ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» બહેનના બાળકો માટે બલિ ચડી ગઈ છોકરી| Sister Failed To Alert Father About Greedy husband

  બહેનના બાળકો માટે બલિ ચડી ગઈ છોકરી, મોત પછી પિતાએ કહી આ વાત

  divyabhaskar.com | Last Modified - May 08, 2018, 01:27 PM IST

  મોટી બહેનના લગ્ન પણ એ જ ઘરમાં થયા હતા પરંતુ તેણે પિતા અને પરિવારને ચેતવ્યા નહીં
  • પિતાએ કરી દીકરીના મોતની વાત
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   પિતાએ કરી દીકરીના મોતની વાત

   બુલંદશહર: ગયા શનિવારે નવપરણિતની હત્યામાં એક નવો ખુલાસો સામે આવ્યો છે. મૃતકાની મોટી બહેનના લગ્ન પણ તે જ ઘરમાં થયા હતા પરંતુ તેણે તેના પિતાને સાસરીવાળાની અસલિયતથી એલર્ટ નહતા કર્યા. પિતાએ રડતા રડતાં જણાવ્યું કે, એક દીકરીની વાત માની તેમાં બીજી દીકરીનો જીવ જતો રહ્યો.

   વિધવા છે મોટી બહેન

   - મૃતકાના પિતાએ જણાવ્યું કે, મારી બે દીકરીઓ છે. મારી મોટી દીકરી ગુડિયાના લગ્ન પણ અમે રવિકાંતના મોટા ભાઈ સાથે કરાવ્યા હતા. લગ્નના થોડા સમય પછી જ તેનું દેહાંત થઈ ગયું હતું. ગુડિયા તેના બે બાળકો સાથે સાસરે જ રહેતી હતી, પરંતુ તેણે કદી અમને એ લોકોના ક્રૂર સ્વભાવ વિશે નહતું જણાવ્યું.
   - તેઓ સતત પૈસાનું પ્રેશર કરતા હતા. મે તેમને એવું પણ કહ્યું હતું કે, આટલા પૈસા આપવાની મારી તાકાત નથી. પછી ગુડિયાએ કહ્યું કે, પપ્પા છોડું સેટિંગ કરીને તેમને આપી દો તેથી હું પણ અહીં રહી શકીશ અને મારા બાળકો પણ મોટા થઈ જશે. મે તેની વાત માનીને રૂ. 11 લાખના દહેજ પછી રૂ. 2 લાખની કેશ પણ આપી છે. મને નહતી ખબર કે આ લાલચ મારી દીકરીને મારી દેશે.

   પતિએ કહ્યું- મને તેનો ચહેરો નહતો પસંદ

   - આરોપી પતિ રવિકાંતે તેની પત્ની પિંકીને મારવાનું કારણ જણાવ્યું કે, મને તે પસંદ નહતી. મને તેનો ચહેરો પણ નહતો ગમતો. તેનાથી પીછો છોડાવા માટે મે તેને મારી નાખી.
   - મૃતકાના પિતાએ આરોપ લગાવ્યો છેકે, રવિકાંતનું બહાર પણ ક્યાંક અફેર ચાલતું હતું, તેથી તેણે મારી દીકરીને મારી નાખી.

   આ છે પીંકિ મર્ડર કેસ

   - દિલ્હીમાં રહેતી પિંકીના ગઈ 26 એપ્રિલે કોતવાલીમાં રહેતા રવિકાંત સાથે લગ્ન થયા હતા. મૃતકાના પિતાના જણાવ્યા પ્રમાણે તેમણે સાસરીવાળાને કુલ રૂ. 11 લાખનું દહેજ આપ્યું હતું. લગ્નના 3 દિવસ પછી જ રવિકાંતે પિંકીના પિતા પાસે એક સ્વિફ્ટ ડિઝાયર કારની માગણી કરી હતી. જ્યારે પિતાએ ના પાડી ત્યારે રવિકાંતે ખતરનાક પરિણામ માટે પણ તૈયાર રહેવા કહ્યું હતું.
   - આરોપી રવિકાંત શુક્રવારે તેની પત્નીને ખુર્જા દેવી મંદિરે દર્શન કરવાના બહાને લઈ ગયો હતો. રસ્તામાં નહેરની પાસે તેણે પિસ્ટલથી તેની પત્નીની હત્યા કરી દીધી હતી. પહેલાં તેણએ પોલીસને જણાવ્યું હતું કે, અજાણ્યા બદમાશોએ લૂંટનો પ્રયત્ન કર્યો હતો અને તેમણે પિંકીની ગોળી મારીને હત્યા કરી હતી. પોલીસે જ્યારે ઘટના સ્થળે જઈને તપાસ કરી ત્યારે તેમને શંકા થઈ હતી. જ્યારે પોલીસે રવિકાંતની કડક રીતે પૂછપરછ કરી ત્યારે તેણે મર્ડરની વાત સ્વીકારી હતી. હત્યાને લૂંટનું સ્વરૂપ આપવા માટે તેણે પિસ્તોલ અને ગોલ્ડ ચેઈન નહેરમાં નાખી દીધી હતું.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

  • 10 દિવસ પહેલાં જ કર્યા હતા લગ્ન
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   10 દિવસ પહેલાં જ કર્યા હતા લગ્ન

  • પતિ ખૂબ લાલચુ હતો તેથી કરી દીધી પત્નીની હત્યા
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   પતિ ખૂબ લાલચુ હતો તેથી કરી દીધી પત્નીની હત્યા

  • આરોપી પતિ રવિકાંત
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   આરોપી પતિ રવિકાંત

  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: બહેનના બાળકો માટે બલિ ચડી ગઈ છોકરી| Sister Failed To Alert Father About Greedy husband
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top