી અભ્યાસ છોડનારી 16 વર્ષની હર્ષિતા અરોડાએ એવું કામ કર્યું છે, જેનાથી એક મહિનાની અંદર તે વિશ્વભરમાં પ્રખ્યાત થઈ ગઈ છે. તેને IOS પ્લેટફોર્મ પર ફાયનાન્સના ક્ષેત્રમાં એક એવું એપ તૈયાર કર્યું છે, જેને 32 દેશોમાં ઉપયોગ કરી શકાય છે. થોડાંક દિવસ પહેલાં આ એપ વિશ્વભરના એપમાં ટોપ પર રહ્યું હતું. હાલ પણ તે ટોપ ટેનમાં સામેલ છે.

   ભારતના કોમન કોર્સ મારા માટે નથી

   - અહમદ બાગમાં રહેતાં બિઝનેસમેન યોગેન્દ્રસિંહ અરોડાની એકમાત્ર દીકરી હર્ષિતાએ 2016માં દિલ્હી રોડ સ્થિત પાઇનવુડ સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. હાલ તો તેને અભ્યાસ છોડી દીધો છે.

   - હર્ષિતાનું કહે છે કે, "હું ભારતમાં શિક્ષાને ઓછું નથી આંકતી, પરંતુ આ કોમન કોર્સ મારા માટે યોગ્ય નથી. મારા કોમ્પ્યુટર ટીચરે મને ટેકનિકલની નવી દુનિયાથી રૂબરૂ કરાવ્યાં હતા. હું જે કરવા માંગુ છું તે મને વર્તમાન શિક્ષણ વ્યવસ્થામાં નહીં મળે. સ્કૂલોમાં કોમ્પ્યુટરને પણ મહત્વ આપવું જોઈએ."

   સેલ્સફોર્સમાં કર્યું ઈન્ટરશિપ

   - હર્ષિતાએ જણાવ્યું કે, "એક દિવસ ફેસબુક પર તેને સેલ્સફોર્સ અંગે જાણકારી મળી, જે બાદ સેલ્સફોર્સમાં ઈન્ટરશિપ કરવા બેંગલૂરૂ ચાલી ગઈ."

   સેલ્સફોર્સની ઈન્ટરશિપ પૂરી કર્યાં પછી તેને અમેરિકાની પ્રખ્યાત ટેકનિક સંસ્થાનથી MIT લોન્ચનો સમર પ્રોગ્રામ કર્યો. અમેરિકાથી પરત ફર્યાં પછી તે સીધી જ સહારનપુર પહોંચી. જ્યાં તેને ફાયનાન્સ કેટેગરી માટે એક એપ તૈયાર કર્યું.

   આગળ વાંચો હર્ષિતાએ લોન્ચ કરેલાં એપની શું છે ખાસિયત ?

  • 28 જાન્યુઆરીએ ક્રિપ્ટો એપની લોન્ચિંગ એપલના IOS પર કરવામાં આવી
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   28 જાન્યુઆરીએ ક્રિપ્ટો એપની લોન્ચિંગ એપલના IOS પર કરવામાં આવી

  • હર્ષિતા હવે ફુડ એપ બનાવવા તરફ પગલું ભરી રહી છે
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   હર્ષિતા હવે ફુડ એપ બનાવવા તરફ પગલું ભરી રહી છે

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Harshita Arora become world famous after launching Mobile App
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `