મોરેશિયસની નોકરી છોડી આર્મીમાં સામેલ થઈ યુવતી, પિતાએ આ રીતે વ્યક્ત કર્યું ગૌરવ

ઉત્તરાખંડના પૂર્વ સીએમ રમેશ પોખરિયાલની દીકરી શ્રેયસી સેનામાં થઈ સામેલ, પિતા કહ્યું- પ્રાઉડ ફિલ કરુ છું

divyabhaskar.com | Updated - Apr 02, 2018, 07:00 AM
શ્રેયશી ઉત્તરાખંડના પૂર્વ સીએમની દીકરી છે
શ્રેયશી ઉત્તરાખંડના પૂર્વ સીએમની દીકરી છે

તસવીરમાં રમેશ પોખરિયાલ નિશંક તેમની દીકરીના ખભા ઉપર સ્ટાર સજાવી રહ્યા છે. જોકે રમેશ પોખરિયાલે આ ફોટો શેર કરતા જણાવ્યું છે કે, તેમની દીકરીએ ઉત્તરાખંડ સૈન્ય પરંપરાને ચાલુ રાખીને વિધિવત રીતે ઈન્ડિયન આર્મી જોઈન કરી છે અને કહ્યું છે કે, હું ખૂબ ગૌરવ અનુભવી રહ્યો છું

નવી દિલ્હી: ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી અને બીજેપીના હરિદ્વારથી સાંસદ ડો. રમેશ પોખરિયાલ નિશંકની દીકરી ડૉ. શ્રેયશી પોખરિયાલનો ફોટો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. આ તસવીરમાં રમેશ પોખરિયાલ નિશંક તેમની દીકરીના ખભા ઉપર સ્ટાર સજાવી રહ્યા છે. જોકે રમેશ પોખરિયાલે આ ફોટો શેર કરતા જણાવ્યું છે કે, તેમની દીકરીએ ઉત્તરાખંડ સૈન્ય પરંપરાને ચાલુ રાખીને વિધિવત રીતે ઈન્ડિયન આર્મી જોઈન કરી છે અને કહ્યું છે કે, હું ખૂબ ગૌરવ અનુભવી રહ્યો છું.

શ્રેયસીએ ડોક્ટર બનીને સેનામાં જવાનો કર્યો નિર્ણય

રમેશ પોખરિયાલે ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે, તમને જણાવતા આનંદ થાય છે કે, ડૉ. શ્રેયશી નિશંકે ઉત્તરાખંડની સૈન્ય પરંપરાને ચાલુ રાખીને વિધિવત રીતે સેનામાં ઓફિસર તરીકે આ્રમી મેડિકલ કોર જોઈન કર્યું છે. મને ખુશી છે કે, શ્રેયશીએ હિમાલયન મેડિકલ કોલેજમાંથી એમબીબીએસનો અભ્યાસપૂરો કરીને સેનમાં જઈને દેશની સેવા કરવાનો નિર્ણય કર્યો છે.

તેમણે આગળ લખ્યું છે કે, આજે દીકરીઓ કોઈ પણ ક્ષેત્રમાં પુરુષો કરતા ઓછી નથી. અને આપણી ફરજ છે કે, આપણે દીકરીઓને પણ દીકરા બરોબર શિક્ષણ આપીએ.

શ્રેયશીને મોરેશિયસમાં મળતી હતી નોકરી


સૂત્રોના જણાવ્યા પ્રમાણે શ્રેયશીને મોરેશિયસમાં એક આંતરરાષ્ટ્રીય મેડિકલ યૂનવર્સિટીમાં નોકરી મળતી હતી. પરંતુ શ્રેયસીએ દેશમાં જ રહીને કામ કરવાનો નિર્ણય કર્યો. તે બાળપણથી જ ડોક્ટર બનવા ઈચ્છતી હતી પરંતુ તેણે 2 વર્ષ પહેલાં જ મિલેટ્રીની તૈયારી શરૂ કરી હતી.

આગળની સ્લાઈડમાં જુઓ શ્રેયશીની અન્ય તસવીરો

પૂર્વ સીએમ પિતાએ ખભા પર સજાવ્યા સીતારા
પૂર્વ સીએમ પિતાએ ખભા પર સજાવ્યા સીતારા
ડોક્ટરનો અભ્યાસ કરી ચૂકી છે શ્રેયશી
ડોક્ટરનો અભ્યાસ કરી ચૂકી છે શ્રેયશી
શ્રેયસી ઉત્તરાખંડમાં આર્મી ઓફિસર તરીકે જોડાઈ
શ્રેયસી ઉત્તરાખંડમાં આર્મી ઓફિસર તરીકે જોડાઈ
શ્રેયશીને મોરેશિયસમાં મળતી હતી નોકરી
શ્રેયશીને મોરેશિયસમાં મળતી હતી નોકરી
શ્રેયશી
શ્રેયશી
Ramesh pokhriyal Nishank daughter Shreyasi Nishank join Indian army
X
શ્રેયશી ઉત્તરાખંડના પૂર્વ સીએમની દીકરી છેશ્રેયશી ઉત્તરાખંડના પૂર્વ સીએમની દીકરી છે
પૂર્વ સીએમ પિતાએ ખભા પર સજાવ્યા સીતારાપૂર્વ સીએમ પિતાએ ખભા પર સજાવ્યા સીતારા
ડોક્ટરનો અભ્યાસ કરી ચૂકી છે શ્રેયશીડોક્ટરનો અભ્યાસ કરી ચૂકી છે શ્રેયશી
શ્રેયસી ઉત્તરાખંડમાં આર્મી ઓફિસર તરીકે જોડાઈશ્રેયસી ઉત્તરાખંડમાં આર્મી ઓફિસર તરીકે જોડાઈ
શ્રેયશીને મોરેશિયસમાં મળતી હતી નોકરીશ્રેયશીને મોરેશિયસમાં મળતી હતી નોકરી
શ્રેયશીશ્રેયશી
Ramesh pokhriyal Nishank daughter Shreyasi Nishank join Indian army
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App